gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 04 મારી મહેંદીનો રંગ ઉડી જાય

    મારી મહેંદીનો રંગ ઉડી જાયબસ તારુ નામ જ ના ભુસાયહુ તો બેઠી રહુ દિનભર બસ રાહ જોવુ તારીતારી યાદોમા તો હવે મારી જીંદગી જવાનીમારી મહેંદીનો રંગ ઉડી જાયબસ તારુ નામ જ ના ભુસાયમારી મહેંદીનો રંગ ઉડી જાય આ દિવસો તો જેમ તેમ જતા રહેશેરાતો જતી નથીક્યા સુધી હુ જીવુ તારી યાદોના સહારેયાદો ભુલાતી નથીહુ તો […]

    September 13, 2022
  • 03 તમે બોવ જબરા

    ભુલી ગયા યાર અમને, તમે બોવ જબરાલાગે પ્રેમ હતો ફુરસતનો, હતા જ્યારે નવરાનથી આવતો હવે કોલ, કે ના આવે મિસકોલલાગે નથી રયો પ્રેમનો મારા મોહકહી દો અમને પ્રેમ કરો છો કે નથી કરતાવાત નથી કરતા હવે યાદ નથી કરતાઘનઘોર બની આંખો યાદ કરી તમને રડતાભુલી ગયા યાર અમને, તમે બોવ જબરાલાગે પ્રેમ હતો ફુરસતનો, હતા […]

    September 13, 2022
  • 02 જા રે જા બેવફા

    દુશ્મન પણ ના કરે તે કર્યુ છે એવુદુશ્મન પણ ના કરે તે કર્યુ છે એવુજા રે જા બેવફા હવે તને નહી મળુહો સ્વાર્થી બની જશે એ વિચાર્યુ મે નોતુજા રે જા બેવફા હવે તને નહી મળુ નોતી રે ખબર મારી સાથે એવુ થશેખુશીયો સાથે દર્દોની મુલાકાત થાશેતારી વાતોથી કેવો ફરી તુ ગયો છેએજ વાત નો […]

    September 13, 2022
  • 18 માં મોગલ તારો વિશ્વાસ

    હા મોગલ હા, માં મોગલ માંતું મોગલ માં મચ્છરાળી માં હો માં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છેહા માં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છેહો ભેળીયાવાળી માંડી તારો ઉપકાર છે તારો વિશ્વાસ મને તારો આધાર છેતારો વિશ્વાસ મને તારો આધાર છેહો માં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છેભગુડાવાળી મોગલ તારો આધાર છેમાં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છે હતો […]

    September 13, 2022
  • 17 વાલીડો ગુજરાતી

    સાજન તારી શેરીએઅમે રજ થઇ ને રહીશુકાંટા વીણી ને કેળીયેતારા પગલાં ચૂમી લેશુપગલાં ચૂમી લેશુમાથે રૂડી પાઘલડી ને રંગે રે રૂપાળો જોવાંકલડી મૂછો રે એની હવાજ જાણે આયો જોમાથે રૂડી પાઘલડી ને રંગે રે રૂપાળો જોવાંકલડી મૂછો રે એની હવાજ જાણે આયો જોહૈયે રે ચિત્તડાયો વાલો રે ગુજરાતીલાગે વાલો વાલો વાલીડો ગુજરાતીહૈયે રે ચિત્તડાયો વાલો […]

    September 13, 2022
  • 16 પિયા તારી સાથે હું આવું

    મને લઈજા મને લઈજામને લઈજા મને લઈજામને લઈજા મને લઈજા પિયા તારી સાથે હું આવુંહો …પિયા તારી સાથે હું આવુંતને નઈ રે જાવા દવ એકલોતને નઈ રે જાવા દવ એકલોતારો પડછાયો બની ને આવુંતારો પડછાયો બની ને આવુંતને નઈ રે જાવા દવ એકલોતને નઈ રે જાવા દવ એકલોપિયા તારી સાથે હું આવુંમને લઈજા મને લઈજાએ […]

    September 13, 2022
  • 15 કાન તને ફાવે કે ના ફાવે

    ફાવે કે ના ફાવે કેને કાના કેને કાનાફાવે કે ના ફાવે કેને કાના કેને કાના કાન તને ફાવે કે ના ફાવેવ્હાલા તને ફાવે કે ના ફાવેસાચું કેજે તને સોગંદ અમારાસાચું કેજે તને સોગંદ અમારાતને ગોકુળ કેવું યાદ આવેકાન તને ફાવે કે ના ફાવેવ્હાલા તને ફાવે કે ના ફાવે મથુરાનો રાજા તું મોટો મહારાજાતારા હુકમે દાસ […]

    September 13, 2022
  • 14 માં મચ્છરાળી મોગલ માંડી

    માં મચ્છરાળી મોગલ માંડીદેવી દયાળી તું ડાઢાળીહા માં મચ્છરાળી મોગલ માંડીદેવી દયાળી તું ડાઢાળીભાવે ભજ્યા તને ભેળીયા વાળી હે માંભાવે ભજ્યા તને ભેળીયા વાળીરાખજે લાજું હે લાજાળીમાં મચ્છરાળી મોગલ માંડીદેવી દયાળી તું ડાઢાળી માં મચ્છરાળી મોગલ માંડીદેવી દયાળી તું ડાઢાળીભાવે ભજું તને ભેળીયા વાળી હે માંભાવે ભજું તને ભેળીયા વાળીરાખજે લાજું હે લાજાળીમારી રાખજે લાજું […]

    September 13, 2022
  • 13 મઢડે આવો મોગલમાં

    માં મોગલ માંમાં મોગલ માં હે મઢડે આવો મોગલ મચ્છરાળીમાતાજી તમને ખમ્મા ખમ્માહે મઢડે આવો મોગલ મચ્છરાળીમાતાજી તમને ખમ્મા ખમ્માખમ્મા રે ઘણી ખમ્મા માં તનેખમ્મા રે ઘણી ખમ્માખમ્મા રે ઘણી ખમ્મા માં તનેખમ્મા રે ઘણી ખમ્માએ મઢડે આવો મોગલ મચ્છરાળીમાતાજી તમને ખમ્મા ખમ્મામઢડે આવો મોગલ મચ્છરાળીમાતાજી તમને ખમ્મા ખમ્મા ઘીના દીવડાની માંડી જ્યોતુ પ્રગટાવશુહોળા ને […]

    September 13, 2022
  • 12 સથવારો

    એણે અચાનકજ પુછી લીધું કેટલો પ્રેમ કરે છેમેં કીધું પ્રેમ કરતા આવડે છે માપતા નઈ તારા મારા પ્રેમનો સરવાળોમળી ગયો તને મને સથવારોસુર અને શબ્દનો સરવાળોગુંજી ઉઠ્યો ગીતનો રણકારો તારા મારા પ્રેમનો સરવાળોમળી ગયો તને મને સથવારોસુર અને શબ્દનો સરવાળોગુંજી ઉઠ્યો ગીતનો રણકારોઓ મારા વાલમઓ મારા વાલમઓ મારા વાલમ હું તારી તું મારોજનમો જનમનો નાતો […]

    September 13, 2022
←Previous Page
1 … 148 149 150 151 152 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress