gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 20 નવ નાડાની બેવડ રાસ રણછોડ

    નવ નાડાની બેવડ રાસ રણછોડ રંગીલાપરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા માળીડા તું મારો વીર…રણછોડ રંગીલારૂડા ગજરાં ગુથી લાઇવ…રણછોડ રંગીલાપરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા હું તારી તું મારો વીર…રણછોડ રંગીલારૂડા બજોટિયા ઘડી લાઇવ…રણછોડ રંગીલાપરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા સોનીડા તું મારો વીર..રણછોડ રંગીલારૂડી તિલુડી ઘડી લાઈવ…રણછોડ રંગીલાપરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા વાનીડા […]

    September 12, 2022
  • 19 પાપ તારું પ્રકાશ જાડેજા

    પાપ તારું પ્રકાશ જાડેજાધરમ તારોં હંભાળ રે જીતારી બેડલી ને ડુબવા નહિ દીયેજાડેજા રે, આમ તોરલ કે છે જીએ જી રે એમ તોરલ કે છે જી હરણ હણ્યાં લખ ચાર તોડી રાણીહરણ હણ્યાં લખ ચાર રેઆ વન ના રે મોરલા મારિયામેં વન ના રે મોરલા મારિયાતોળાંદે રે, એમ જેસલ કે છે જીઅરે રે રે એમ […]

    September 12, 2022
  • 18 કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી

    કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાયમોરબીની વાણિયણ મચ્છુ પાણી જાયઆગળ રે મોરબીની વાણિયણપાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલહે તારા બેડલાંના મૂલમને જાવા દ્યો જીવાજી ઠાકોરરહેવા દ્યો ને મોરબીના રાજાનથી કરવા મૂલમારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ કહે રે વાણિયાણી તારી ઈંઢોણીના મૂલહે તારી ઈંઢોણીના મૂલમને જાવા દ્યો […]

    September 12, 2022
  • 17 લવિંગ કેરી લાકડિએ રામે સીતાને

    લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જોફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો  રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જોતમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જોતમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જોતમે જશો જો […]

    September 12, 2022
  • 16 કચ્છમાં અંજાર મોટા શેર હો

    કચ્છમાં અંજાર મોટા શેર હો જી રેજ્યાં જેસલ ના હોય રંગ મોલ રાજ હો રાજહળવે હાંકો ને સંચીર ઘોડલા હોજી રે જેસલ ને ઉતારા ઓરડા હો જી રેસતી તોરાંને મેડીના મોલ રાજ હો રાજહળવે હાંકો ને સંચીર ઘોડલા હોજી રે જેસલને નાવણ કુંડિયું હો જી રેસતી તોરાં ને જમુનાના નીર હો રાજહળવે હાંકો ને સંચીર […]

    September 12, 2022
  • 15 કોયલ બેઠી આંબલીયાની ડાળ

    કોયલ બેઠી આંબલીયાની ડાળહે મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે માણારાજકોયલ બેઠી આંબલીયા ની ડાળમારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે માણારાજવોશીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણે દેશ કોયલ માંગે ચૂડલાની જોડમારો મોરલિયો માંગે રે લટીયણ લાડલી માણારાજવોશીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણે દેશ કોયલ માંગે નથડીની જોડમારો મોરલિયો માંગે રે લટીયણ […]

    September 12, 2022
  • 14 ખમ્મા ખમ્મા મારા હિંદવાપીરને

    ખમ્મા ખમ્મા રે તમને ઝાઝી ખમ્માયું,ખમ્મા ખમ્મા રે તમને ઝાઝી ખમ્મા,મારા હિંદવાપીર ને ઝાઝી ખમ્મા,રણુંજાના રાય ને ઝાઝી ખમ્મા…(૨) પહેલો રે પરચો તમે પારણીયે પૂર્યો,પહેલો રે પરચો તમે પારણીયે પૂર્યો,તે દી પગલી પાડી તમે અહીંયા આવ્યા..હિંદવાપીર ને ઝાઝી ખમ્મા,રણુંજાના રાય ને ઝાઝી ખમ્મા…(૨) ખંભે છે કાપડી ને હાથમાં ગેડિયો,ખંભે છે કાપડી ને હાથમાં ગેડિયો,રણુંજાથી આવ્યા પીર રુમો […]

    September 12, 2022
  • 13 એ જોડે રેજો રાજ

    એ જોડે રેજો રાજજોડે રેજો રાજ તમે કિયાં તે ભાઇનીહો હો તમે કિયાં તે ભાઇની ગોરીકોની વહુ જોડે રેજો રાજતમે કિયાં તે ભાઇની ગોરીકોની વહુ જોડે રેજો રાજ જોડે કેમ રહું રાજમને શરમના શેરડાંઓ હો મને શરમના શેરડાં ફૂટેજોને દીવા બળે હો રાજમને શરમના શેરડાં ફૂટેજોને દીવા બળે હો રાજએ જોડે રેજો રાજજોડે કેમ રહું […]

    September 12, 2022
  • 12 હું તો લેરિયું ઓઢી પાણીડાં નીસરી

    એ હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રેહું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રેહે મને પુછે આ નગરના લોક આતોહે આતો કોનું લીધેલ છે આ લેરિયું રેહું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે… હે મારા સસરાજીનું લીધેલ લેરિયું રેમારા સસરાજીનું લીધેલ લેરિયું રેહે મારી સાસુની પાડેલ ભાત આતોહા આતો એમનું લીધેલ છે […]

    September 12, 2022
  • 11 હું તો કાગળિયાં લખી લખી થાકી

    હું તો કાગળિયાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથીહું તો કાગળિયાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથી… આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યામારા કાળજડાં ઠરી ઠરી જાય રેપાતળીયા તારા મનમાં નથીમારા કાળજડાં ઠરી ઠરી જાય રેપાતળીયા તારા મનમાં નથીહું તો કાગળિયાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથી… આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યામારા પાવનિયાં બળી […]

    September 12, 2022
←Previous Page
1 … 151 152 153 154 155 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress