gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 24 દર્દ દિલના

    દર્દ દિલના રે દરિયા ના આજ હિલોડે ચડયામારા નેવાના આ પોણી આજ મોભારે ચડયાકેવા ગમ રે જુદાઈ ના મને રે મળ્યાગમ રે જુદાઈ ના મને રે મળ્યાજેને ચાહ્યા સાચા દિલથી બેવફા નેકળ્યાતમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યાદર્દ દિલના રે દરિયા ના આજ હિલોડે ચડયામારા નેવાના આ પોણી આજ મોભારે ચડયા હો રણમાં ઉભા […]

    September 13, 2022
  • 23 મને તું શું સમજે છે

    હો કોમ પડે તો મળવા આવેઆમ હોમું મળે તોય ના બોલાવેકોમ પડે તો મળવા આવેહોમું મળે તોય ના બોલાવેહો આ બધી વાત મને ખટકે છેબોનું બતાવી બીજે ભટકે છેઅલ્યા મને તું શું સમાજે છેહે અલ્યા મને તું શું સમાજે છેહો કોમ પડે તો મળવા આવેહોમું મળે તોય ના બોલાવે હો ગરજ હોઈ ત્યારે ઘેલું લગાડેમીઠું […]

    September 13, 2022
  • 22 ક્યારે થશુ ભેળા

    આવી જુદા પડવાની આજ વેળા રેકોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રેહો કિસ્મતે ફાડ્યા પ્રેમના છેડા રેભગવાન જાણે ક્યારે થાશું ભેળા રેહો આજે લઈને જાય તારી જોન રેમારા દર્દથી તું અજોણ રેહો હો તું અજોણ રેઆવી જુદા પડવાની આજ વેળા રેકોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રેકોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે ચહેરો બોનધી […]

    September 13, 2022
  • 21 ફરિયાદ

    એ ચો જઈને કરું ફરિયાદના મળ્યો મને પ્યાર રેઆંખે આહુડાની ધાર રેચો જઈ ને કરું ફરિયાદકર્યા પ્રેમમાં બુરા હાલ રેથઇ જિંદગી પાયમાલ રેહો પ્રેમમાં થયું છે મારે તો જબરુંતારા વિના જીવવું મારે તો અઘરુંએ ચો જઈને કરું ફરિયાદના મળ્યો મને પ્યાર રેઆંખે આહુડાની ધાર રે લવ કરીને મારી લાઈફ બગાડીતું તો ગયો મારી વાટ લગાડીતારા […]

    September 13, 2022
  • 20 કંકોતરી

    લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરીકાગળ નથી આ મારા મોતની કંકોતરીખુદથી વિહોણા કરવા મને નોતરીનોતરું નથી આ મારા મોતની કંકોતરી હો તમારી થશે રોજ ખુશીઓનું ગાનઅમારી દુનિયા થશે દર્દની દુકાનતમારી રોજ હશે અજવાળી રાતમારા દિલની ગલીયો થાશે વીરાણહો મળે તમને બીજું કોઈ અમને ગયા ભૂલીતરછોડી મેલી મને તમે ગયા ભૂલીલાલ પીળો કાગળ દઈ આજ […]

    September 13, 2022
  • 19 મને હરઘડી સતાવે

    મને હરઘડી સતાવે, મને હરઘડી રડાવેહો હરઘડી સતાવે, મને હરઘડી રડાવેવીતેલી વાતો મને યાદ દેવડાવેઆ મનને શુ કેહવું મારે યારહવે જતો રે રહ્યો છે દિલદારહવે શું કરવા કરે પરેશાનમને હરઘડી સતાવે, મને હરઘડી રડાવેવીતેલી વાતો, મને યાદ દેવડાવે ઓ રે ભગવાન આતે, કેવી દીધી રે સજાજિંદગીમાં મારી હવે, રહી નથી કોઈ મજાહો તું પણ કહીને […]

    September 13, 2022
  • 18 છૂટી ગઈ આશા

    છૂટી ગઈ આશા ને મળી છે નિરાશામારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષાહો છુટી ગઈ આશા ને મળી છે નિરાશામારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષારાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમેદિલથી રહી ગયા પ્યાસાહો છુટી ગઈ આશા ને મળી છે નિરાશામારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા હો તારી સાથે જીવવું મારા માટે બહુ સેહલુ […]

    September 13, 2022
  • 17 જુદા તમે દિલથી થયા

    જે દિવસે જુદા તમે દિલથી થયામારા પોતાના હતા એ પારકા થયામારા દિલના ટુકડે ટુકડા થયાહો મારા કાળજાના કટકે કટકા થયાદિલ ધડકતું નથી આંખો રડતી નથીતુ કેમ મળતો નથી રેમારા દિલના ટુકડે ટુકડા થયાહો મારા કાળજાના કટકે કટકા થયા તારી જુદાઈમાં જીવતા જીવ લાસ બનીતારી યાદોમાં બળી બળીને રાખ બનીહો મજબુરી હતી તો કેવું તુ હતુ […]

    September 13, 2022
  • 16 તને મારી નથી પડી તો મને

    તને એમ હશે કે તારા વગર રહીના શકીશુતને કરતી હતી પ્રેમ તોય કદર ના કરીતે મારા હાચા પ્રેમની મજાક કરીતને કરતી હતી પ્રેમ તોય કદર ના કરીતે મારા હાચા પ્રેમની મજાક કરીતને મારી નથી પડી તો મને તારી શું પડીતને મારી નથી પડી તો મને તારી શું પડી હો પ્રેમની વાટે તે મને રે બોલાવી,પ્રેમની […]

    September 13, 2022
  • 15 જીવ આવે ને જાય તારી યાદમાં

    જીવ આવેને જાય તારી યાદમાંવાત દિલની કોઈને કહેવાય નાજીવ આવે ને જાય તારી યાદમાંવાત દિલની કોઈને કહેવાય નાહો હાચો રે પ્રેમ હતો મારોતોય જુદા પડવાનો આયો વારોઆંખો આંખથી મિલાવી તોડ્યો નાતોતારી નારે સમજાણી મને વાતો હો કોને બતાવું પ્રેમ હાચોઆજ આયો રડવાના મારે વારોહો આંખોના આહુડાથી તરસ મેં છીપાવીરાહમાં તમારી મે તો સેજ રે બિછાવીસુના […]

    September 13, 2022
←Previous Page
1 … 146 147 148 149 150 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress