-
57 તું તો રૂપિયે તોલાઈ
હું કઉ એટલું કરે, એ પુછીને પગલું ભરેહું કઉ એટલું કરે, એ પુછીને પગલું ભરેમારા માટે એ મરે, જગત વાતું રે કમારા પડેલા બોલ ઝીલનારી ક્યાં ગઈ..?હે તું તો રૂપિયે તોળીઈ ને મારી જિંદગી રોળાઈહે તું તો રૂપિયે તોળીઈ ને મારી જિંદગી રોળાઈ હો તારા રે પ્રેમના આંખે મેં પાટા બાંધ્યા,મારો જીવ કહીને જીવતે મારી […]
-
56 દગો કોઈનો હગો નઈ
હે રડતી આંખોની નઝર તને લાગશેહે રડતી આંખોની નઝર તને લાગશેપછી લોહીના આહુડે રોવડાવશેએ દાડે,એ દાડે,એ દાડે તને આજની ઘડી યાદ દેવડાઈબેવફા એ દાડે તને આજની ઘડી યાદ દેવડાઈ હો કોક દાડે મારી ઝપટમાં તું રે આઈછઠ્ઠીનું ધાવણ હું તો તને યાદ કરાઈહે રડતી આંખોની નઝર તને લાગશેપછી લોહીના આહુડે રોવડાવશેએ દાડે,એ દાડે,એ દાડે તને […]
-
55 તને ભૂલવું એ મારા હાથમાં નથી
હો તને ભૂલવું એ મારા હાથમાં નથીભૂલવું એ મારા હાથમાં નથીહો તને મળવું એ કિસ્મતમાં નથીએ હવે ભરોસો મને તારી વાતમાં નથીભરોસો મને તારી વાતમાં નથીહો પેલા જેવો પ્રેમ તારી આંખમાં નથીઅરે મનાવી લેત જો રિસાયા હોત તોપણ તમે તો બદલાઈ ગયા છોમને ભૂલી ને બીજા ના થયા છોતને ભૂલવું એ મારા હાથમાં નથીભૂલવું એ […]
-
54 તારા જેવા લાડ મન
તારા જેવા લાડ મન કુણ રે કરશેતારા જેવું હસી મન કુણ રે બોલાવસેહે તું ચ્યો જતી રઈ તારી આદત પડી જઈચ્યો જતી રઈ તારી આદત પડી જઈતારા જેવો હાથ મન કુણ રે ફેરવશેતારા જેવા લાડ મન કુણ રે કરશે ધરતી ઉપર મને સ્વર્ગ રે દેખાતુંજયારે જયારે જાનું તને મળવાનું થાતુંએકબીજાની હોમે જોઇ રે રેવાતુંઓંખો ના […]
-
53 એક ભુલ
મારી ભુલોની ભુલનારી રેભુલી રે ભુલાતી નથીમને હૈયેથી હેત કરનારી રેભુલી રે ભુલાતી નથીમારા માટે દુનિયાથી લડનારી રેએતો ભુલી રે ભુલાતી નથી મીઠુંડી રે વાતો કરી માથે હાથ ફેરવેહરપલ નામ મારૂં એના જીભના રે ટેરવેહો …એક થાળીમાં રોજ જમે મારી રે સાથેપેલો કોળીયો ખવડાવે મને એના હાથેજીગાને જીવની જેમ રાખનારી રેએતો ભુલી રે ભુલાતી નથીમારી […]
-
52 પસ્તાવો
એ હવે ના રોશોએ મારી હામું ના જોશોએ હવે ના રોશો મારી હામું ના જોશોખોટો પસ્તાવો ના કરશોએ ગોંડી પસ્તાવો કરે દાડો નઈ વળેએ નઈ વળેએ વીતેલો રે સમય હવે પાછો ના આવેરહેવું પડશે દુર ભલે ફાવે કે ના ફાવેફાવે કે ના ફાવે એ તમે ઓળખાણ ના કાઢશોખોટી ઓખો ના પલાળશોખોટો પસ્તાવો ના કરશોએ હવે […]
-
51 જાનુ કોન્ગ્રેચ્યુલેશન
તોડી મારુ દિલ કરે છે સેલિબ્રેશનહો તોડી મારુ દિલ કરે છે સેલિબ્રેશનતોડી મારુ દિલ કરે છે સેલિબ્રેશનતને મળી ગયો સાથ જાનુ કોન્ગ્રેચ્યુલેશનતોડી મારુ દિલ કરે છે સેલિબ્રેશનતને મળીગયો સાથ જાનુ કોન્ગ્રેચ્યુલેશનતને ખુબ અભિનંદન કોન્ગ્રેચ્યુલેશનતને મળીગયો સાથ જાનુ કોન્ગ્રેચ્યુલેશન હો જુદાઈનો ગમ હસતા હસતા સહી લહેશુતારી જિંદગીમાં દખલ ના દઈશુંહો દિલમાં દબાવી પ્રેમ હસતા મુખે રહીશુંમનડું […]
-
50 હૈયું મારુ તુ ના બાળ
તોડયું મારુ દિલ ને તોડી મારી લાગણીતોડયું મારુ દિલ ને તોડી મારી લાગણીકાળજું ફાટ્યું મારુ જવાબ તારો હાંભળીઠુકરાવી મારો પ્યાર શું મળ્યું તને યારહાથ જોડી કવશું તને હૈયું મારુ તું ના બાળતોડયું મારુ દિલ ને તોડી મારી લાગણીકાળજું ફાટ્યું મારુ જવાબ તારો હાંભળી વાત મારી એક વાર હાંભળી લે ખુલ્લા કાનેજે દિ તું દગો કરે […]
-
49 નઈ મડે તને દુનિયામાં કોઈ મારા
નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવુંઅરે હોંભળી લે જાનુ તું દિલનું મારા કેવુંનહીં મળું કદી તને વાત યાદ રાખજેમારી યાદો ને તારા ગળે રે લગાડજેનઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવુંહોંભળી લે જાનુ તું દિલનું મારા કેવું પૂછ્યા વગર તને પોણીએ ના પીધુંતોયે તમે ગમે તેમ બોલી મને દીધુંતને દુઃખ થાય એવું કાંઈ ના […]
-
48 મારે કોના સહારે જીવવું
શું કરવું કે શું ના કરવુંમારે કોના સહારે જીવવુંહે મારે કોના સહારે જીવવુંખબર પડી નઈ મને તારા પ્રેમનીતું ભુલી ગઈ મને રે કેમનીખબર પડી નઈ મને તારા પ્રેમનીતું ભુલી ગઈ મને રે કેમનીપ્રેમની માયા જાળમાં ફસાવી લીધોપછી મને કાંટાળી રાહ પર છોડી દીધોમને કાંટાળી રાહ પર એકલો છોડી દીધો મન મંદિરની તને માનીતી દેવીલાવી ઘડી […]
