gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 39 તસ્વીર

    તસ્વીર માં હસો છો ને આંખો મારી રોવેતસ્વીર માં હસો છો ને આંખો મારી રોવેહવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવેફરી સાથ તારો માંગુ બીજું કંઈ ના મારે જોવેફરી સાથ તારો માંગુ બીજું કંઈ ના મારે જોવેહવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવેહવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે હો કીધા વના […]

    February 25, 2024
  • 42 મોગલ ના ભરોસે રે જે

    આવશે માં આવશેઆવશે વારે વેલી આવશેઆવશે માં આવશેઆવશે વારે વેલી આવશે મોગલને કેજે મછરાળીને કેજેમોગલને કેજે મછરાળીને કેજેભેળિયા રે વાળીના ભરોસે તું રેજેઆયલ આવીને અટકે ઉભી રેશેઆયલ આવીને અટકે ઉભી રેશેઈ ભેળિયા રે વાળીના ભરોસે તું રેજેહે ઈ ભેળિયા રે વાળીના ભરોસે તું રેજેમોગલને કેજે મછરાળીને કેજેમોગલને કેજે મછરાળીને કેજે નાભિના નેહાકે એ નાગણ નથી […]

    February 25, 2024
  • 41 હુકમ કરો તો મઢડે આવું

    આઈ તારા સ્મરણ માં જીવન વિતાવ્યુંમોગલ તુંને છોડી ને ક્યાંય નવ જાવુંકરો માં હુકમ તો મઢડે આવુંતારા શરણે શીશ નમાવુંકરો માં હુકમ તો મઢડે આવુંહે માંડી તારા શરણે શીશ નમાવું ભગુડામા બેઠી ભેળિયા વાળીમોગલ સે તું દયાળીહો માંડી દેવી છે તું દયાળીસૌની આશા પુરણ કરતીમચ્છરાળી મંગળ કારીહો માંડી મચ્છરાળી મંગળ કારીહો રાખી વિસ્વાસ દ્વારે તારા […]

    February 25, 2024
  • 102 પિયુજી પ્રેમ તારો જુવે

    હો હોનું ચાંદી ના જોવેએ હોનું ચાંદી ના જોવે મારે હીરા મોતી ના જોવેહોનું ચાંદી ના જોવે મારે હીરા મોતી ના જોવેમારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે હો પૈસો ટકો ના જોવે મોંઘી ગીફ્ટો ના જોવેપૈસો ટકો ના જોવે મોંઘી ગીફ્ટો ના જોવેમારે તો પિયુજી બસ પ્રેમ તારો જોવે હો તું તો મારો જીવ […]

    December 26, 2023
  • 101 સેંથામાં સિંદૂર તારા નામનું

    હો તારા વગર નથી જીવન મારે કોઈ કામ નુંહો તારા વગર નથી જીવન મારે કોઈ કામ નુંતારા વગર નથી જીવન મારે કોઈ કામ નુંમારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નું હો સદા માટે સાથ રેવા માંગુ સાથ તારો હુંસદા માટે સાથ રેવા માંગુ સાથ તારો હુંમારા સેંથામાં સિંદૂર પિયુ તારા નામ નુંહો તું મારી વાતો […]

    December 26, 2023
  • 100 એ છોકરો મને ગમે છે

    હો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને ગમે છેહો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને ગમે છે હો એની સ્ટાઇલ સ્માઈલ જબરી છે છોકરો મને ગમે છેહો એતો લાગે બધાથી જુદો રે રાખે દાઢી ને મૂછો રેલાગે બધાથી જુદો રે રાખે દાઢી ને મૂછો રે હો એક ફેશન વાળો છોકરો છે છોકરો મને […]

    December 26, 2023
  • 99 દિલના અરમાન

    હો દિલના અરમાનો તોડી નાખ્યાહો દિલના અરમાનો તોડી નાખ્યા તારી એકજ વાતેએક પલ માં તમે એવું બોલ્યા ના ફાવે તારી સાથે હો વોક તો કઈ દો મને ભૂલ મારી કઈ દોહોય મજબૂરી તો એ પણ કઈ દોહો દિલના અરમાનો તોડી નાખ્યા તારી એકજ વાતેએક પલ માં તમે એવું બોલ્યા ના ફાવે તારી સાથે હો નથી […]

    December 26, 2023
  • 98 જીવાશે નહી તમારા વગર

    હો તમે મળ્યા છો મુજને થઇ ને હમસફરતમે મળ્યા છો મુજને થઇ ને હમસફરહવે જીવાશે નહિ તમારા વગર હો હરપળ હરઘડી તમને શોધે આ નજરહવે જીવાશે નહિ તમારા વગર હો તમે મારા યાર છો તમે મારા પ્યાર છોમારી ચૂડી તમે છો તમે જ મારા ચાંદ છોહો તમે રાહ માં મળ્યા છો થઇ ને હમસફરરાહ માં […]

    December 26, 2023
  • 97 ફોન તારો વેટીંગ આવે

    હો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈહો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈઆખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈહું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ હો મને લાગે કોઈના તું સેટીંગમાં હોઈમને લાગે કોઈના તું સેટીંગમાં હોઈબાકી ફોન આટલો ક્યાં વેટીંગમાં હોઈહો મારા માટે ટાઈમ નથી મને તારી જરૂર નથીમારા માટે ટાઈમ નથી મને તારી જરૂર […]

    December 26, 2023
  • 96 સાવરીયા

    સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહતના દરીયાહો સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહતના દરીયાસાવરીયા ઓ સાવરીયા છલકે ચાહતના દરીયાહવે તો ઉઘાડો દિલની ડેલી રેહું તો તારા રે પ્રેમની ઘેલી રે હો સાવરીયા હો સાવરીયા છલકે ચાહતના દરીયાહવે તો ઉઘાડો દિલની ડેલી રેહું તો તારા રે પ્રેમની ઘેલી રેહો હું તો તારા રે પ્રેમની ઘેલી રે હો તું […]

    December 26, 2023
←Previous Page
1 … 16 17 18 19 20 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress