-
04 બાનાની પત રાખ પ્રભુ
બાનાની પત રાખ પ્રભુતારા બાનાની પત રાખબાના રે માટે જો દુ:ખ થશે તો,કોણ પૂરે તારી શાખ રે રોહીદાસની તમે રબડીલીધી,ને નવ જોઇ કે ભાત,શાને માટે સન્મુખ રહીને,તમે નાઇ કહેવાયા ઓ હાથ રે.પ્રભુ તારા બાનાની પ્રહલાદની તે પ્રતિપાલણપાળીને સ્તંભમાં પૂર્યો વાસ;તાતી કઢા તમે શીશતકીધી સુંઘવાને પાસ રે..પ્રભુ તારા બાનાની પાંચાળીનાં પટકુળ પૂર્યા,ને રાખી સભામાં લાજ,સાગરમાંથી બૂડતો […]
-
03 ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યામાતા જશોદા કુવર કાન ઘેર આવ્યાહરખને હુલામણે શામળીયો ઘેર આવ્યાજીણે જીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રેઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યામાતા જશોદા કુવર કાન ઘેર આવ્યા… ભાઇને ધનવંતો કીધો, વેત ધરિને શરણે લીધોજલમા નારી તોરંગ પરણ્યા જય જય કાર બોલાવ્યો રેઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… કાળાને કાબરિયા કીધા વેરીના […]
-
02 વૈષ્ણવ જન તો તેને રે કહિયે
વૈષ્ણવ જન તો તેને રે કહિયે,જે પીડ પરાઈ જાણે રેપરદુ;ખે ઉપકાર કરે તોયે,મન અભિમાન ના આણે રેવૈષ્ણવ જનતો…. સકળ લોકમાં સહુને વંદે,નિંદા ન કરે કેની રેવાંચકાચ મન નિશ્ચય રાખે,ધન ધન જનની તેની રેવૈષ્ણવ જનતો… મોહમાયા વ્યાપે નહિ જેને,દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રેરામ નામ શું તાળી રે લાગી,સકલ તીર્થ જેના મનમા રેવૈષ્ણવ જનતો… વણલોભી ને કપટ […]
-
19 જલ્દી ખબર લેના મેહરમ મેરી
જળ વિના મીન મરે એક ક્ષણ મેં,એવે અમૃત પાઓ ઝેરી ઝેરીજલ્દી ખબર લેના, બહોત દીનો કા બીછોહ ઘડા હે,અબ તો રાખો નેડી નેડીજલ્દી ખબર લેના, ચકોર કો ધ્યાન લગા ચંદવાસેનટવા કો ધ્યાન લગો ડોરી ડોરીજલ્દી ખબર લેના, સંત કો ધ્યાન લાગ્યો રામ પ્યારે,મૂરખ કો ધ્યાન મેરી મેરીજલ્દી ખબર લેના, મીરાંકહે પ્રભુ ગિરધર ના ગુણ,તુમપર સુરત […]
-
18 અબ મોહે ક્યુ તરસાવૌ
તુમરે કારણ સબ સુખ છોડ્યા,અબ મોહે ક્યુ તરસાવૌ, હૌ, વિરહ વ્યથા લાગી ઉર અંતર,સૌ તુમ આગ બુજાવૌ, હૌ, અબ છોડત નહિ બનહી પ્રભુજી,હંસકર તુરત બુલાવૌ, હૌ, મીરા દાસી જનમ જનમકીઅંગ સે અંગ લગાવૌ, હૌ,
-
17 તું સત્સંગ નો રસ ચાખ
સત્સંગ નો રસ ચાખ પ્રાણી,તું સત્સંગ નો રસ ચાખ,પ્રાણી તું, પ્રથમ લાગે તીખો ને કડવો,પછી આંબા કેરી શાખ,પ્રાણી તું, આરે કાયાનો ગર્વ ન કીજે,અંતે થવાની છે રાખ,પ્રાણી તું, હસ્તી ને ઘોડી માલ ખજાના,કાઈ ના આવે સાથ,પ્રાણી તું, સત્સંગથી બે ઘડીમાં મુક્તિ,વેદ પૂરે છે સાખપ્રાણી તું, બાઈમીરા ક્હેપ્રભુ ગિરધર નાગુણ,હરિ ચરણ ચિત્તરાખપ્રાણી તું,
-
16 કોઈ કછું કહે મન લગા
ઐસી પ્રીત લાગી મન મોહન,જૈસે સોનેમેં સુહાગાકોઈ કછું કહે મન લગા, જનમ જનમ સોવે યે મનવા ,સદગુરુ શબ્દ સુણી જાગા,કોઈ કછું કહે મન લગા, માત તાત સુત કુટુંબ કબીલા,તુટ ગયા જૈસે ધાગા,કોઈ કછું કહે મન લગા, મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ,ભાગ્ય હમારા જાગા,કોઈ કછું કહે મન લગા,
-
15 કામ છે કામ છે કામ છે
કામ છે કામ છે કામ છે રે,ઓધા નહિ રે આવુ મારે કામ છે, શ્યામળિયા ભીને વાન છે,ઓધા નહિ રે આવુ મારે કામ છે, આ તીરે ગંગા ને પેલે તીરે જમના,વચમાં ગોકુળિયું ગામ છે રે,ઓધા નહિ રે આવુ, સોનુ રૂપું મારે કામ ન આવે,તુલસી તિલક પર ધ્યાન છે રે,ઓધા નહિ રે આવુ, આગલી પરસાળે મારા સસરાજી […]
-
14 જૂનું તો થયું રે દેવળ જૂનું
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,મારો હંસલો નાનો ને દેવળ જુનુતો થયું, આરે કાયા રે હંસા ડોલવાને લાગી વાલા,પડી ગયા દાંત માયલું રેખું તો રહ્યુંમારો હંસલો નાનો ને, તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે,ઉડી ગયો હંસ પીંજર પડી તો રહ્યુંમારો હંસલો નાનો ને, બાઈ મિરાકહે પ્રભુ ગિરધર ના ગુણ,પ્રેમનો પ્યાલો તમને પાઉં […]
-
13 કે દાડે મળશે મને કાન રે
જોશીડા જોશ જુઓ ને,કે દાડે મળશે મને કાન રે, દુઃખડાંની મારી વાલા દુબળી થઇ છું,પચી પચી થઇ છું પીળી પાનકે દાડે મળશે, દુખડા મારા ડુંગર જેવડા,સુખડા છે મેરુ સમાન રેકે દાડે મળશે, પ્રીત કરીને વા લે પાંગળા કીધા,બાણે વિધ્યા છે મારા પ્રાણ રેકે દાડે મળશે, બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ,ચરણ કમળ ચિત્ત થાઉં […]
