gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 54 તને યાદ કરૂં

    જીવું કે મરુ તને યાદ કરુંભગવાન જાણે તને પ્રેમ કરુંહરું કે ફરું તને યાદ કરુંભગવાન જાણે તને પ્રેમ કરુંજે વીતી ગયો એ સમય નઈ આવેદિલ માં હવે કોઈ બીજું નઈ આવે જે સાથે જીવ્યા એ…જે સાથે જીવ્યા એ દિવસ નઈ આવેતું ના આવે તારી યાદ તો આવેજીવું કે મરુ તને યાદ કરુંભગવાન જાણે તને પ્રેમ […]

    September 13, 2022
  • 53 એક પલ ની મુલાકાત

    હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાતહો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાતમારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાતહો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાતમારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત આ પ્રેમ મારો ઠુકરાવી છોડી દીધો સાથઆ મજબૂર દિલ ની હવે કોને કરું વાતઅરે હું તો તારા […]

    September 13, 2022
  • 52 મારી આટલી અરજ મારા રોમ

    મારી આટલી અરજ તને મારા રોમ રેહાચવી ને રાખજે તું મારા પ્રેમ નેમારો જીવ રે કર્યો છે મેં જેના નોમ રેમારો જીવ રે કર્યો છે મેં જેના નોમ રેહાચવી ને રાખજે તું મારા પ્રેમ નેએ મારો જીવ છે મારો ધબકારોએને કોઈ થાશે તો જીવ જશે મારોમારી આટલી અરજ તને મારા રોમ રેહાચવી ને રાખજે તું […]

    September 13, 2022
  • 51 જેવું કર્યું એવું ભરશો

    હો જેવું કર્યું એવું ભરશોહો જેવું કર્યું એવું ભરશોતમારા વોકે તમે મરશોહો જેવું કર્યું એવું ભરશોતમારા વોકે તમે મરશોહો મારુ નોમ લઇ લઇ ને રડશોહો મારુ નોમ લઇ લઇ ને રડશોજેવું કર્યું એવું ભરશોતમારા વોકે તમે મરશોહો જેવું કર્યું એવું ભરશોતમારા વોકે તમે મરશો હો પેહલા મારી પાછળ પાછળ રાત દિન ફરતાહવે સોમુ મલે તોય […]

    September 13, 2022
  • 50 જિંદગી ના રસ્તા

    જિંદગી ના રસ્તા જુદા ના થયા હોતનજારોથી તમારી દૂર ના થયા હોતજિંદગી ના રસ્તા જુદા ના થયા હોતનજારોથી તમારી દૂર ના થયા હોતપસ્તાવાનો આજે દાડો ના હોતરડવાનો તમારે વારો ના હોતજો પ્રેમ મારો તમે સમજી ગયા હોતઅમે આજ બીજા ના થયા ના હોત જોયા’તા આંખો એ સપના તમારાતમને પામવાના હતા ઓરતા મારાતમને શું ખબર કેટલી […]

    September 13, 2022
  • 49 અમે જીવી લેશુ

    હો તું છોડી દઈશ તો શું અમે મારી જઈશુંહો તું છોડી દઈશ તો શું અમે મારી જઈશુંજખમ આપ્યા દિલને તે હસીને સહી લઈશુંઆવીને જોઈ લેજે અમે જીવી લઈશુંતું આવીને જોઈ લેજે અમે જીવી લઈશું હો હવે તને યાદ કે ફરિયાદ ના કરીશુંફરી તારી વાતોનો વિશ્વાસ ના કરીશુંહો દર્દો સાથે દોસ્તી અમે કરી લઈશુંદર્દો સાથે દોસ્તી […]

    September 13, 2022
  • 48 તું જ્યાં રહે સદા ખુશ રહે

    કશું કહેવા જેવું ના બાકી રહ્યુંહો કશું કહેવા જેવું ના બાકી રહ્યુંઅમે જોતા રહ્યા ને દિલ તૂટી ગયુંતોય દિલ મારુ એટલું કહેતું જ્યાં પણ રહે સદા ખુશ રહે કશું કહેવા જેવું ના બાકી રહ્યુંઆંખ ઉઘડી ને સપનું મારુ તૂટી ગયુંહો યાદો માં એક યાદ મારી રહેવાનીનજારો થી દૂર પણ દિલ માં રહેવાની હો પડી શું […]

    September 13, 2022
  • 47 મજા નથી પ્રેમમાં

    ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છેહા ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છેઅચાનક બ્રેકઅપ ને ફોન કાપી નાખશેચાર દાડા ચાંદની ને પછી ભૂલવાની વાત છેઅચાનક બ્રેકઅપ ને બ્લોક કરી નાખશેહોય એક નસીબદાર નઉ ઓણું રડી જાયઅરે મજા નથી ભઈ પ્રેમ માં મજા નથી કઈઅરે ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે […]

    September 13, 2022
  • 46 તારો મારો પ્રેમ નહિ ભુલાય

    સુરજ ઢોકયો ના ઢંકાયઅજવાળું ઓછું નહિ થાયતારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાયતારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાયહો સોના રૂપાનો કલર ના બદલેતારો મારો પ્રેમના બદલેમધરાતે તારા ના ગણાયસાથી તારો સાથ ના છોડાયતારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય પલકોમાં રાખું તારી યાદો ના હંભારણાંતારા માટે પાથરું હેત ના પાથરણાંનદીઓના નીર તારા ઝરમર આ […]

    September 13, 2022
  • 45 તારી ચાહત

    હો મારી આંખો રોઈ રાતી થઈમારી આંખો રોઈ રાતી થઈતારી યાદો ભુલાણી નઈતારી ચાહતમાં જિંદગી ગઈતારી વાતો ભૂલાણી નઈપ્રેમની પરખ તો પોતાના ને હોયપારકાને કોઈ લાગણી ના હોયપ્રેમની પરખ તો પોતાના ને હોયપારકા ને કોઈ લાગણી ના હોયતારી યાદમાં જિંદગી ગઈમારી ચાહત અધૂરી રઈમારી આંખો રોઈ રાતી થઈતારી યાદ યાદો ભુલાણી નઈતારી યાદ યાદો ભુલાણી […]

    September 13, 2022
←Previous Page
1 … 143 144 145 146 147 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress