gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 08 વાહ રે ફકીરી મેરે સંતન કી

    વાહ વાહ રે ફકીરી મેરે સંતન કીસંતન કી મેરે મહંતન કી…. નામ અનામ મૈં નિશદિન રટુ,તોડું હું તો ત્રિવિધ તાપન કીવાહ વાહ રે… લોભી મોહ અને કામને મારી,એ ગરદન પકડું મે ક્રોધન કીવાહ વાહ રે…. પાંચ પચ્ચીસ કો કેદ કરીને,દુવાઈ ફિરાઉ મેં આ મન કીવાહ વાહ રે…. અધર તખત પર ગુરુજીના આસન રાખી,પછી લગાવું સમાધિ […]

    September 12, 2022
  • 07 ઇતના ભેદ ગુરૂ હમકો બતા દો

    ઇતના ભેદ ગુરૂ, હમકો બતા દો,સમજ પકડ ગુરુ, મોરી બૈયાં રે હો જલ કેરી મછિયા જલમાં વિયાણી,ઇંડા એનાં અધર જમાયા હો જી,ઇ રે ઇંડામાં છીંડા નોતાં,પવન કહાં સે પધરાયા રે હો જી…ઇતના ભેદ …. ધરતી કા બાવે ચુલા રે બનાયા,આસમાન તવા રે બનાયા,ચાર ચાર જુગની લકડી,ધુંઆ એનાં કહાં જઇ સમાયા હોઇતના ભેદ… ગગન મંડળમાં ગૌઆવિયાણી,ગોરસ […]

    September 12, 2022
  • 06 સાચાં સાગરનાં મોતી

    જોતાં રે જોતાં રે અમને જડિયાં રેસાચાં સાગરનાં મોતી લીલાં લીલાં મોતીડાં રે હાં…સંતો ભાઈ ! પીળાં પીળાં મોતીતખત ત્રીવેણી ના તીરમાં રે….સાચાં સાગરનાં મોતી જીણાં જીણાં મોતીડાં રે… સંતો ભાઈનેણલે પીરોતીગગન મંડળમાં હીરલા રે….સાચાં સાગરનાં મોતી ઈ રે મોતીડાં રે હાં… સંતો ભાઈકોઈ લાવો ગોતીએનો રે બનું રે હું તો દાસ રેસાચાં સાગરનાં મોતી […]

    September 12, 2022
  • 05 હમારો તીરથ કૌન કરે

    તીરથ કૌન કરેહમારો તીરથ કૌન કરે… મનમોહી ગંગા મનમોહી જમુના,મનમોહી સ્નાન કરેતીરથ કૌન કરે હમારો તીરથ કૌન કરે… મનમોહી આસન મનમોહી કડાસનમનમોહી મૌન ધરેતીરથ કૌન કરે હમારો તીરથ કૌન કરે… મનમોહી માલા મનમોહી મુદ્રા,મનમોહી ધ્યાન ધરેતીરથ કૌન કરે હમારો તીરથ કૌન કરે… કહત કબીરા સુનો ભાઈ સાધુ,ભટકત કૌન ફિરેતીરથ કૌન કરે હમારો તીરથ કૌન કરે…

    September 12, 2022
  • 04 આગે સમજ પડેગી તુમકો

    આગે સમજ પડેગી તુમકોઆગે સમાજ પદેગી ..દયા તો માંગી … લેકિન સોંચોકિસ પર કી હી ભલાઈઆગે સમજ પડેગી તુમકોઆગે સમજ પડેગીઆગે સમજ પડેગી ભાયી (યતો ઉગર ખારી ભારી ખાયોબહુ બહુ મન બડાઈ) … (2)તુમ પર દયા કેસે હોંગી …તુમ પર દયા કેસે હોંગી …તુમ્હ દયા ના આયી …આગે સમજ પડેગી ભાયી …આગે સમજ પડેગી ..દયા […]

