gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 23 રામ જાણે

    દિલની ઘણી આરજુ અધુરી રહી ગઈ છેદિલની ઘણી આરજુ અધુરી રહી ગઈ છેએવી ઘણી બધી વાતો કરવાની રહી ગઈ છેપણ હવે બધી વાતો યાદોમાં કરીશુંભલે દુર રે રહીશું પણ ભુલી ના શકીશુંરામ જાણે ક્યારેઓ રામ જાણે ક્યારે હવે ફરી પાછા મળીશુંરામ જાણે ક્યારે હવે ફરી પાછા મળીશું વાદળ યાદોના આંશુ બની વરસેઝલક તારી જોવા આંખો […]

    September 14, 2022
  • 22 ગોકુળ માં વેલા પધારજો રે

    એવા ગોકુળ મથુરા બે ગામડા રેએવા ગોકુળ મથુરા બે ગામડા રેહે હે એવી જમના જાય ભરપૂર વચમાંજમના જાય ભરપૂર ઓ લાલજીગોકુળ માંગોકુળ માં વેલા પધારજો રેઆયા અક્રૂરજી હરિ ને તેરવા રેઆયા અક્રૂરજી હરિ ને તેરવા રેએતો હરિ હર દન ના વીર હો લાલજીહરિ હર દન ના વીર હો લાલજીગોકુળ માંગોકુળ માં વેલા પધારજો રેએવા ગોકુળ […]

    September 14, 2022
  • 21 ઓ મારી માતા

    હો માતા,માતા,માતાહો માતા,માતા,માતાતારૂં નોમ લઈને કોમ થાતાનથી તીરથ કે જાતરાયે જાતાનથી તીરથ કે જાતરાયે જાતાતારૂં નોમ લઈને કોમ થાતા હો પાપ ધોવાય ગંગાના ઘટમાંદુઃખનો આવાવે અમારી વાટમાંવેળાયે હાજર થઇ જાતાવેળાયે હાજર થઇ જાતાતારૂં નોમ લઈને કોમ થાતાહો માતા ,માતા ,માતાહો માતા ,માતા ,દેવીમાતાતારૂં નોમ લઈને કોમ થાતાશિંહણ નોમ લઈને કોમ થાતા હો કોઈ દાડો અમે […]

    September 14, 2022
  • 20 હસ્તો તારો ચહેરો

    હો કિસ્મતમો લખાણી જુદાઈજુની યાદો આજ નજર સામે આઈએ હસ્તો તારો ચહેરો, મને યાદ આવે છેહો નેનપણમાં નેહાળના મેળાઅને ભણતા હતા આપણે ભેળાએ માસુમ તારો ચહેરો, મને યાદ આવે છેહું ભુલવાની કોસીસ કરૂં તોય ના ભુલાયયાદો તારી બાજુ મને ખેંચી રે લઈ જાયભુલવાની કોસીસ કરૂં તોય ના ભુલાયયાદો તારી બાજુ મને ખેંચી રે લઈ જાયએ […]

    September 14, 2022
  • 19 આવતા ભવે જુદાઈ નાં લખતા

    બે હાથ જોડી વિનવું તમને રે વિધાતાબે હાથ જોડી વિનવું તમને રે વિધાતાબે હાથ જોડી વિનવું તમને રે વિધાતાઆવતા ભવે જુદાઈ ના લખતા હો જુદા રે થયા બે પ્રેમિયોના રસ્તાજુદા રે થયા બે પ્રેમિયોના રસ્તાઆવતા ભવે જુદાઈ ના લખતાહો નસીબના ખેલ ના સમજાયાહસતી આંખોને રડવાના દાડા આયા બે હાથ જોડી વિનવું તમને રે વિધાતાહાથ જોડી […]

    September 14, 2022
  • 18 તારી કંકોતરી મળી

    હે માથે આભ રે તૂટ્યું ને હેમાથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડીમાથે આભ રે તૂટ્યું ને મારી આંખો રે રડીમને તું ના મળી તારી કંકોત્રી મળીમને કયા રે ગુનાની એવી સજા રે મળીમને તું ના મળી તારી કંકોત્રી મળીતું થઇ પારકી મને ગઈ મારતીતારા હાથે મહેંદી મારી આંખો રડતીજિંદગી રહી છે બસ […]

    September 14, 2022
  • 17 અમને ટેવ પડી જાશે

    આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશેઆટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશેઆટલો હેત ના રાખશો અમને ટેવ પડી જાશેમારા માટે રોજ રાતે ઉજાગરા કરેઊંઘ નો આવે ત્યાં સુધી વાત કરેઆટલી ફિકર ના કરશો અમને ટેવ પડી જાશેઆટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે હો જો કોઈ વસ્તુ મને ગમી જાયબીજા દાડે […]

    September 14, 2022
  • 16 તુ દિલને તુ ધડકન

    હો આને પ્રેમ કહું કે પાગલપનહો આને પ્રેમ કહું કે પાગલપનનથી કબુમાં રેતુ મારૂ મનતુ દિલને તુ ધડકન,ધડકનતુ દિલને તુ ધડકનઆને પ્રેમ કહું કે પાગલપનનથી કબુમાં રેતુ મારૂ મનતુ દિલને તુ ધડકન,ધડકનતુ દિલને તુ ધડકન હો યાદો તારી આવે દિલને તડપાવેપાગલ આ દિલને કોણ હમજાવેયાદો તારી આવે દિલને તડપાવેપાગલ આ દિલને કોણ હમજાવેતને ફુલ કહું […]

    September 14, 2022
  • 15 પ્રેમની સરહદ

    હો હદ તો ભલે પેલી સરહદની હોઈહો હદ તો ભલે પેલી સરહદની હોઈહદ તો ભલે પેલી સરહદની હોઈતારો મારો પ્રેમ વાલી અનહદ હોઈહો તારો મારો પ્રેમ વાલી અનહદ હોઈહો તારા માટે લડી લેશું જીવ પણ આપી દેશુંતારા માટે લડી લેશું જીવ પણ આપી દેશુંઆવે વખત તો મોતને પણ મળી લેશુંહો હદ તો જાનુ પેલી સરહદની […]

    September 14, 2022
  • 14 તારી ચાહત છે

    હો તને મળ્યા પછી દિલ ને રાહત છેતને મળ્યા પછી દિલ ને રાહત છેતને મળ્યા પછી દિલ ને રાહત છેતારી ચાહત છે, તારી ચાહત છેતારી ચાહત છે, તારી ચાહત છેમારા હૈયે ને હોઠે તારી વાત છેમારા હૈયે ને હોઠે તારી વાત છેતારી ચાહત છે, તારી ચાહત છેતારી ચાહત છે, પગલી ચાહત છે હો નશીબદાર છું […]

    September 14, 2022
←Previous Page
1 … 122 123 124 125 126 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress