gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 13 મારા હાથમા તારુ નામ

    મારા હાથમા લખેલું તારુ નામમારા હાથમા લખેલું તારુ નામજાણે રાધાએ લખ્યું હોય શ્યામમારા હાથમા લખેલું તારુ નામજાણે રાધાએ લખ્યું હોય શ્યામશરતો પ્રેમની રાખતા હતાએકબીજા વગર જીવતા નતાશરતો પ્રેમની રાખતા હતાએકબીજા વગર જીવતા નતાકેમ ભુલી ગયા તમે મારૂ નામકેમ ભુલી ગયા તમે મારૂ નામયાદ આવતું નથી કેમ મારૂં ગામમારા હાથમા લખેલું તારુ નામજાણે રાધાએ લખ્યું હોય […]

    September 14, 2022
  • 12 તારી ખુશીના સમાચાર

    હો તારી ખુશીના હમાચારહો ખુશીના હમાચાર મળ્યા મુજનેખુશીના હમાચાર મળ્યા મુજનેદિલ મારુ રાજી ને રાજી છેહો મારા હૈયા મો હરખ હમાતો નથીહૈયા મો હરખ હમાતો નથીદિલ મારુ રાજી ને રાજી છેહો મન મો ઝેર નથી, કોઈ પ્રત્યે વેર નથી,તારા શિવાય કોઈ થી પણ પ્યાર નથી… તારી ખુશીના હમાચાર મળ્યા મુજનેખુશીના હમાચાર મળ્યા મુજનેદિલ મારુ રાજી […]

    September 14, 2022
  • 11 મળી તારી યારી વાલા

    હો મોજ મોજ મસ્તીને વાટ જોવે વસ્તી વાલાએ મોજ મોજ મસ્તીને વાટ જોવે વસ્તી વાલાહું બઉ ભગ્યશાળી મને મળી તારી યારી વાલાહે તારી મારી ભાઈબંધીને નજર ન લાગેતમે મારા યાર કદી ઠોકર ન વાગેસદા મોજ મોજ મસ્તીને વાટ જોવે વસ્તી વાલાએ હું બઉ ભગ્યશાળી મને મળી તારી યારી વાલા હો જોતી રહેશે દુનિયા તારી મારી […]

    September 14, 2022
  • 10 દરિયાને તીર એક દેવળ હોનાનું

    દરિયા ને તીર એક દેવળ હોના નુંહે દરિયા ને તીર એક દેવળ હોના નુંદરિયા ને તીર એક દેવળ હોના નુંમારા શોમળિયા શેઠ નું રૂડું રે ઠેકાણુંભાયગ થી થાય ભગવોન ને મળવાનુંમારા દ્વારકાધીશ નું રૂડું રે ઠેકાણુંમારા દેવ ની ભુમી એ રૂડું દ્વારકા નોમમારા ઠાકર નું ધોમ રૂડું દ્વારકા નોમઅરે જ્યાં જોઉં ત્યાં હું તો જોઉં […]

    September 14, 2022
  • 09 ગોકુળમાં પડ્યા તારી રાધાના આંસુ

    હજી ગોકુળમાં પડ્યા તારી રાધાના આંસુગોકુળમાં પડ્યા તારી રાધાના આંસુઓ મારા દ્વારકાધીશ તમે જોયું ના પાછુંતમને શું ખબર અમે કેટલા વિલાશોશું ખબર અમે કેટલા વિલાશોઓ મારા દ્વારકાધીશ તમે જોયું ના પાછું હો યમુના ના કાંઠે બેસી વાટ જોવે છેતારી ગાયો આગળ જઈને રોવે છેહજી ગોકુળમાં પડ્યા તારી રાધાના આંસુગોકુળમાં પડ્યા તારી રાધાના આંસુઓ મારા દ્વારકાધીશ […]

    September 14, 2022
  • 08 તુટી ગયું દિલ મારૂં

    હો છુટ્યો તારો સાથહો છુટ્યો તારો સાથ જાણે તુટી પડ્યું આભધોળા દાડે આજ મને લાગે કાળી રાતતુટી ગયું દિલ મારૂં તારા લીધે રાજ હો તારા કારણે દિલ દુભાણુ આજથોડી ઘણી આવી ના તને કેમ લાજતુટી ગયું દિલ મારૂં તારા લીધે રાજહો છુટ્યો તારો સાથ જાણે તુટી પડ્યું આભધોળા દાડે આજ મને લાગે કાળી રાતતુટી ગયું […]

    September 14, 2022
  • 07 કોઈ રઈ ગયું છે મારી યાદમાં

    હો કોઈ રહે છે મારી સાથમાંકોઈ રહે છે મારી સાથમાંકોઈ રઈ ગયું છે મારી યાદમાંકોઈ નામ રહે છે દરેક વાતમાંકોઈ રઈ ગયું છે મારી યાદમાં હો જીવનમાં એક માણસ એવું રે હોઈ છેજોડે ના હોઈ તોય જરૂર એ હોઈ છેજીવનમાં એક માણસ એવું રે હોઈ છેજોડે ના હોઈ તોય જરૂર એ હોઈ છેકોઈ રહે છે […]

    September 14, 2022
  • 06 માફ કરજે મને

    ભૂલ મારા થી થઇ માફ કરજે મનેભૂલ મારા થી થઇ માફ કરજે મનેમેં તોડયો વિશ્વાસ માફ કરજે મનેકોલ જીવવા મરવાના દીધાતા તનેકોલ જીવવા મરવાના દીધાતા તનેઅધવચમા છોડ્યો સાથ માફ કરજે મનેહવે ક્યારે મળીશુ કોને ખબર છેપ્રેમ ને લાગી ગઈ કોની નજર છેભૂલ મારા થી થઇ માફ કરજે મનેમેતો તોડ્યો વિશ્વાસ માફ કરજે મને… સાચો રે […]

    September 14, 2022
  • 05 મારો દ્વારકાધીશ મળી જાય

    હો સોનામો સુગંધ ભળી જાયઅંરતની વાત કળી જાયસોનામો સુગંધ ભળી જાયઅંરતની વાત કળી જાયહો એમ મારો દ્વારકાધીસ મળી જાયહો એમ મારો દ્વારકાધીસ મળી જાય હો અંધારે જાણે અંજવાળું મળી જાયભીતરની વાત મારો વાલો જાણી જાયઅંધારે જાણે અંજવાળું મળી જાયભીતરની વાત મારો વાલો જાણી જાયહો એમ મારો દ્વારકાધીસ મળી જાયહો એમ મારો દ્વારકાધીસ મળી જાય હો […]

    September 14, 2022
  • 04 તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ

    હો તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈહો તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈહો તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈહો તારા ચહેરાની સામે જોયા કરુંહસતા રહો એવી દુવા કરુંતારા ચહેરાની સામે જોયા કરુંહસતા રહો એવી દુવા કરુંતારો હાથ મળ્યો ને જન્નત મળી ગઈહો તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ હો ચમકે છે […]

    September 14, 2022
←Previous Page
1 … 123 124 125 126 127 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress