-
54 લાવો કંકુડીયાને ચોખલિયા
લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે,એ રે ચોખલિયા આરાસુર મોકલાવો રે,આરાસુર થી અંબે માં વહેલા આવો રે,નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે, લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે,એ રે ચોખલિયા રાજપરા મોકલાવો રે,રાજપરા થી ખોડીયાર માં વહેલા આવો રે,નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે , લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે.એ રે ચોખલિયા પાવાગઢ […]
-
53 ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબોઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબોએ ઢોલના ધબકારે રે માડી તારો સોના ગરબોઢોલના ધબકારે રે માડી તારો સોના ગરબોએ બંસરીના સૂરે રે માડી તારો સોના ગરબોબંસરીના સૂરે રે માડી તારો સોના ગરબોખંજરીના ઝણકે રે માડી તારો સોના ગરબોખંજરીના ઝણકે રે માડી તારો સોના ગરબોમાડી તારો સોના […]
-
52 સોનાનો ગરબો રૂપાનો ગરબો
હે સોનાનો ગરબો રૂપાનો ગરબોસોનાનો ગરબો રૂપાનો ગરબોહે ગરબો અમ્બા શીરે ગરબો અમ્બા શિરેશોભતો રે હે માને હે માને હે માનેહેમનો ગરબોસોનાનો ગરબો… હે નવરંગ ચુંદડી માને શોભતીનવરંગ ચુંદડી માને શોભતીહે લિલુડો કંચવો હે લિલુડો કંચવોઓપતો રે મા નેહે માને હે માને હેમનો ગરબોસોનાનો ગરબો…
-
51 લળી લળી પાય લાગુ
લળી લળી પાય લાગુહે દયાળી દયાં માગુ રે મોગલ માડી એ માં તુ ચૌદ ભુવન મા રેતીઉડણ મા આભ લેતીછોરુડા ને ખમ્મા કહેતી માંમોગલ માડી….. એ મેળો છે માં ને વ્હાલોનમી ને આઇ ને હાલોઆયલ ના વેણે હાલોમાં મોગલ માડી….. એ દાઢાળી દેવ એવી ગરજીસુણો અમારી અરજીઆગળ તમારી મરજીમોગલ માડી….. દાન અલગારી કહે છેભામીણા તોળા […]
-
50 પાવામાં પાવો વાગ્યો
પાવામાં પાવો વાગ્યો હો માકેસરિયા ગરબાનો રંગ લાગ્યોહો રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યોકેસરિયા ગરબાનો રંગ લાગ્યો આવી નોરતા ની નવ નવ રાતો માંકેસરિયા ગરબાનો રંગ લાગ્યો ગરબો રમતો રમતો આવે હો માંકેસરિયા ગરબાનો રંગ લાગ્યો રંગતાળી રંગતાળી રંગતાળી હો માંકેસરિયા ગરબાનો રંગ લાગ્યો
-
49 મારી અંબાજીમાં તારા ગુણલા
ઓ મારી અંબાજી માંતારા ગુણલા ગવાયરમવા આવો તો જામશે,આ નોરતાની રાતઆરાસુરની તે માં,તારા દર્શન થાયરમવા આવો તો…. આજે માના મંદિરે મેળો જામ્યોમાના દ્વારે મોતીનો માંડવો બાંધ્યોદેવળ ધજા ફરકેસૌના હૈયા હરખેરમવા આવો તો… ઓ મારી અંબાજી માંતારા ગુણલા ગવાયરમવા આવો તો જામશે,આ નોરતાની રાતઆરાસુરની તે માં,તારા દર્શન થાયરમવા આવો તો….
-
48 કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે
કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવકે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્માકુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવકે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્માચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવકે માડી ઘણી ખમ્માકુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવકે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા… ચાલો સૈયર જઈએ ચાચર ચોક માં રે લોલદીવડો પ્રગટાવે […]
-
47 કુમ કુમ પગલે રુમ ઝૂમ રથડે
કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડેઅંબા આવો તમે મારે આંગણેકુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડેઅંબા આવો તમે મારે આંગણેદિન દયાળી માં મમતાળીસિંહ સવારી શોભે અસવારીકુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડેઅંબા આવો તમે મારે આંગણે… લાલ ચટક ચૂંદડી અંબેમાં ને ઓપતીકાને કુંડળ નાકે નથડી માંને શોભતીઓ માડી તારા દર્શનની લાગી મને લગણીતારા પગલાંથી માડી પાવન છે […]
-
58 વ્રજ મને કોણ લઇ જાય
આ સંગ હાલ્યો સૌ જાત્રા કરવામને જાવાનું મન થાય હે ઓલા ગોવાળિયા ને કોણ સમજાવેવ્રજ મને કોણ લઈ જાયહે મને કનૈયાના કાગળ આવેવ્રજ મને કોણ લઈ જાયમને વ્રજ ના સપના આવેવ્રજ મને કોણ લઈ જાય… સાસુજી મારાં હઠીલાનણદલ છે નઠારહે મારી જેઠાણીના જોર બઉ જાજાવ્રજ મને કોણ લઈ જાયમને વ્રજ ના સપના આવેવ્રજ મને કોણ […]
-
57 ગોકુળનો ગોવાળિયો મને
એ હે મોરલીવાળો માલધારી મને ગમતોમોરલીવાળો માલધારી મને ગમતોગોવાળિયો ગોકુળનો ગોકુળનોએ હે દ્વારિકાવાળો ઠાકર રૂદિયામાં રમતોદ્વારિકાવાળો ઠાકર રૂદિયામાં રમતોગોવાળિયો ગોકુળનો ગોકુળનો… હો એની હારે જોડ્યો છે નાતોહૈયે હોઠે એનીજ વાતોએની હારે જોડ્યો છે નાતોહૈયે હોઠે એનીજ વાતોએ હે મોરલીવાળો માલધારી મને ગમતો… એ હે માલધારીના મોટા ઘરનો મોભીમાલધારીના મોટા ઘરનો મોભીગોવાળિયો ગોકુળનો ,ગોકુળનોએ હે નેહડાના […]
