gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 66 મારી દિલની નગરીના રાજા

    હો નજારો થી નજર મળી દિલ ચોરી ગયાહો નજારો થી નજર મળી દિલ ચોરી ગયાશું કરું હું વાત એ મને ગમી ગયાએની સાદગી જોઈને ઘાયલ બની ગયામારી દિલ ની નગરી ના રાજા બની ગયાહો આખો બંધ કરું તોય તું દેખાય રેઘડી મન થી મારા દૂર તું ના જાય રેઆખો બંધ કરું તોય તું દેખાય રેઘડી […]

    December 8, 2022
  • 65 પ્યાર ભરા દિલ તોડ દિયા

    प्यार भरा दिल मेरा तोड़ दियाप्यार भरा दिल मेरा तोड़ दियाप्यार भरा दिल मेरा तोड़ दियाहमको पागल बना कर छोड़ दियाहमको पागल बना कर छोड़ दिया खुद से भी ज्यादा किया था तुझे प्यारतुझको खुदा हमने माना था यारमेरा ऐतबार तुमने तोड़ दियाहमको पागल बना कर छोड़ दियाप्यार भरा दिल मेरा तोड़ दियाप्यार भरा दिल […]

    December 8, 2022
  • 64 મને લઈ જા મેળે

    હે મારા સાંજણ આયા હે આંગણેએ મારા મનમાં હરખ ન માયએના માટે શું કરું હે મારી નમણી નેણ લજાયનમણી નેણ લજાય મેલી મત જા જે ઓ સાંજણમેલી મત જા જે લઈ જા જે તારી સાથમેલી મત જા જે લઈ જા જે મેળે સાથમેળેથી કઈ લઈ આપજેહો મેળેથી કઈ લઈ આપજેહો મેલી મત જા જે લઈ […]

    December 8, 2022
  • 63 સપના અધૂરા રહી ગયા

    હો મારા સપના અધૂરા રહી ગયાહો મારા સપના અધૂરા રહી ગયામારા સપના સળગતા થઇ ગયાબળી રાખ મારા હાથોથી ઉડી ગયા હો મારા સપના અધૂરા રહી ગયાજોને આંખો ના આસું બની ગયાખોટા વિશ્વાસે તારા અમે રહી ગયાતમે હસતા ને રોતા અમે રહી ગયાહો મારા સપના અધૂરા રહી ગયામારા સપના સળગતા થઇ ગયાબળી રાખ મારા હાથો થી […]

    December 8, 2022
  • 23 સોમનાથ મહાદેવ આરતી

    સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવજટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતીપાર્વતીના પતિ ખોડલે રમે ગુનનો પતિજાપ નિત જપે જતી ને સતીઆરતી રોજ ઉતરતીહર હર મહાદેવ ભોળિયાહર હર મહાદેવ હે કાળ તણા છો કાળકાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા કંકાલઅંગ પર રમે વિખંધર વ્યદ મણિધર મનિયલ કાળાગરલ ધરણ નીલકંઠ ધતુરા ભાંગ ત્રિપટ આ […]

    November 23, 2022
  • 21 હનુમાન ચાલીસા

    ॥ દોહા ॥શ્રી ગુરુ ચરણ સરોજ રાજ નિજ મનુ મુકુર સુધારી ।બારનઊ રઘુબર બિમલ જસુ જો દાયકુ ફલ ચારી ॥બુદ્ધિ હીન તનુ જાનિકે સુમેરોઃ પવન કુમાર ।બલ બુદ્ધિ બીદ્યા દેઉ મોહી હરહુ કલેસ બિકાર ॥ ॥ ચૌપાઈ ॥જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।જય કપીસ તિહું લોક ઉજાગર ॥०१॥ રામ દૂત અતુલિત બલ ધામા ।અંજની પુત્ર […]

    November 22, 2022
  • 30 હાલને મોગલ બોલને મોગલ

    હાલને મોગલ બોલને મોગલ,બાળ બોલાવે તોળા બાઈહાલ વરુડી માં, બોલ વરુડી માં,બાળ બોલાવે તોળા બાઈ તરવેળા ની થઈ તૈયારી,માથે ઘરને માછરાળી,માથે ઘર લોઢાના દાંતવાળી હાલ વરુડી માં,માંડલિકે મર્યાદા મૂકીમોણીયા માથે મીટ માંડીભુપત ને ભિખારી કીધો,ઝાઝી ખમ્માં નાંગલ આઈ હાલ વરુડી માં, સરધારે માંસિંહણ રે બનીને,બાકર માર્યો તે બાઈભરી રે બજારે ઊભો ચિરયો,ખમમાં જીવણી આઈહાલ વરુડી […]

    November 21, 2022
  • 62 હું ભૂલી જઉ ભુલાતું નથી

    હું ભૂલી જઉ ભુલાતું નથીહું ભૂલી જઉ ભુલાતું નથીહાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથીહું ભૂલી જઉ ભુલાતું નથીહાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી ઘાવ તો મટી ગયા દર્દ એના રહી ગયાનિશાન એના રહી ગયાહો કદી ના રૂઝાય એવા જખ્મો બની ગયાબની પડછાયો મારો સાથ રે છોડી ગયાસાથ એ છોડી ગયાહું ભૂલી જઉ ભુલાતું નથીહાથે લખ્યું […]

    November 12, 2022
  • 61 ઓ રે દિલ મારા કેમ રડે છે

    ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે…(2)કિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છેહો દિલ ની વાતો દિલમાં જ રાખવીકોઈની આશા હવે નથી રે રાખવી…(2)ઓ રે ઓ દિલ મારા કેમ રડે છેકિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છે હો જયારે પોતાના દુશ્મન બની જાય છેવર્ષો નો પ્રેમ એક પલ માં ભૂલી જાય છેહો મુખ પર […]

    November 12, 2022
  • 60 ગોમડે જતા વચમાં આવી નિહાળ

    એ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળએ નેહાળ જોઈને મન આઈ તારી યાદહો એક પાટલી એ બેહેલા ભેરૂ હતા આપણેસમય વીતેલો પાછો આવે ના આજ રેએ ગોડા મારાએ વર્ષો જૂની છે આ નોનપણની વાતનેહાળ જોઈ ને આજે આઈ તારી યાદએ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળનેહાળ જોઈને આજ આઈ તારી યાદ આભ ના તારા ગણી […]

    November 12, 2022
←Previous Page
1 … 101 102 103 104 105 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress