gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 12 તમેં પધારો વનમાળી રે,

    હારે મે તો કીધીછે ઠાકર થાળી રે,હવે તમેં પધારો વનમાળી રે,હા રે મે તો, પ્રભુ સાકર દ્રાક્ષ ખજૂરી,માંહે નથી બાસુંદી કે પુરી,મારે સાસુ નણદી છે શૂળીપધારો વનમાળી રે, પ્રભુ ભાત ભાતના લાવુંમેવા,તમે પધારો વાસુદેવા,મારે ભુવનમાં રજાની રહેવાપધારો વનમાળી રે, પ્રભુ કંગાલ તમારી દાસી,પ્રભુ પ્રેમના છો તમે પ્યાસી,દાસી  ની  પૂરજો  આસી રેપધારો વનમાળી  રે, હારે મેતો […]

    September 12, 2022
  • 11 કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા

     કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને, આજની રાત અમે રંગ ભર રમશું,પરભાતે પાછો માંગી લ્યોને જશોદા મૈયા,કાનુડો માંગ્યો, રતિ ભરેય  અમે ઓછું નવ કરીયે,ત્રાજવડે તોળી તોળી લ્યોને જશોદા મૈયા,કાનુડો માંગ્યો, હાથી ઘોડા ને આ માલ ખજાના,મેલ્યું સમજીને તમે લ્યોને જશોદા મૈયા,કાનુડો માંગ્યો, બાઈ મીરા કહે પ્રભુ ગિરધર ના નાગર,ચરણ કમળ મને દયો ને જશોદા […]

    September 12, 2022
  • 10 ચિતડાં ચોરાણાં તેને શુરે કરું

    શું કરું રાજ તાંરા શું કરૂં પાટ તારા,ચિતડાં ચોરાણાં તેને શુરે કરું, રાણા શુરે કરું,ભૂલી ભૂલી હું તો ઘર કેરા કામરાણા શુરે કરું,ચિતડાં ચોરાણાં, અનડા ન ભાવે નેણે નિદ્રા ન આવે,ગિરધર વિના ઘડી ન આરામરાણા શુરે કરું,ચિતડાં ચોરાણાં, ચિત્તોડગઢ માં રાણી ચોરે ચોંટે વાતો થાય,માનો મીરા આતો જીવ્યું ના જાયરાણા શુરે કરું,ચિતડાં ચોરાણાં, ઉભી બજારે રાણા […]

    September 12, 2022
  • 09 એવો તો રામરસ પીજીયે

    એવો તો રામરસ પીજીયેહો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીયે, ત્યજી દુઃસંગ સત્સંગમાં બેસી,હરિગુણ ગાઈ લાહવો લીજીયેહો ભાગ્યશાળી, મમતાને મોહજંજાળ જગ કેરી,ચિત્ત થકી દુર કરી દીજિયે,હો ભાગ્યશાળી, દેવોને દુર્લભ દેહ મળ્યો આ,તેને  સફળ આજ  કીજીયે,હો ભાગ્યશાળી, રામનામ રીજિયે આનંદ લીજીયે,દુર્જનિયાંથી  ન બ્હીજીએ,હો ભાગ્યશાળી, મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ,હેતે  હરિરંગ  ભીંજીયે.હો ભાગ્યશાળી,

    September 12, 2022
  • 08 આજ મારી મિજબાની છે રાજ

    આજ મારી મિજબાની છે રાજ,મારે ઘેર આવોને મહારાજ, ઉંચા રે બાજોઠ  ઢળાવું,અપને હાથસે ગ્રાસ ભરાવું,ઠંડા જળ ઝારી ભરી લાવું ,રુચિ રુચિ પાવન  મહારાજ,…આજ મારે ઘેર, બહુ મેવા પકવાન મીઠાઈ,શાક છત્તીસે જુગતે બનાઈ,ઉભી ઉભી સમર ઢોળું રાજ,લાગો સોહામણા મહારાજ,…આજ મારે ઘેર, ડોડા એલચી લવીંગ સોપારી,કાથા ચુના પાન બીડાવી,અપને હાથસે બીડા બનાઉં,મુખસે ચાવના મારાજ,…આજ મારે ઘેર, મોર […]