    September 12, 2022
  • 03 સબ તીરથ કર આઇ તુંબડીયા

    સબ તીરથ કર આઇ તુંબડીયાસબ તીરથ કર આઇગંગા નાઇ ગોમતિ નાઇઅડસઠ તીરથ ધાઇનિત નિત ઉઠ મંદિરમે આઇતોભી ન ગઈ કડવાઇતુંબડીયા સબ તીરથ…. (સતગુરુ સંત કે નજર ચડી જબઅપને પાસ મંગાઇ)…૨કાટ કૂટ કર સાફ બનાઇ…૨અંદર રાખ મીલાઈ…૨તુંબડીયા સબ તીરથ…. (રાખ મીલાકર પાક બનાઇતબ તો ગઈ કડવાઇ)…૨અમૃત જલ ભર લાઇ…૨સંત કે મન ભાઈ…૨તુંબડીયા સબ તીરથ…. (યે બાતા […]

    September 12, 2022
  • 02 ગુરૂને મંગાઇ રે ચેલા

    ગુરૂને મંગાઇ રેજોલી ભરકે લાના ચેલાગુરૂને મંગાઇ રેઇસમે કિસિકા દિલના દુખાનાગુરૂને મંગાઇ રે… પહલી ભિક્ષા આટા લાનાગાવ બસ્તીકે બિચ ના જાનાભાઇ બહન કો છોડકર ચેલાજોલી ભરકે લાનાગુરુને મંગાઇ રે… દુસરી ભિક્ષા પાની લાનાનદી સરોવર કે પાસ ના જાનાકુવા વાવ છોડકર ચેલાતુમ્બા ભરકે લાનાગુરુને મંગાઇ રે… તિસરી ભિક્ષા લકડી લાનાજાડ જંગલ કે પાસ ના જાનાહરી સુખી […]

    September 12, 2022
  • 51 રૂખડબાવા તું હળવો હળવો હાલ જો

    રૂખડબાવા તું હળવો હળવો હાલ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો જેમ ઝળૂંબે કંઈ ધરતી માથે આભ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો જેમ ઝળૂંબે કંઈ કૂવાને માથે કોસ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો જેમ ઝળૂંબે કંઈ મોરલી માથે નાગ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો જેમ ઝળૂંબે કંઈ બેટાને માથે બાપ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો રૂખડબાવા […]

    September 12, 2022
  • 47 રૂડીને રંગીલી રે વ્હાલા તારી વાંસળી

    રૂડીને રંગીલી રે,વ્હાલા તારી વાંસળી રે લોલ,વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો.આ પાણીડાની મધ્યે રે,જીવણ જોવા નીસર્યા રે લોલ. આ બેડાં મેલાં માન સરોવર પાળ જો,આ ઇંઢોણી વળગાડી રે,આંબલીયાની ડાળીએ રે લોલ. આ ગોપી હાલ્યાં,વનરાવનની મોજાર જો,આ કાનવર કોડીલા રે,કેડો મારો રોકી ઉભા રે લોલ. કેડો મારો મેલો, પાતળિયા ભગવાન જો,આ બાપુની હઠીલી,નણદલ બેડાં તોલ કરે […]

    September 12, 2022
  • 46 દિકરો મારો લાડકવાયો દેવનો

    દિકરો મારો લાડકવાયો દેવનો દિધેલ છે,વાયરા જરા ધીરા વાજો,એ નીંદમાં પોઢેલ છે.દિકરો મારો (1) રમશું દડે કાલ સવારે, જઇ નદીને તીર,કાળવી ગાયના દુધની પછી,રાધંશું નીઠી ખીર,આપવા તને મીઠી મીઠી,આંબલી રાખેલ છે.દિકરો મારો (2) કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠાં બોર,છાંયડા ઓઢી ઝૂલશું ઘડી,થાશે જ્યા બપોર,સીમ વચાળે વડલા ડાળે હિંચકો બાંધેલ છે.દિકરો મારો (3) ફૂલની સુંગધ […]

    September 12, 2022
←Previous Page
1 … 158 159 160 161 162 … 231
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress