gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 09 તીરથ કૌન કરે હમારો તીરથ

    તીરથ કૌન કરેહમારો તીરથ કૌન કરે… મનમોહી ગંગા મનમોહી જમુના,મનમોહી સ્નાન કરેતીરથ કૌન કરે હમારો તીરથ કૌન કરે… મનમોહી આસન મનમોહી કડાસનમનમોહી મૌન ધરેતીરથ કૌન કરે હમારો તીરથ કૌન કરે… મનમોહી માલા મનમોહી મુદ્રા,મનમોહી ધ્યાન ધરેતીરથ કૌન કરે હમારો તીરથ કૌન કરે… કહત કબીરા સુનો ભાઈ સાધુ,ભટકત કૌન ફિરેતીરથ કૌન કરે હમારો તીરથ કૌન કરે…

    September 12, 2022
  • 08 પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ

    “સરસ્વતી સ્વર દિજીયેગણપતી દિજિયે જ્ઞાનબજરંજી બલ દિજિયેસદગુરુ દિજિયે સાન” પ્રથમ પહેલા પૂજા તમારીમંગળ મુર્તિવાળા ગજાનનકોટિવંદન તમને સુંઢાળાનમીયે નાથ રૂપાળાપ્રથમ પહેલા… પ્રથમ સમરિયે નામ તમારાભાગે વિપ્ન અમારાશુભ શુકનિયે તમને સમરિયેહે જી દિનદયાળું દયાવાળાપ્રથમ પહેલા.. સંકટ હરણને અધમ ઉદ્ધારણભયભંજન રખવાળાસર્વ સફળતા તમ થકી ગણેશાહે જી સર્વ થકે સરવાળાપ્રથમ પહેલા.. અકળ ગતિ છે નાથ તમારીજય જય નાથ સુંઢાળા,દુખડા […]

    September 12, 2022
  • 07 એક લખું છું કહાણી કરુણા

    એક લખું છુંકહાણી કરુણા એક લખું છું…..કહાણી કરુણા…એક લખું છુ….આંસું આંખલડીમાં આણી…(૨) સુંદર તટની હતી સરિતાજ્યાં વહેતા ખળખળ પાણી,જુગલ વસે ત્યાં ખગની જોડીસારસ-સારસી રાણીઆંસું આંખલડીમાં આણી… પંખી બંનેને પ્રેમ ઘણેરો એનેવર્ણવી શકે નહિ વાણી,દેહ જુદા એનો, જીવડો એકજેમ વેલ તરૂ ને વીંટાણીઆંસું આંખલડીમાં આણી… માદા હતી તેણે ઈંડા મૂક્યાંને હૈયે અતિ હરખાણી,પંખી ઊડ્યો એના પોષણકાજે […]

    September 12, 2022
  • 06 આગે સમજ પડેગી તુમકો

    આગે સમજ પડેગી તુમકોઆગે સમાજ પદેગી ..દયા તો માંગી … લેકિન સોંચોકિસ પર કી હી ભલાઈઆગે સમજ પડેગી તુમકોઆગે સમજ પડેગીઆગે સમજ પડેગી ભાયી (યતો ઉગર ખારી ભારી ખાયોબહુ બહુ મન બડાઈ) … (2)તુમ પર દયા કેસે હોંગી …તુમ પર દયા કેસે હોંગી …તુમ્હ દયા ના આયી …આગે સમજ પડેગી ભાયી …આગે સમજ પડેગી ..દયા […]

    September 12, 2022
  • 05 જીવનનાં સુર ચાલે છે

    જીવનનાં સુર ચાલે છે, એક તાર દિલમાં ,ભક્તિ કરી રીજાવું, મારૉ છે પ્યાર દિલમાં..જીવનનાં સુર… મિથ્યા જગતને જાણું, સત્ય બ્રહ્મ એક માનુંજૉયું અસાર જગમાં, સાચૉ છે સાર દિલમાંજીવનનાં સુર… છે પ્રાણથી એ પ્યારૉ, હું એનૉ એ છે મારૉમાને ન માને કૉઈ, મારૉ છે યાર દિલમાંજીવનનાં સુર… નામી છતા અનામી છે, વિશ્વ વ્યાપી વાલૉઅગ્નાની ઑ શું […]

    September 12, 2022
  • 04 સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી

    સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી. હાથ પગ ચોળે એના ઘરની અસતરી,વાંસાના મોર ચોળે માડી રે ભરથરી. મોર ચોળંતા એનું હૈડું ભરાણું જો.નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી. નહિરે વાદળડી ને નહિ રે વીજળડી,આ ઓચિંતાંના નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી. આવી કાયા રે તારા બાપની હતી જો,એ રે કાયાનાં મરતૂક થિયાં રે […]

    September 12, 2022
  • 03 દેખો ભરથરી ભયા ફકીરા

    દેખો ભરથરી ભયા ફકીરા,છોડયા શહેરગઢ ઉજેણીબાણું લાખ માળવાનો રાજાસર્વ માયા ત્યાગ્નકીદેખો ભરથરી ભયા ફકીરા મટયા માન મન ભય નિર્મળાગોરખ્કી ગુરુદીક્ષા લીધીઆશા તૃષ્ણા એકેય નહિં ઉરમા,સદગુરુ ચરણેવરતી દીનીદેખો ભરથરી ભયા ફકીરા નાથ નિવાજ્ય દીયા નીજ ભેદાલાગ્યા ભાન ધુન ત્રિવેણીબાજયા નાદ ગગનમાં ભૂલ્યા,શ્રવણે સુની મોરલી ઝીણીદેખો ભરથરી ભયા ફકીરા છુટા આપા જપ્યા અંજપાન વરણા વરણી નહિં ભીનીઅમર […]

    September 12, 2022
  • 02 રામ બીના સુખ સ્વપ્ને નાહી

    “રામ જપે અનુરાગ સેસાવ દુખડા રે ધોઈવિશ્વાસે તો હરિ મિલેલોહા ભી કંચન હોયરામ ના ભૂલે બાપડાજે શિર છત્ર પળોયકર જીવ હાલો સંત શ્રવણદિયો ના આપે કોઈ” રામ બીના સુખ સ્વપ્ને નાહીકયું ભૂલેગા ફિર પ્રાણી,હે રામ બીના સુખ સ્વપ્ને નાહીધન જોગન બદલ કી છાયા,દેખ દેખ કે ક્યું લલચાયામાટી મે મિલજાવે કાયારહે માં એક નિશાનીરામ બીના સુખ […]

    September 12, 2022
  • 22 રમતાં જોગી આયા નગરમાં

    રમતાં જોગી આયા નગરમાં (2)રમતાં જોગી આયા…જી,આનંદ આનંદ છાયાનગરમાં રમતાં જોગી આયા …(1) પાંચ પુરૂષ ઔર પચ્ચીસ નારી,એક નારીને ઉપજાયા,ગુણ અવગુણથી ખેલે છે ન્યારા,અપના દેશ બતાયા….નગરમાં (2) પાંચ પચ્ચીસ કો એક ઘેર લાવો,દમકા દોર ચલાવો,ઇંગલા પિંગલા તાલ મિલાવેઅપના રૂપ દિખાયા…..નગરમાં (૩) કોણ ઘેર સુતા,કોણ ઘેર જાગે,કોણ ઘેર મનકો ઠેરાયા,કોણ પુરૂષ કા ધ્યાન ધરત હૈ,કોણ શબદ […]

    September 12, 2022
  • 21 રામ નામની પ્યાસી મારા

    રામ નામની પ્યાસી મારા,હરી નામની પ્યાસી ભમરા,ભલે ને આયો રે મારારામ નામના પ્યાસી…… (1) મૃત્યુ લોકમાં આયો ભમરો,વૈકુંઠનો રહેવાસી,ઝળહળ ઝળહળ જ્યોત જલત હૈ,અધર તખત પર જોયું જાગી ભમરા,ભલેને આયો રે…(2) રામ નામની પ્યાસી મારા,હરી નામની પ્યાસી ભમરાસતનામની વાત કરીલે,સુન મુન રહ્યો ઉદાસી,પ્રેમનો પ્યાલો મારા ગુરૂજીએ પાયો,એની ભેદ ભ્રમણાં ભાગી,ભમરા ભલેને આયો રે……3) રામ નામની પ્યાસી […]

    September 12, 2022
←Previous Page
1 … 157 158 159 160 161 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress