-
04 ઓમ જય ગણપતિ દેવા
ઓમ જય ગણપતિ દેવા,પ્રભુ જય ગણપતિ દેવા,ગણનાયક ગિરજા સુત,ગણનાયક ગિરજા સુતસિધ્ધિ બુધ્ધિ સેવા…ઓમ જય ગણપતિ દેવા.. લંબોદર જય જયકર, ઉંદર અસવારા,પ્રભુ ઉંદર અસવારાપિતાંબર ધરી કટિ પર,પિતાંબર ધરી કટિ પરત્રિભુવન જગ પ્યારા..ઓમ જય ગણપતિ દેવા… હેરંબ હસ્ત પર ધાર્યા, મોદક મનગમતા,પ્રભુ મોદક મનગમતાપુષ્કળ ધૃત સાકરના,પુષ્કળ ધૃત સાકરનાસૂંઢ વડે જમતા…ઓમ જય ગણપતિ દેવા… માતંગ આકૃતિ દેવ, વિશ્વ […]
-
03 માં ખોડલ ખમ્મા
હો ખમ્મા ખમ્મા,માં ખોડલ ખમ્મા,ખમ્મા ખમ્મા,માં ખોડલ ખમ્મા હો માં ને મોડું કરવું છે ક્યાં,અંતર નો પોકાર પડે જ્યાંઅંતર નો પોકાર પડે જ્યાં,અંતર નો પોકાર પડે જ્યાંહો માં ને મોડું કરવું છે ક્યાં,અંતર નો પોકાર પડે જ્યાંમાં મડ દે ચારણ ની બાળા,આવી ને ખમકાર કરે ત્યાં… હો શિરે ભેળીયા ઓઢી,કાળા કરવા બાળક ના રખવાળાદોડી આવે […]
-
02 એ માં મારા અંતરની જે વાત બધી
હો મારા અંતરની જે વાત બધી જોણેહો મારા અંતરની જે વાત બધી જોણેહાર એક પળ માં જ હોય સદા જોડેમળે છે મુજને જેનો હાર પળ સથવારોરાખે ના કોઈ દી સુખ દુખ નો સરવાળોએવું એક નામ આ જગમાંએ માં…એ માં…એ માં…એ માંએ માં… મારી માં,એ માં…એ માં…એ માં. હો કણ જો માંગુ મણ આલે,ક્ષણ જો થાકું […]
-
27 માં મોગલ તારો વિશ્વાસ
હા મોગલ હા, માં મોગલ માંતું મોગલ માં મચ્છરાળી માં હો માં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છેહા માં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છેહો ભેળીયાવાળી માંડી તારો ઉપકાર છે તારો વિશ્વાસ મને તારો આધાર છેતારો વિશ્વાસ મને તારો આધાર છેહો માં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છેભગુડાવાળી મોગલ તારો આધાર છેમાં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છે હતો […]
-
26 મઢડે આવો મોગલમાં
માં મોગલ માં માં મોગલ માંહે મઢડે આવો મોગલ મચ્છરાળીમાતાજી તમને ખમ્મા ખમ્માહે મઢડે આવો મોગલ મચ્છરાળીમાતાજી તમને ખમ્મા ખમ્માખમ્મા રે ઘણી ખમ્મા માં તનેખમ્મા રે ઘણી ખમ્માખમ્મા રે ઘણી ખમ્મા માં તનેખમ્મા રે ઘણી ખમ્માએ મઢડે આવો મોગલ મચ્છરાળીમાતાજી તમને ખમ્મા ખમ્મામઢડે આવો મોગલ મચ્છરાળીમાતાજી તમને ખમ્મા ખમ્મા ઘીના દીવડાની માંડી જ્યોતુ પ્રગટાવશુહોળા ને […]
-
59 હો વાલમ
હો વાલમ…હો વાલમ…હો વાલમવેલેરા આવો નેઓ વાલમ…હો વાલમ ના રે તારસાવો નેએ હૂતો ઉંચી રે ચડુંને ન નેચી ઉતરુંતારા લાગે ભણકારા બારે નીકળુંએ જુરી રે મરું હૂતો જુરી રે મરુંઆહ ભરું રે હૂતો આહ ભરુંએ તને વાયરે હમાચાર મોકલુંએ ઘરે આવો સાજણજી તમને નોતરુંએ હૂતો ઉંચી રે ચડુંને ન નેચી ઉતરું હો દિવસ જો જાય […]
-
58 ડરી ગયા એ મરી ગયા
જે ડરી ગયા સમજો મરી ગયાજે ડરી ગયા સમજો મરી ગયાપ્રેમ આગ નો છે દરિયો ને ડૂબી ને જવાનુંપ્રેમ આગ નો છે દરિયો ને ડૂબી ને જવાનુંપાછું વળીને પછી ના હોય જોવાનુંલેલા મજનુ એ કહી ને ગયાજે ડરી ગયા એ મરી ગયાજે ડરી ગયા એ મરી ગયા… હો દરિયામાં રહીને મગર જોડે દુશ્મનીપહેલાથી આદત છે […]
-
57 હમસફર
इश्क़ में हमने अपने दिल पे चोट खाई हैहो इश्क़ में हमने अपने दिल पे चोट खाई हैना कोई मर्ज़ उसका ना कोई दवाई हैहो इश्क़ में हमने अपने दिल पे चोट खाई हैना कोई मर्ज़ उसका ना कोई दवाई हैहो पहले अपना बना के हमसफ़र बने थे तुमफिर रुला के मुझे हो गए हो […]
-
56 સગાઈ
એ છેલ્લી વાર ફોનમાં વાતો થઇએ છેલ્લી વાર ફોનમાં વાતો થઇબીજા દાડે હગઇ તારી થઇ ગઈએ ફોન મુક્યો ને હું રોતી રઈબીજા દાડે હગઇ તારી થઇ ગઈમારી હારે પરણવાના વાયદા કર્યા’તાહાથમાં હાથ નાખી બજારે ફર્યા’ તામારી હારે પરણવાના વાયદા કર્યા’તાહાથમાં હાથ નાખી બજારે ફર્યા’ તાએ જોવા જેવી મારી હારે થઇઆજ તારી જાનુ બીજી થઇએ છેલ્લી […]
-
55 સાયબા તમને એક વાત કેવી
હે સાયબા સોભળો તો તમને એક વાત કેવીહે બોલો બોલો ને સાજણ સુ વાત કેવીહે રમવા જાવું કોનુંડો એવી રજા લેવીહે ના ના મૈયારીએ જાવા મળશે નહિતમે આયા સો હમણાં જઈહેંડો હેંડો ને દૂધણી ભૈસો દોવીહો સાયબા સોભળો તો તમને એક વાત કેવી… હો ગોમે રે ગોમ થી મારી ગોઠેણો રે આવશેગોમ ના ગોંદરે ઢોલ […]
