gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 16 તારી રાહ જોવું છું

    તમે આવવાના હતા પણ આયા નહીઆવવાના હતા પણ આયા નહીઆવી જાને હું તો તારી રાહ જોઉ છુમને મળવાના હતા પણ મળ્યા નહીમળવાના હતા પણ મળ્યા નહીઆવી જાને હું તો તારી રાહ જોઉ છુવાયદા તારા ખોટા પડે છેઆવુ કરીને તને શુ મળે છેતમે આવવાના હતા પણ આયા નહીઆવવાના હતા પણ આયા નહીઆવી જાને હુ તો તારી […]

    September 13, 2022
  • 15 તું તરસે પ્રેમ માટે

    મારા પ્રેમને ઠુકરાવી અપમાન તે કર્યુતુ તરસે પ્રેમ માટે તને હું નહી મળુહો મારા દિલને સળગાવી રાખ તે કર્યુતું તરસે પ્રેમ માટે તને હુ નહી મળુજા તને નઈ મળુ, જા હું નઈ મળુમારૂ દિલ દુભાવીને તને શુ મળ્યુદિલ દુભાવીને તને શુ મળ્યુદર્દ આ જુદાઇનુ મુજને મળ્યુતું તરસે પ્રેમ માટે તને હું નહી મળુતું તરસે પ્રેમ […]

    September 13, 2022
  • 14 દેશી ગોમડીયો

    હું તો દેશી દેશી ગોમડીયોઆઈ એમ દેશી દેશી ગોમડીયોએ મારા હાથ મ છે પાવડોઅન વિઘો એક વાડીશેરવાળી મેડમ આયી લાગે છે રૂપાળીશું રાખ્યા છે નોમ જોઈ અમને કે ઓમશું રાખ્યા છે નોમ જોઈ અમને કે ઓમઅમને જોઈને કહે ઓમએ એતો અમને જોઈને કહેઓમ લાગે હાવ દેશી ગોમડીયોએ વટથી કહીયે અમે યારઆઈ એમ દેશી ગોમડીયોદેશી ગોમડીયો […]

    September 13, 2022
  • 13 હુ તો પછતાણો

    હો તને મારા દિલથી જુદી કરુ કેમ કરીનેતને મારા દિલથી જુદી કરુ કેમ કરીનેતું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીનેહુ તો પછતાણો…હુ તો પછતાણો તને પ્રેમ કરીનેરાત-રાત ભર તારા સપના સતાવેતારી યાદો મને રોજ તડપાવેતારી યાદો મને રોજ તડપાવેતને મારા દિલથી જુદી કરુ માસુમ ચહેરોને દિલમાં તારા દગો હતોતું આવુ કરસે એ મનેતો ભરોહો […]

    September 13, 2022
  • 12 જીવથી વાલી જાનુ

    એકલો મને પડતો મેલી,એકલો મને પડતો મેલીએ જીવથી વાલી જાનુ છેટી પડીમન મેલી બીજે ફેરા ફરીનારે હમજાણુ એને કેમ કર્યુ આવુકેમ કરીને એને હવે સમજાવુએ જોઈ મારી આંખો રડી પડીહૈયુ ચડે હીબકે ઘડી-ઘડીજીવથી વાલી જાનુ છેટી પડીમન મેલી બીજે ફેરા ફરી… રવિવારે આખો દાડો હતી મારી સાથેઆવી કોઈ વાત મને કરી નોતી ત્યારેએ એકદમ મસ્ત […]

    September 13, 2022
  • 11 મને પિયરયું સાંભરે

    હે આયો કાનુડો મને પિયરયું હોભરેહે એ આયો કાનુડો મને પિયરયું હોભરેનહિ ટકે પગ મારો સાયબાજી સાસરેહે ગોકુળ આઠમનું મને પિયરયું હોભરેટકતો નથી પગ મારો સાયબાજી સાસરેએ નઇ જવા દવ તને આજકોણ કરે ઘરનો કામકાજહમણા રહેવાદો નથી જાવાનુ પિયરિયેઆયો કાનુડો તને પિયરયું હોભરેમારી જેઠાણીએ ભરી કપડાની થેલીઓઆયો કાનુડો મને પિયરયું હોભરે…. માંની થઇ છે ઉમરને […]

    September 13, 2022
  • 10 નેહડો

    કોનજી રે કાળો રુદિયાનો રોમ સેકોનજી રે કાળો રુદિયાનો રોમ સે એ અમારો નેહડો નોનોને મન મોટુ,એ કરીયે ના કદી કોઈ ખોટુંકોનજી રે કાળો રુદિયાનો રોમ સેએ અમારો નેહડો નોનો ને મન મોટુંકરીયે ના કોઈ ખોટુંકોનજી રે કાળો રુદિયાનો રોમ સેનેહડો અમારો નેહડોનેહડો અમારો નેહડોભઈબંધી ભરવાડની હાવ હાચીરાખે ના કદી કાચી,માલધારીના ભેળો ભગવોન છે,એ અમારો […]

    September 13, 2022
  • 09 કઈ દે તારા દિલમાં કોણ

    કહી દે તારા દિલમા કોણકેમ કાપે છે મારો ફોનજાનુ કહી દે તારા દિલમાં કોણકેમ કાપે છે મારો ફોનદિલમાં વાગે બાણે બાણઅરે હમણાંથી બદલીયો છે ટોનઆવે કોક ના ફોને ફોનકઈ દે તારા, કઈ દે તારા મનમાં કોણચમ કાપે છે એ કરાવુ બેલેન્સ હુ કરાવુ નેટબીજાની હારે કરતી તુ ચેટએ મારાથી કરતી ના તું તો ચેટઆખો દાડો […]

    September 13, 2022
  • 08 પેંડલીયું

    એ ડોકમાં પેર્યુ પેંડલએ ગોંડી તે તો ડોકમાં પેર્યુ પેંડલ,પેંડલ મારુ નોમજાણું મને કઇદે તે આવું કર્યું કેમહવે જાણી ગયું આખું ગોમફોનમાં રાખ્યો ફોટો તે મારોકઇદે ચમ ગોરી કેમ,કઇદે તે આવું કર્યું કેમહવે જાણી ગયું આખું ગોમએ તને નથી ખબર,હવે બગડી ગયું કોમનાદાન છોડી તને પડતો નથી ભાનડોકમાં પેર્યુ પેંડલ એ જાણી જોઈને તું આવું […]

    September 13, 2022
  • 07 એક મુલાકાત

    કોક દાડો અમને એકલામાં મળજો,અમને મળશો તો યાદ તમે કરશો,હો કોક દાડો અમને એકલામાં મળજોઅમને મળશો તો યાદ તમે કરશોએકવાર જોશો અમારી આંખોમાએકવાર જોશો અમારી આંખોમારોજ મળવાની જીદ કરશોકરો એક મુલાકાત પછી વાત કરજો પ્રેમની નજરથી જયારે અમને જોશો,નાદાન દિલને સમજાવી નહી શકોએકવાર દિલથી વાત સાંભળી લેજોદિલને તમારા તમે રોકી નહી શકોએકવાર પડશો અમારી ચાહતમાએકવાર […]

    September 13, 2022
←Previous Page
1 … 126 127 128 129 130 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress