gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 26 ઘેલાં અમે ભલે થયાં રે

    ઘેલાં અમે ભલે થયાં રે,બાઈ મારે ઘેલામાં ગુણ લાધ્યો. આટલા દિવસ હરિ જાણ્યા વિનાનુંમન માયામાં બાંધ્યું,ભવસાગરમાં ભૂલાં પડ્યાં ત્યારે,મારગ મળિયા સાધુઘેલા… ઘેલાં તો અમે હરિનાં ઘેલાં,નિર્ગુણ કીધાં નાથે,પૂર્વજન્મની પ્રીત હતીત્યારે હરિએ ઝાલ્યાં હાથેઘેલાં… ઘેલાંની વાતો ઘેલાં જ જાણે,ને દુનિયા શું જાણે વળી ?જે રસ તો દેવતાને દુર્લભ,તે રસ ઘેલાં માણે જરીઘેલાં… ઘેલાં મટી અમે ડાહ્યા […]

    December 11, 2022
  • 25 ઘડી એક નહીં જાય રે

    ઘડી એક નહીં જાય રે,તમ દરસન બિન મોય,તુમ હો મેરે પ્રાણજી,કારૂં જીવણ હોય. ધાન ન ભાવે. નીંદ ન આવે,બિરહ સતાવૈ મોય.ઘાયલ સી ઘૂમત ફિરું રે.મેરો દરદ ન જાણે કોય. દિવસ તો ખાય ગવાઈયો રે,રણ ગવાઈ સોય.પ્રાણ ગવાયા ઝરતાં રેનૈન ગવાયા રોય. જો મૈં ઐસી જાણતી રે.પ્રીતિ કિયાં દુઃખ હોય,નગર ઢંઢેરા ફરતી રે.પ્રીતિ કરો મત કોય. […]

    December 11, 2022
  • 24 ગોવિંદો પ્રાણ અમારો

    ગોવિંદો પ્રાણ અમારો રે,મને જગ લાગ્યો ખારો રે;મને મારો રામજી ભાવે રે,બીજો મારી નજરે ન આવે રે. મીરાંબાઈના મહેલમાં રે.હરિસંતનો વાસ;કપટીથી હરિ દૂર વસે,મારા સંતન કેરી પાસ…ગોવિંદો… રાણોજી કાગળ મોકલે રે,દો રાણી મીરાંને હાથ;સાધુની સંગત છોડી દો.તમે વસોને અમારે સાથ…ગોવિંદો… મીરાંબાઈ કાગળ મોકલે રે,દેજો રાણાજીને હાથ;રાજપાટ તમે છોડી રાણાજી,વસો સાધુને સાથગોવિંદો.. વિષનો પ્યાલો રાણે મોકલ્યો […]

    December 11, 2022
  • 23 ગોવિંદના ગુણ ગાશું

    ગોવિંદના ગુણ ગાશું,રાણાજી, અમે ગોવિંદના ગુણ ગાશું. ચરણામૃતનો નિયમ હમારે,નિત્ય ઊઠી મંદિર જાશુંરાણાજી અમે. રાણોજી રૂઠશે તો રાજ તજાવશે,પ્રભુજી રૂઠે રે મરી જાશુંરાણાજી અમે. વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા,ચરણામૃત કરી લેશુંરાણાજી અમે. બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,ચરણકમળ પર વારી જાશુંરાણાજી અમે.

    December 11, 2022
  • 21 કર્મનો સંગાથી રાણા મારૂ

    કર્મનો સંગાથી કોઈ નથીહે જી રે કર્મનો સંગાથી,રાણા મારું કોઈ નથી.હે જી રે કર્મનો સંગાથી,હરિ વિણ કોઈ નથી. હો એક રે ગાયનાં દો-દો વાછરું,લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,એક રે બન્યો શિવજીનો પોઠિયો,બીજો ઘાંચીડાને ઘેરહે જી રે કર્મનો સંગાથી. હો એક રે માતાનાં દો-દો દીકરા,લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,એકને માથે રે છત્તર બિરાજે,બીજો ભારા વેચી ખાયહે […]

    December 11, 2022
  • 22 મંગલ મૂરતિ મારુતિ નંદન

    મંગલ મૂરતિ મારુતિ નંદન,સકલ અમંગલ મૂલ નિકંદનમંગલ… પવનતનય સંતન હિતકારી,હ્દય બિરાજત અવધ બિહારીમંગલ… માતાપિતા ગુરુ ગણપતિ શારદ,શિવા સમેત શંભુ શુક્ર નારદમંગલ… ચરનકમલ બંદઉ સબ કાહુ,દેહુ રામપદ નેહુ નિબાહુમંગલ… જય જય હનુમાન ગુંસાઇ,કૃપા કરો ગુરુદેવકી નાઇમંગલ… બંદઉ રામ લખન વૈદેહીયહ તુલસી કે પરમ સનેહીમંગલ…

    December 11, 2022
  • 65 દગાબાજ

    હો દગાબાજ દગાબાજનેકળ્યા એ દગાબાજદગાબાજ દગાબાજનેકળ્યા એ દગાબાજ જેને માથે બેહાડયા મેં રાખ્યા સરતાજજેને માથે બેહાડયા મેં રાખ્યા સરતાજજેને કરતા વાતો મનની રાખ્યા દિલની પાસએ જ મારી જાન નેકળ્યા દગાબાજએ જ મારી જાન નેકળ્યા દગાબાજહવે મારે રોવાનું રહ્યુંહવે પછતાવાનું રહ્યુંહવે મારે રોવાનું રહ્યુંમારે પછતાવાનું રહ્યું…જેને કરતા વાતો મનની રાખ્યા દિલની પાસએ જ મારી જાન નેકળ્યા […]

    December 8, 2022
  • 64 લીલા પીળા વડલાના પોન

    એ લીલો પીળો મારો વડલા નો પોનવડલા ની છોયે દલડાં દીધા માણારાજએ થઇ ગઈ નાના રે નાનપણ ની ઓળખાણતો પણ પલડયો ને દલડા દીધા માણારાજએ લીલો પીળો મારો વડલા નો પોનવડલા ની છોયે દલડાં દીધા માણારાજવડલા ની છોયે દલડાં દીધા માણારાજ મેલી દીધો સે મેળો મારા ગોમ નોએના વગર હું નતો કોઈ કોમ નોહો હતો […]

    December 8, 2022
  • 63 જોઈ તને રીલમાં

    મારા મોબાઈલ માં જોઈ તને રીલ માંમારા મોબાઈલ માં જોઈ તને રીલ માંત્યાર થી વસી ગઈ મારા દિલ માં એ તારી પ્રોફાઈલ માં ફોટા છે સ્માઈલ માંત્યાર થી વસી ગઈ મારા દિલ માં રેએ કરી મેંશન મેં તને સ્ટોરી માંહું તો બંધાઈ ગયો પ્રેમ ની દોરી માં કરી મેંશન મેં તને સ્ટોરી માંહું તો બંધાઈ ગયો […]

    December 8, 2022
  • 62 તમે થઇ જ્યાં મોટા મેમ

    એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તાએ હવે નથી તમારી પાહે ટેમ ભેળા ભણતા તાનાના હતા નિશાળ માં પાહે પાહે બેહતાબારી એ થઇ ને બસ માં ચડી સીટ અમે રોકતા એ હતા કોલેજ માં હાથો હાથ ભેળા ભણતા તાઆવતા જતા થાતો સંગાથ ભેળા ભણતા તાએ બર્થડે હતો તારો ને મેં કર્યો તો શેરહેપી […]

    December 8, 2022
←Previous Page
1 … 100 101 102 103 104 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress