gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 128 કાશ આપડે મળ્યા ના હોત

    દિલ તૂટયું ના હૉટ આંખો રોઈ ના હોતદિલ તૂટયું ના હૉટ આંખો રોઈ ના હોતકાશ આપણે મળ્યા જ ના હોતસપના જોયા ના હોત તમને ખોયા ના હોતસપના જોયા ના હોત તમને ખોયા ના હોતકાશ આપણે મળ્યા જ ના હોતદિલ તૂટ્યાનું દુઃખ મને કોઈ પૂછોદિલ તૂટ્યાનું દુઃખ મને કોઈ પૂછોમારી વાતો સાંભળીને તમે રોઈ જાશોહો દિલ […]

    March 7, 2025
  • 127 એક દિલ લઈ ગયા તું જીવ લઈ જા

    હે મોત હવે પણ તું આવી જાહે મોત હવે પણ તું આવી જાએક દિલ લઈ ગયા તું જીવ લઈ જાએક દિલ લઈ ગયા તું જીવ લઈ જાહો અફસોસ કે કોઈ મારુ નહીતૂટયું છે દિલ મારુ તારું નહીહે મોત હવે પણ તું આવી જાએક દિલ લઈ ગયા તો તું જીવ લઈ જા તારી ને મારી કોઈ […]

    March 7, 2025
  • 126 ધડકે મારો જીવ

    તમારા દિલ મા તમારી ધડકન માવસે મારો જીવ વસે મારો જીવહો તમારા દિલ મા તમારી ધડકન માવસે મારો જીવ વસે મારો જીવહો ઓ તમારા દિલ મા તમારી ધડકન માવસે મારો જીવ વસે મારો જીવહો તમે મળ્યા ખુશીયોં મળી દુનિયા મળી ગઈતમે છો તો કોઈ ને મારે જરુર પડે નઈતમે મારા થયા પછી હુ જગ જીતી […]

    March 7, 2025
  • 125 તારા દિલ મા રહેવા માગું

    ચાંદની સિતારા હું ચોકણ માગું છુંરૂપિયા કે બંગલા હું ચો કણ માગું છુંથોડો સમયને થોડો પ્યાર આપજેરાતને દાડો વિચારોમાં જાગું છુંતારા દિલમાં રહેવાની થોડી જગા માગું છુંચાંદની સિતારા હું ચોકણ માગું છુંરૂપિયા કે બંગલા હું ચો કણ માગું છું તુજ એક મારો આખી દુનિયા ભલે તારીમારા દિલને તારા પ્રેમની બીમારીદુનિયાને જીતી લવ પણ તારાથી હારીજીવ […]

    March 7, 2025
  • 124 હવે માળીને શું કરીશું

    હો ભરી ગયા ઝેર જિંદગીમાંહો હવે કોના પારખા કરીશુંહો ભરી ગયા ઝેર જિંદગીમાં હવે કોના પારખા કરીશુંહવે મળીને શું કરીશુંહો તને મળીને શું કરીશુંહો રહીશું એકલા કા તો મોતને મળીશુંરહીશું એકલા કાતો મોતને મરીશુંતને મળીને શું કરીશું હોમરી ગયા ઝેર જિંદગીમાંહવે કોના પારખા કરીશુંહવે મળીને શું કરીશુંહા તને મળીને શું કરીશું હો તને મેં પ્રેમ […]

    March 7, 2025
  • 123 મને પણ કોઈ તરી ગરજ નથી

    હો તને જો કોઈ મારી પડી રે નથીતને જો કોઈ મારી પડી રે નથીમને પણ કોઈ તારી ગરજ રે નથીમને મળવાનો સમય મળતો રે નથીમને મળવાનો સમય મળતો પડતો રે નથીમને પણ કોઈ તારી ગરજ રે નથીહો હવે તું મુજને ઓળખતો નથીભલે તું મુજને ઓળખતો નથીમને પણ કોઈ તારી ગરજ રે નથીતને જો કોઈ મારી […]

    March 7, 2025
  • 122 તુ પ્યારો લાગે

    તુ વાલો લાગે તુ પ્યારો લાગેતુ વાલો લાગે તુ પ્યારો લાગેજગ મા તારા તોલે કોઇ ના આવેતારા રે માટે તારી રે સાથેસહમત છુ હુ તો બધી તારી વાતેતારા માટે હુ ભુલી જવ દુનિયાજોવે ના ધન દોલત કે રુપિયાતુ વાલો લાગે તુ પ્યારો લાગેજગ મા તારા તોલે કોઇ ના આવે…. તારા રે નામનો પાસવર્ડ રાખુ ફોન […]

    March 7, 2025
  • 121 આંખોમાં તારા ખ્વાબ

    રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડેઆખો માં તારા નામ ના ખ્વાબ જ રહેમને તારા પછી બીજું કોઈ ના ગમેહો ભલે તું મારી સામે રોજ રે લડેજન્મોજન્મ બસ તું મને ખપેમને તારા પછી બીજું કોઈ ના ગમેરાખું તને દિલ માં નજર કોઈ ની ના પડેઆખો માં તારા નામ ના ખ્વાબ જ રહેમને તારા […]

    March 7, 2025
  • 118 મારી આંખે ઉજાગરા

    વ્હાલા આતો વાલપનુ છે વહાણહે અને પાર તુ ઉતારવ્હાલા આતો વાલપનુ છે વહાણએને પાર તુ ઉતારમારી આંખે ઉજાગરા, દી ને રાતક્યા રમી આવ્ય કાન રાતલડીવ્હાલા થોડો હરખ તો દેખાડબળેલાને ના તુ બાળમારી આંખે ઉજાગરા, દી ને રાતક્યા રમી આવ્ય કાન રાતલડીહે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટક્યા રમી આવ્યા તમે રાતલડી હી ઊંચી નારી ઉજાળીઆને […]

    March 7, 2025
  • 79. મારા ઠાકર નાના ને નીંદરાળા

    હાલી રે હાલી મારા વાલાનીજાનું મારે પરણાવા જાવુંહો…હાલી રે હાલી મારા ઠાકરનીજાનું મારે પરણાવા જાવું હો મારા ઠાકર નાના ને નીંદરાળાહો મારા ઠાકર નાના ને નખરાળાજાજી જોખમ વાળા માળા રાજઠાકરની જાનું હાલી રે….બજારેવાલાની જાનું હાલી રે……બજારેકિયો વેવાઈ પોંખે માણારાજહો…હજારો હાથીડા જાનરે જોડાવીશુંરુમઝુમ ઘોડલિયે વરઘોડોકે લાલા ટેરો ઠાઠ ને ઠઠારોમાધવ મારો લાગે બહુ રૂપાળોજાડી જાણું જોડી […]

    February 23, 2025
←Previous Page
1 … 9 10 11 12 13 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress