gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 96 હું જ્યાં જોવું ત્યાં માડી યમુનાજી મલકાય

    હું જ્યાં જોવું ત્યાં ત્યાં માડી યમુનાજી મલકાયહું જ્યાં જોવું ત્યાં ત્યાં માડી યમુનાજી મલકાયયમુનાજી મલકાય સંગે શ્રીનાથજી સોહાયયમુનાજી મલકાય સંગે શ્રીનાથજી સોહાયહું જ્યાં જોવું ત્યાં ત્યાં માડી યમુનાજી મલકાય કેસરી વસ્ત્ર અંગે સોહે, નીરખી મનડું મોહેકેસરી વસ્ત્ર અંગે સોહે, નીરખી મનડું મોહેમાળા કમળની કરમાં સોહાય, સંગે શ્રીનાથજી મલકાયહું જ્યાં જોવું ત્યાં ત્યાં માડી યમુનાજી […]

    June 10, 2024
  • 48. મંગલકારી મોગલ માં

    હે જીંડવે જળહલ જ્યોત જાગતીચારણકુળ અવતારી રેહો ધૂપ ધુમાડા ધોમ ધમધમેવંદન વારંવારી રેહે જીંડવે જળહલ જ્યોત જાગતીચારણકુળ અવતારી રેહો ધૂપ ધુમાડા ધોમ ધમધમેવંદન વારંવારી રે ઘાંઘણીયા ઘેર જનમી માતુચારણ કુળ ઉજાળી રે,રીજે માં મોગલ રાજ કરાવેકાયમ સે કૃપાળી રે,હો હેત તણી હેલી માતાજીસદા રહો સુખકારી રે,હે જીંડવે જળહલ જ્યોત જાગતીચારણકુળ અવતારી રેહો ધૂપ ધુમાડા ધોમ […]

    June 1, 2024
  • 47. મારે ઘેર દીકરીનો અવતાર

    મોગલ દેખાય આઈ મોગલ દેખાઈમારી માવડી દેખાઈ મારે ઘેર લક્ષ્મીનો અવતારમારે ઘેર લક્ષ્મીનો અવતારમારે ઘેર દીકરીનો અવતારલાડકડીને જોવું જ્યારે જ્યારેમારી દીકરીને જોવું જ્યારે જ્યારેત્યારે સામે મોગલ દેખાયમને તો માં મોગલ દેખાય એની કુમ કુમ કુમ પગલી જોઈ હૈયું હરખાયએના જાંજરના જણકારે આતમ ટાઢો થાયપાસે આવી બોલે બાપુ ત્યારે હરખ ના સમાયઆખા દાડાનો થાક મારો પળમાં […]

    June 1, 2024
  • 46. વારે મોગલ આવે

    જેને મોગલનો ભરોસોજેને મોગલનો ભરોસો, એની વારે મોગલ આવેએની વારે મોગલ આવેવારે મોગલ આવે એની ભેળે મોગલ આવે જોવારે મોગલ આવે એની ભેળે મોગલ આવે જોજેને મોગલનો ભરોસો, એની વારે મોગલ આવે જોએની વારે મોગલ આવે મોગલનો વિસ્વાસ જેને મોગલ મેહરબાન જોમોગલ છે આધાર જેને મોગલ તારણહાર જોમોગલનો વિસ્વાસ જેને મોગલ મેહરબાન જોમોગલ છે આધાર […]

    June 1, 2024
  • 45. ગાવા ગાવા મારી મોગલમાં ના ગીત

    ગાવા ગાવા મારી મોગલમાં ના ગીતગાવા ગાવા મારી મોગલમાં ના ગીતમારી વાણીના સીમાડા માંડી ત્યાં પુરા થયા હો રાજમારા સંબંધના સીમાડા માંડી ત્યાં પુરા થયા હો રાજ માંડી તારા પરચાનો નહી પારહે માડી તારા પરચા અપરંપારએવા અધુરીયાએવા અધુરીયા હે માં ઘેરે માં મને પરચા પૂરો હો રાજએવા અધુરીયા હે માં ઘેરે માં મને પરચા પૂરો […]

    June 1, 2024
  • 44. આભ સરીખો ભેળીયો મોગલ માં

    આભ સરીખો ભેળીયો માથે ભંમરીયાળી ભાતમોગલ મછરાળી હરખમ તુજને ભાળીહાથમાં કાળી નાગ રમે ને સત નો નહીં પારમોગલ મછરાળી હરખમ તુજને ભાળી સોનામાં જાણે સુગંધ ભળીજાયકિસ્મત વાળાને મારી માતા મળી જાયસોનામાં જાણે સુગંધ ભળીજાયકિસ્મત વાળાને મારી માતા મળી જાયઆભ સરીખો ભેળીયો માથે ભંમરીયાળી ભાતમોગલ મછરાળી હરખમ તુજને ભાળી મોગલ ના નામ થી ચાલે મારા સ્વાસ […]

    June 1, 2024
  • 43. ભગુડામાં ભેળીયાવાળી બેઠી મોગલમાં

    ભગુડામાં ભેળીયાવાળી બેઠી મોગલમાંભગુડામાં ભેળીયાવાળી બેઠી મોગલમાંખોલે કિસમતના તાળાજતા રહે દુખના દાડારાણેસરમા રાજ કરે છે માછરાળી રે માંખોલે કિસમતના તાળાજતા રહે દુખના દાડા હો પારે આવી નમન કરે એની વેળા વારેસુખનો સૂરજ ઊગે એને જાખુ કોઈ ના પાડેભગુડામાં ભેળીયાવાળી બેઠી મોગલમાંખોલે કિસમતના તાળાજતા રહે દુખના દાડા મોગલ મળે એની આવે ના પડતીરાજ કરાવે માં લાવે […]

    June 1, 2024
  • 40 સાત જનમ

    હો સાત જનમ ની ખબર નથી પણહો સાત જનમ ની ખબર નથી પણસાત જનમ ની ખબર નથી પણઆ જનમ તારે નામ કરવો છે હો આવતી કાલ ની ખબર નથી મનેઆવતી કાલ ની ખબર નથી પણઆજ નો દિવસ તારે નામ કરવો છેહો જેટલું જીવાય એટલું જીવું તારા રે માટેહર પલ હર ઘડી રેવું તારી સાથેજેટલું જીવાય […]

    February 25, 2024
  • 39 તસ્વીર

    તસ્વીર માં હસો છો ને આંખો મારી રોવેતસ્વીર માં હસો છો ને આંખો મારી રોવેહવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવેફરી સાથ તારો માંગુ બીજું કંઈ ના મારે જોવેફરી સાથ તારો માંગુ બીજું કંઈ ના મારે જોવેહવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવેહવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે હો કીધા વના […]

    February 25, 2024
  • 42 મોગલ ના ભરોસે રે જે

    આવશે માં આવશેઆવશે વારે વેલી આવશેઆવશે માં આવશેઆવશે વારે વેલી આવશે મોગલને કેજે મછરાળીને કેજેમોગલને કેજે મછરાળીને કેજેભેળિયા રે વાળીના ભરોસે તું રેજેઆયલ આવીને અટકે ઉભી રેશેઆયલ આવીને અટકે ઉભી રેશેઈ ભેળિયા રે વાળીના ભરોસે તું રેજેહે ઈ ભેળિયા રે વાળીના ભરોસે તું રેજેમોગલને કેજે મછરાળીને કેજેમોગલને કેજે મછરાળીને કેજે નાભિના નેહાકે એ નાગણ નથી […]

    February 25, 2024
←Previous Page
1 … 14 15 16 17 18 … 231
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress