-
07 ભોળા તારી ભક્તિમાં શક્તિ
હરિ ઓમ નમઃ શિવાયહો દિન દુખીયારો વાળો બાપોહો ભોળા શંભુહો દિન દુખીયારો વાળો બાપો,વંદન તને દિનરાત રેહો દિન દયાળો પરમ કૃપાળો,નંદીનો અસવાર મારો નાથ રેહો ભોળેનાથ રે હે હો ભોળેનાથ રે મે જોઈ તારી શક્તિ રેભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રેભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રેભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રેભોળેનાથ રે […]
-
06 રણમાં ખીલવે ફૂલ
હે આભના ઓઢામણાં, હે ધરતીમાં પાથરણાહે આભના ઓઢામણાં, ધરતીમાં પાથરણાજેનું નથી જગમાં કોઈ, આસરા માડી તણાજ્યાં ઊડે છે એકલી ધૂળ માતા મારીરણમાં ખીલવે ફૂલજ્યાં ઊડે છે એકલી ધૂળ માતા મારીરણમાં ખીલવે ફૂલમાતા મારી રણમાં ખીલવે ફૂલ… રણની રેતી દરીયાનું મોતી,એના દસ્તાવેજ તારા હાથમાંખોયેલું ખોળતી ઓરતા ઓળખતી,કરમના કાગળ માં તારા હાથમાંકરમના કાગળ માં તારા હાથમાંસુખની શિખામણ […]
-
05 દેવ દ્વારિકા વાળા
હે દેવ દ્વારિકા વાળા,સોનાની નગરીના રાજાશ્યામળીયા શેઠ અમારા,હે દેવ દ્વારિકા વાળા,સોનાની નગરીના રાજાશ્યામળીયા શેઠ અમારા, દરીયે નગરી શોભે તારી દ્વારીકાઉચા મોલને અજબ જરુખા,દેવ દ્વારિકાવાળાહે દેવ દ્વારિકા વાળા,તારા દરબારમા વાગે વાજાશ્યામળીયા શેઠ અમારા,તારા દરબારમા વાગે વાજા,શ્યામળીયા શેઠ અમારા, નાની ખાટ ને, રૂપાની પાટ છે,રાજ રજવાડે વાલા, રૂડો તારો ઠાઠ છેરાણી પટરાણીઓ માલે રંગમેલમાસાચુ કહી દો કોણ […]
-
04 રઘુનંદજીની દ્વારકે જે નાથજી
આરતી રઘુનંદજીની દ્રારીકે જે નાથજીતમે બોલો સાજા આરતીઆરતી રઘુનંદજીની દ્રારીકે જે રાયજીતમે બોલો સંત આ આરતી પ્રથમ પેલા પેન્ડ રચીયા…..2,પવન પાણી બંધ દીઅખૂટ રોટી પૂરશે,બાવો અખૂટ રોટી પૂરશેઈ પુથ્વી નવખંડ દીઆરતી રઘુનંદજીની દ્રારીકે જે નાથજી,તમે બોલો… શરથ ઘરે રામચંદ્ર જનમિયા,સેવિયાં વનવાસ જી…2રાજા રાવણ મારીયો એનેરાણો રાવણ મારીયોબાંધ્યા પથ્થરના એ બંધ દી,તમે બો… અજમલ ઘેર રામદેવ […]
-
03 સૈયર મોરી રે
સૈયર મોરી રે હે સૈયર મોરીસૈયર મોરી રે હે સૈયર મોરીસૈયર મોરી આવને તારા કાનમાં કહું રેસૈયર મોરી હૈયા કેરી લાગણી કહું રેહો સૈયર મોરી રે દલડું ચોરી નેક્યાં ગયો શ્યામએની વાટુ જોઈ મેંક્યાં ગયો શ્યામએની વાટુ જોઈ મેંસૈયર મોરી રે હે સૈયર મોરીસૈયર મોરી રે હે સૈયર મોરી હો વાંસળીના સુર વિના સૂનું મને […]
-
02 વીરા ઓ મારા બેની ને તારી
વીરા ઓ મારા બેની ને તારીઆવી ને મળજે જરૂર ભેળા મળીશું હેતે હળીશુંઆંખો માં આવે છે પૂર હોવીરા ઓ મારા બેની ને તારીઆવી ને મળજે જરૂર મળવા ને આવે ખરા હેત લાવેસાસરિયું મારુ છે દૂર હોવીરા ઓ મારા બેની ને તારીઆવી ને મળજે જરૂર પસલી ને ટાણે ભેળો તું થાજેમાડી ને કેહજે જરૂર હોવીરા ઓ […]
-
29 કદિ આવોને રસિલા મારે દેશ
हो कदी आवो नी रसीला मारे देशकदी आओ नी रसीला मारे देशजोवां थारी बाट घणीकदी आओ नी रसीला मारे देशकदी आओ नी रसीला मारे देशजोवां थारी बाट घणीकाईने भूल्या सा जइने परदेशहाँ आवो म्हारो ऊणी संदेशजोवां थारी बाट घणीकदी आओ कदी आओकदी आओ नी रसीला मारे देशजोवां थारी बाट घणी।। गांजो पीवे गजरपतिभांग पीवे भोपालओ […]
-
28 પૈસો છે તો પ્રેમ છે
ખિસ્સા માં હોય જેના નોણાએ ભઈ એના ગવાય છે ગોણા પૈસા..પૈસા..પૈસાપૈસા..પૈસા..પૈસારૂપિયા..રૂપિયા..રૂપિયારૂપિયા..રૂપિયા..રૂપિયાખિસ્સા માં હોય જેના નોણાભઈ એના ગવાતા ગોણાખિસ્સા માં હોય જેના નોણાભઈ એના ગવાતા ગોણાનાણાં વગર નાથિયો ને નાણે નાથાલાલપૈસો છે પાકીટ ના તો સૌ કરે સલામનોણા વગર નાથિયો ને નોણે નાથાલાલપૈસો છે પાકીટ ના તો હઉ કરે સલામપૈસો છે તો પ્રેમ છેઅરે બાકી તો […]
-
27 ખાવા માટે પીઝા
મન માં સોચ ને એક જ આશાહે બોલવી છે ભાઈ ઈનગ્લીશ ભાષાભણી ગણી ને એક જ વિચારખાવા માટે પીઝાવિદેશ જાવા વિઝા …૨ હે ચસ્કો લાગે સૌને ફોરેન જવા નોફોરેન જઈ ને સેટલ થવા નોહે લંડન હોય કે હોય અમેરિકાવિઝા માટે સોં વેચે છે વીઘા હારીફરી ને વિચારે એક વારખાવા માટે પીઝાવિદેસ જવા વિઝા… ફોરેન ના […]
-
26 રામ હે રણુજા વાળો
વાલો પોકરણ ગઢ નો પીર સેવાલો બેની સગુણા નો વીર સેમાતા મીનલ નો પિતા અજમલ નોહૈયે વાલો સે મને રામરણુજા વાળો રામ હે રણુજા વાળોરણુજા વાળો રામ રણુજા વાળોવાલો પોકરણ ગઢ નો પીર સેએતો બેની સગુણા નો વીર સે લીલુડો ઘોડલો લીલા નેજાપડગમ પીર ના વાગે વાજાલીલુડો ઘોડલો લીલા નેજાપડગમ પીર ના વાગે વાજાવિરમ નો […]