    September 12, 2022
  • 07 અરજ કરે છે મીરા રાંકડી

    અરજ કરે છે મીરા રાંકડીઅરજ કરે છે મીરા રાકડી ઉભી ઉભીઅરજ કરે છે મીરા રાકડી… મિનુવર સ્વામી મારા મંદિરે પધારો વાલાસેવા કરીશ દિન રાતડી ઉભી ઉભીઅરજ કરે છે મીરા રાંકડી… ફૂલના હાર વહાલા ફૂલના ગજરા કરુફૂલના તોરા ફૂલ પાંખડી ઉભી ઉભીઅરજ કરે છે મીરા રાંકડી… બાઇ મિરા કહે પ્રભુ ગિરધરના ગુણ વાલાતમને જોઇ ઠરે મારી […]

    September 12, 2022
  • 06 અબ તેરો દાવ લગો હૈ

    અબ તેરો દાવ લગો હૈભજ લે સુંદરશ્યામઅબ તેરો ગણિકા તારણ, વિષ ઓધારણસબકે પૂરણ કામઅબ તેરો… પ્રભુ ભજન મેં નિશદિન રાચીપલ પલ કરું પ્રણામઅબ તેરો… ગાય ગાય પ્રભુ કો મૈં રીઝાઊંનૃત્ય કરત ઘનશ્યામઅબ તેરો… મીરાં કહે પ્રભુ ગિરિધર નાગરચરણકમળ નિજધામઅબ તેરો…

    September 12, 2022
  • 05 સાહેલી હું તો અખંડ વરને

    સાહેલી હું તો અખંડ વરને વરી,ભવસાગર માં મહાદુઃખ પામી,લખ ચોર્યાશી ફરી,…સહેલી હુ સંસાર સર્વે ભયંકર કાળો,તે દેખી થર થરી,કુટુંબ સહોદર સ્વાર્થીસર્વે,પ્રપંચને પરહરી,…સહેલી હું જનમ ધરીને સંતાપ વેઠ્યા,ઘરનો તે ધંધો કરી,સંતજગત માં મહાસુખ પામી,બેઠી ઠેકાણે ઠરી,…સહેલી હું સદગુરૂની પુરાણ કૃપાથી,ભવસાગર હું તરી,બાઈમીરા કહે પ્રભુ ગિરિધર નાગરસંતોના ચરણે પડી,…સહેલી હું

    September 12, 2022
  • 04 કૃષ્ણ કરો યજમાન

    કૃષ્ણ કરો યજમાન,પ્રભુ તુમ કૃષ્ણ કરો યજમાન,કૃષ્ણ કરો યજમાન,પ્રભુ તુમ કૃષ્ણ કરો યજમાન જાકી કિરત વેદ વખાનતસાખી દેત પુરાણ પ્રભુ તુમપ્રભુ તુમ કૃષ્ણ કરો મોર મુકુટ પીતાંબર સોહેકુંડલ  ઝળકત  કાન પ્રભુ તુમપ્રભુ તુમ કૃષ્ણ કરો મીરા કે પ્રભુ ગિરધર નાગર,દો દર્શન કા દાન પ્રભુ તુમપ્રભુ તુમ કૃષ્ણ કરો

    September 12, 2022
  • 03 કબહુ મિલે પિયા મેરા

    કબહુ મિલે પિયા મેરાકબહુ મિલે પિયા મેરાગોવિંદ કબહુ મિલે પિયા મેરા, ચરણ કમલ કો હસ હસ દેખુ,રાખુ નેણા  નેરાનિરખણ કો મોહે ચાવ ઘણેરોકબ દેખુ મુખ તેરાકબહુ મિલે પિયા… વ્યાકુળ પ્રાણ ધરે ના ધીરજ,મિલ તુ  મિત  સવેરામીરા કહે પ્રભુ ગિરધર નાગરતાપ તપન બહુ તેરાકબહુ મિલે પિયા…

    September 12, 2022
←Previous Page
1 … 165 166 167 168 169 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress