-
12 નથી પ્રેમની કોઈ વાતો તમને યાદ
હે મેલી મૈયરીયા ની માયા, હાલ્યા હાહરેતારી યાદો મને, ઘડી ઘડી હાભરેહો તમે ભુલી ગયા, મારા દિલનેનથી પ્રેમની કોઈ વાતો, તમને યાદ રે હો દિલ નુ આ દુખ, મારે કેમ કરી વેઠવુયાદ તારી આવે, ના ગમે ચોય બેહવુહો મનડું ના માને, તમને ખોઈને શુ પામવુતમને ચાહી ને, ના ગમે કોઈ ને ચાહવુહો તમે ભુલી ગયા, […]
-
11 ઓઢા મોરલાવાળા લેરિયા
હે ઓઢા મોરલાવાળા લેરિયા તમે આજઓઢા મોરલાવાળા લેરિયા તમે આજલાગો છો તમે એમાં નમણી નારતને શું ખબર તારી શરમ તારો શણગાર સેમોતી જેવડું મૈયર ને એમાં મોટી લાજપેલા આણે અમે હાલીયા સિયારતમે લેરીએ સુ લોભાણાઅમે પારકે ઘેર ગોખાણાહો અંક બંધ રાખીશ તો આંખો કરશે વાતોરૂપતા જોઈને દલ નાખે રે નિહાસોવેલણે હાલ્યા થઈને વહુ વારું અમે […]
-
10 રંગ કસુંબલ જોબનિયું
રંગ કસુંબલ જોબનિયું ને આંખ્યું કામણગારીરંગ કસુંબલ જોબનિયું ને આંખ્યું કામણગારીનાજુક નમણી નખરાળી ને મને લાગે બહુ રૂપાળીપહલી નજરે હળવે હસી તો પ્રીતલડી બંધાણીરામા હો હો કે રામા હો હો કે રામા હો હોજોયો નમણો છેલ છબીલો નર બંકો નખરાળોમૂછ વાંકડી હાથે લાકડી દિલ ને લાગે પ્યારોપ્રીત ની પાળે આંખ મળે તો કાળજડે કોરાણોરામા હો […]
-
09 નેહડા વરચે દુધમલીયાના બંગલા
નેહડા વચ્ચે દૂધ મલિયાના બંગલા મોટા મોટાનેહડા વચ્ચે દૂધ મલિયાના બંગલા મોટા મોટાગાયોની ઘૂઘરીયું વાગે ઠાકર મારે ઓટાહે રીતે ભેળયા વાળી વસોને ઊંચે એની શોભારાણી રૂડી માનો ઠાકર નેહડે મારે ઓટાદહી દૂધ ના દેગડા ને ગાયો છે જાજીઘેર ઘેર મલક ફરી તોયે ઠાકર છે રાજીતારી દયાથી ઠાકર લીલી છે વાડીમછો ની મેર નેહડે રોજ દિવાળીવલોવે […]
-
08 મારા મારગે વેર્યા કોટા
તારા કાજે હોરી હોળીઓ ઊડે બદનામીના સોટાતારા કાજે હોરી હોળીઓ ઊડે બદનામીના સોટાકોઈ નું કીધું ના મોનયા તારા લીધે હેડયા દોઢાતારા પગે પગે ફૂલવાડી મારા મારગે વેર્યા કોટા તારું મોઢું જોવા મારતા દાડાંના દસ ઓટાતારા હેતના હેડા કર્યા ઓસ ના હતા અમને બીજાતારા પગે પગે ફૂલવાડી મારા મારગે વેર્યા કોટા મજબૂરી નું નામ પાડી તું […]
-
07 કરશન કાળા
કાના મારા ક્રિષ્ન મુરારી ગોવિંદા ગીરધારીરૂદીયે રાણી રાધીકા ને જાઉ વારી વારીઉચીં ધજાયુ ફરકે ને ઉડે ગુલાલની છોડઉચીં ધજાયુ ફરકે ને ઉડે ગુલાલની છોડકરશનકાળા, દ્વારીકાવાળામારા રાજા રે રણછોડમાધવ મારા મોરલીવાળામારા ડાકોરના ઠાકોરકરશનકાળા, દ્વારીકાવાળામારા રાજા રે રણછોડમાધવ મારા મોરલીવાળામારા ડાકોરના ઠાકોર હોનાની નગરી તારી, શોભે ગગન અટારીદરિયાને કાંઠે વગાડે વાલો વાંસળીહોનાની નગરી તારી, શોભે ગગન અટારીદરિયાને […]
-
06 લમણા દુખ્યા તારી વાત જોઈને
હે મારા લમણા રે દુઃખીયા ગોડી તારી વાટ જોઈનેમારા લમણા રે દુઃખીયા ગોડી તારી વાટ જોઈનેદુઃખ બમણા રે થઇ ગયા તોયે તું પાછી ના આવી રેઓ દલ હો દઈને એતો વહી ગયાહમણાં આવું એવું કહી ગયાઘડિયાર ના કોટા હવે ગોડી મારે ફરતા નથી રેલોબી લોબી નજર નાખું નજર પડતા નથી રે હો બહાર ગામ જવાના […]
-
05 માલણ હવે મોજ થી ફરો
એ આવું કા કરો રે તમે આવું કા કરોએ આવું કા કરો રે તમે આવું કા કરોમજદારે મેલી હવે છૂટા રે પડોમારા દલડાને તોડી હવે મોજથી ફરોહે યુગતાને મને આવે યાદ કેમ રે ભુલાવુંમન મનથી મારો હવે કોની આગળ ગાવુંતારી યાદમાં દિલ જાય મને ના ભાવે ખાવુંહો મને જૂઠી રે લગાડી માયા ભૂલી રે તમે […]
-
04 મારી વહુ રાણી તેડાવો
હો કહું છું હૈયા કેરી વાતજોર લગાડજો તમામતમારી વાત બધા માનેમારું કરજો એક કામમારું આવશે ખોટું નામતમે મેલાવશો મને ગામનીચું જોયા જેવું થાયએવું સોપતા નહીં કામભાઈ મારું નહીં માનેભાભી વાત નાખો તમે કાનેહે ભાઈ મારું નહીં માનેભાભી વાત નાખો તમે કાનેમારી વહુ રાણી તેડાવોકંકુ પગલા પગલાં ના બહાને હે તારા ભાઈની રેહ નાકેવાદ કરશે વગર […]
-
03 રેવું મારે વાલાની સંગાથ
“જગ આધાર જગદીશઅને એની ભીતર છે ભોળી ભોળી ભાતપણ દેગે દેગે વાલાનો સાથહે માથે રાખજે માધવ હાથહે મારી માથે રાખજે માધવ હાથ” હે ગિરધર બેઠા ગોમતી ઘાટવાલો યા સમદર એને હાથનેજો ફરકાવે મારો નાથછબીલા છોગાળા નો સાથદ્વારકે જોયા મે તો શ્યામદ્વારકે જોયા મે તો શ્યામદ્વારકે જોયા મે તો શ્યામરેવું મારે લાવાની સંગાથરાખજે કાયમ માથે હાથરેવું […]
