gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 39 ભોર સમે ભવ તારણ ભોળો

    ભોર સમે ભવ તારણ ભોળોપૂજો પ્રેમ પૂકારી નેભોર સમે ભવ તારણ ભોળો… વાઘામ્બર, પીતાંબર છાજેબેઠા ધ્યાન ધરી ને રેદેખત એસો રૂપ મનોહરકાળ રહે છે ડરી ને રેભોર સમે ભાવ તારણ ભોળોદેખત એસો રૂપ મનોહરકાળ રહે છે ડરી ને રેભોર સમે ભાવ તારણ ભોળોભોર સમે ભાવ તારણ ભોળો…પૂજો પ્રેમ પૂકારી નેભોર સમે ભવ તારણ ભોળો… ભાલે […]

    September 12, 2022
  • 38 પઢો રે પોપટ રાજા રામના

    પઢો રે પોપટ રાજા રામના,સતી સીતાજી પઢાવે,પાસે રે બંધાવી રૂડું પાંજરુ,મુખ થી રામ જપાવે.પઢો રે પોપટ રાજા રામના…. પોપટ તારે કારણે,લીલા વાંસ વઢાવું,એનું રે ઘડાવું પોપટ પાંજરુહીરલા રતને જડાવું.પઢો રે પોપટ રાજા રામના…. પોપટ તારે કારણેશી શી રસોઇ રંધાવું,સાકરનાં કરી ચુરમા,ઉપર ઘી પિરસાવું.પઢો રે પોપટ રાજા રામના…. પાંખ પીળી ને પગ પાડુંરા,કોટે કાંઠલો કાળો,નરસૈયાના સ્વામીને […]

    September 12, 2022
  • 37 કલયુગની એંધાણી ન જોઈ હોય

    કલયુગની એંધાણી ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓએવી કલયુગની છે આ એંધાણી રેકલયુગની એંધાણી રે…ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ… વરસો વરસ દુકાળ પડે..અને વળી સાધુ કરશે સૂરાપાનઆ બ્રાહ્મણ માટી ભરખશેઅને ગાયત્રી ધરે નહીં કાનહે જી બાવા થાશે વ્યાભિચારી… શેઢે શેઢો ઘસાસે…વળી ખેતરમાં નહીં રહે ખૂંટઆદિ વહાણ છોડી કરેઅને બ્રાહ્મણ ચઢશે ઊંટએવી ગાયો ભેંસો […]

    September 12, 2022
  • 36 શિબીરાજા મહા સત્યવાદી

    શિબી રાજા મહા સત્યવાદીરહેતા અયોધ્યા માયદેવ સભામાં એની વાતો હાલેશિબી સમો નહિ રાયઇન્દ્ર કહે પારખુ લેવુહારે નહિ તો માગે તે દેવુ ! અગ્નિ દેવને હોલો બનાવ્યા નેપોતે બન્યા છે બાજઆકાશ માર્ગે ઊડીને ચાલ્યાઆવ્યા શિબી રાજા પાસહોલો કહે રાજા ઉગારોસામે આવે છે કાળ મારો ! ત્રણ દિવસથી હું ભાગતો ફરૂ છુભટક્યો બધુય રણઉગારવાની એક આશા સાથેઆવ્યો […]

    September 12, 2022
  • 35 ભોલે તોરી જટા મે

    ભોલે તોરી જટા મે ભાતી હે ગંગ ધારાગંગ ભંગ દો બહન હૈ, રહતી શિવજી કે સંગતરન તારની ગંગ હૈ, ભજન કરને કો ભંગ ભોલે તોરી જટા મે ભાતી હે ગંગ ધારાકાલી ઘટા કે અંનદર જીદગામીની ઉજાલા ગલે રુદ્ર માલ રાજે શશી ભાલ મે બિરાજેડમરુ ની નાદ બાજે કર મે ત્રિશુલ ધારા જગ તીરથે જરાસી કટી […]

    September 12, 2022
  • 34 નવધા ભક્તિમાં નિર્મળ રહેવું

    નવધા ભક્તિમાં નિર્મળ રહેવુંને રાખવો વચનનો વિશ્વાસ રેસતગુરુને પૂછીને પગલાં રે ભરવાંને થઈને રહેવું એના દાસ રેનવધા ભક્તિમાં રંગ ને રૂપમાં રમવું નહીંને કરવો ભજનનો અભ્યાસ રે,સતગુરુ સંગે નીર્મળ રહેવુંને તજી દેવી ફળ કેરી આશ રેનવધા ભક્તિમાં દાતા ને ભોક્તા હરિ એમ કહેવુંને રાખવું નીર્મળ ધ્યાન રે,સતગુરુ ચરણમાં શીશ રે નમાવવુંને ધરવું ગુરુજીનું ધ્યાન રેનવધા […]

    September 12, 2022
  • 33 કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું

    સાખી :“એક બિલી પત્રમ એક પુષ્પમએક લોટા જલકી ધારદયાલુ ઈનકે સાથ હૈચંદ્રમૌલી ભરથારવ્યાઘાંબરમ ભસ્માંબરમજટાજુટ લીબાસઆસન જમાયે બૈઠે હૈ,કૃપાસિંધુ કૈલાસ” કૈલાશ કે નિવાસી નમું બાર બાર હુંઆયો શરણ તિહારે પ્રભુ તાર તાર તુંકૈલાશ કે નિવાસી ભક્તો કી કભી તુમને શિવ નિરાશ ના કિયામાંગા જિન્હેં જો ચાહા વરદાન દે દિયાબડા હિ તેરા દાયજા, બડા દાતાર તુંઆયો શરણ […]

    September 12, 2022
  • 32 શાંતિ પમાડે તેને તો સંત કહીએ

    શાંતિ પમાડે તેને તો સંત કહીએ,શાંતિ પમાડે તેને તો સંત કહીએ,એના દાસના દાસ થઇ રહીએ. વિદ્યાનું મૂળ મારા ગુરૂએ બતાવ્યુંત્યારે મહેતાનો માર શીદ ખાઇએ?કીધા ગુરૂજી ને બોધ નવ આપે,ત્યારે તેના ચેલા તે શીદ થઇએ? વૈદ્યની ગોળી ખાતાં દુઃખ નવ જાયત્યારે તેની ગોળી કેમ ખાઇએ?લીધા વળાવા ને ચોર જ્યારે લૂંટેત્યારે તેની સોબતે શીદ જઇએ? નામ અમૂલ્ય […]

    September 12, 2022
  • 31 ભક્તિ રે કરવી એણે રાંક થઈને

    સાખી“ભક્તિ કરે પાતાળ મે…પ્રગટ હોય આકાશ…દાબી ડુબી નાં રહે…કસ્તુરી કી બાસ…” ભક્તિ રે કરવી એણેરાંક થઈને રહેવું પાનબાઈમેલવું અંતરનું અભિમાન રે,સતગુરુ ચરણમાં શીશ નમાવીનેકર જોડી લાગવું પાય રે ….ભક્તિ રે કરવી એણે જાતિપણું છોડીને અજાતિ થાવું નેકાઢવો વર્ણ વિકાર રે,જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાંએવી રીતે રહેવું નિર્માન રે …ભક્તિ રે કરવી એણે પારકા […]

    September 12, 2022
  • 30 મુખડા ક્યા દેખે દર્પણ મેં

    મુખડા ક્યા દેખે દર્પણ મેં, દયા ધર્મ ન તન મેંધર્મી ધર્મી પાર ઉતર ગયા, પાપી ડૂબા જલ મેંમુખડા ક્યા દેખે દર્પણમેં, દયા ધર્મ ન તન મેં કોડી કોડી માયા જોડી, જોડ લાયી બર્તન મેંમુખડા ક્યા દેખે દર્પણ મેં, દયા ધર્મ ન તન મેં આયે ચોર લે ગએ માયા, રહ ગયી મન કી મન મેંમુખડા ક્યા […]

    September 12, 2022
←Previous Page
1 … 154 155 156 157 158 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress