gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 70 દિલ તારું હશે મજબૂર

    દિલ તારું હશે મજબૂરહે દિલ તારું હશે મજબૂરનકેતું એ કરતી ના મને દૂરહો આંખો મારી રડી રહી બહુબોલ તને એ કયા શબ્દોમાં કહુંહો યાદો તમારી મારા દિલમાં ભરપૂરઉતરી ગયું રે મારી આંખોનું નૂરહે ધીરજ રાખી હવે બહુબોલ તને કયા શબ્દોમાં કહુંહે દિલ તારું હશે મજબૂરનકેતું એ કરતી ના મને દૂર હંઘરી રાખજે ફોટા મારા જોવા […]

    March 14, 2025
  • 45 આંખોના રસ્તેથી દિલમાં ઉતરી ગયા

    તમે આંખોના રસ્તેથીતમે આંખોના રસ્તેથી દિલમાં ઉતરી ગયાતમે મારા દિલ માં ઉતરી ગયાપેલી વાર ભલે તમને જોયામુખડે મનડા મોહયાપેલી વાર ભલે તમને જોયામુખડે મનડા મોહયાતમે આંખોના રસ્તેથીતમે આંખોના રસ્તેથી દિલમાં ઉતરી ગયા ખૂબસૂરતી તારી મને એવી ગમી ગઈઆંખો એકધારી તને જોતી રહી ગઈમુસ્કાન તારી દિલ મારુ લઈ ગઈમને તો તારાથી મોહબત થઈ ગઈદિલ થી દિલ […]

    March 8, 2025
  • 44 તું ના બદલાતી

    તારી જુદાઈ મારો જીવ લઈ જાશેહો તારી જુદાઈ મારો જીવ લઈ જાશેતારા ગયા પછી અલી મારું શું થાશેભલે દુનિયા બદલાય પણ તું ના બદલાતીહો ભલે દુનિયા બદલાય પણ તું ના બદલાતીહો તને ખોવાનો લાગે ડર રેસીધ જાશે જિંદગી તારા વગર રેતને ખોવાનો લાગે ડર રેસીધ જાશે જિંદગી તારા વગર રેભલે દુનિયા બદલાય પણ તું ના […]

    March 8, 2025
  • 43 લક્ષ્મી નારાયણ

    હો તું મારી જોડે એવી રીતે શોભેહો તું મારી જોડે એવી રીતે શોભેકે જાણે હોય લક્ષ્મી નારાયણઆપણે બે લક્ષ્મી નારાયણહો તું સાથે હોય તો ત્યારે સૌને લાગેકે જાણે હોય લક્ષ્મી નારાયણઆપણે બે લક્ષ્મી નારાયણ હો પવિત્ર સબંધની આપણી પ્રેમભક્તિઅર્ધનારી નટેશ્વર જાણે શિવશક્તિપવિત્ર સબંધની આપણી પ્રેમભક્તિઅર્ધનારી નટેશ્વર જાણે શિવશક્તિતું મારી જોડે એવી રીતે શોભેકે જાણે હોય […]

    March 8, 2025
  • 42 એક અરમાન

    દિલમાં અરમાન એક લઈને ફરું છુંહો દિલમાં અરમાન એક લઈને ફરું છુંદિલમાં અરમાન એક લઈને ફરું છુંજીવું જિંદગી તારી સાથે અને મોત તારી પેલારોજ પ્રાર્થના એવી કરું છુંરોજ પ્રાર્થના એવી કરું છુંજીવું જિંદગી તારી સાથે અને મોત તારી પેલાહો મળી જાય મન ગમતું મારુંતારા જેવું માણસ કોઈ પ્યારુંહો મળી જાય મન ગમતું મારુંતારા જેવું માણસ […]

    March 8, 2025
  • 41 સફળતાની ચાવી

    હો જિંદગી ને ફૂલો ની જેમ મહેકાવીહો જિંદગી ને ફૂલો ની જેમ મહેકાવીજિંદગી ને ફૂલો ની જેમ મહેકાવીતું મારી સફળતાની ચાવીહો કામયાબી તોરણ જેમ બારણે સજાવીકામયાબી તોરણ જેમ બારણે સજાવીતું મારી સફળતાની ચાવીહો ચોઘડિયા ના પગલાં એના જાણે શુકનશુભ ઘડીથી બન્યું લાભદાઇ જીવનચોઘડિયા ના પગલાં એના જાણે શુકનશુભ ઘડીથી બન્યું લાભદાઇ જીવનહો જિંદગી ને ફૂલો […]

    March 8, 2025
  • 132 વાલીડા મારાં મનડાંના મીત

    હો તમે વાલીડા મારાં મનડાં ના મીતગુંજે સે હૈયા માં તમારા ગીતતમારા થી છે સાયબા સાચી મારે પ્રીતહો રેજો મારી હારે તમારા થી છે જીતગુંજે સે હૈયા માં તમારા ગીતતમારા થી છે સાયબા સાચી મારે પ્રીતહો રેહવું તારા સથવારે ભલે સુખ દુઃખ આવેહો તમે વાલીડા મારાં મનડાં ના મીતગુંજે સે હૈયા માં તમારા ગીતતમારા થી […]

    March 7, 2025
  • 131 તારી યાદો મુલાકાતો

    હો કઈ લાગે નહીં દિલ કશું હુજવા નથી દેતીહો કઈ લાગે નહીં દિલ કશું હુજવા નથી દેતીલાગે નહીં દિલ કશું હુજવા નથી દેતીતારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતીહો રાતોની રાતો મને ઊંઘવા નથી દેતીરાતોની રાતો મને ઊંઘવા નથી દેતીતારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી હો પરણાગી વાલમ મારા સપના સજાવ્યા તારામનના મંદિરના ભગવાન […]

    March 7, 2025
  • 130 ગમતુ નથી શહેર

    હે એ મન ગમતું નથી સેર હેડો જતા રૈય ઘેરમને એકલું નથી ફાવતું વાલા લાગે આતો જેલહે,, એ શું કરશું જઇને ઘેર હારું ભલું ત્તોયે શેરમારે મોડ મોડ પડ્યો છે નોકરી નો મેરહે,, એ,, તમે કરજો સેતી ને હું કરે ઢોરનુંઘણુંયે મળેછે હવે પોણી રે બોરનું હે એ એવા કઠલા રે કરે મોનો કોય ના […]

    March 7, 2025
  • 129 બંગડી તારા નામની પેરવી

    હે કોઈ પારકાની વેટી મારા હાથે ના શોભે હાથે ના શોભેઅરે અરે કોઈ પારકાની વેટી મારા હાથે ના શોભેપારકાની વેટી મારા હાથે ના શોભેબંગડી તારા નામની પેરવી છેહે તારા નામ વગર મહેંદી મારા હાથે ના શોભેનામ વગર મહેંદી હાથે ના શોભેબંગડી તારા નામની પેરવી છે હો ઓઢી છે ઓઢણી મેં તારા રે નામનીતારા વગર મારી […]

    March 7, 2025
←Previous Page
1 … 8 9 10 11 12 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress