-
15 કળજુગમાં જતિ સતી સંતાશે
કળજુગમાં જતિ સતી સંતાશે નેકરશે એકાંતમાં વાસ રે,કુડા ને કપટી ગુરુ ને ચેલાપરસ્પર નહીં વિશ્વાસ રેકળજુગમાં જતિ સતી… ગુણી ગુરુ ને ચતુર ચેલો પણબેયમાં ચાલશે તાણાવાણ રે,ગુરુના અવગુણ ગોતવા માંડશે નેગાદીના ચાલશે ઘમસાણ રેકળજુગમાં જતિ સતી… ચેલકો બીજા ચેલા પર મોહશે નેપોતે ગુરુજી થઈને બેસે રે,ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માનેજ્ઞાન કે ગમ નહીં લેશ […]
-
13 કળજુગ આવ્યો હવે કારમો રે
કળજુગ આવ્યો હવે કારમો રેતમે સુણજો નર ને નાર,ભક્તિ ધરમ તે માંહે લોપાશે.રહેશે નહિ તેની મર્યાદકળજુગ આવ્યો હવે… ગુરુજીના કીધાં ચેલો નહીં માનેને ઘેરઘેર જગાવશે જ્યોતનર ને નારી મળી એકાંતે બેસશે.ને રહેશે નહિ આત્મ ઓળખાણકળજુગ આવ્યો હવે… વિષયના વેપારમાં ગુરુજીને વામશે.જૂઠાં હશે નર ને નાર.આડ ધરમની ઓથ લેશે.પણ રાખે નહિ અલખ ઓળખાણકળજુગ આવ્યો હવે… એક […]
-
12 એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું
એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું.ને વાળ્યું સતીએ પદ્માસન રે,મન વચનને સ્થિર કરી દીધુંને અંતર જેનું છે પ્રસન્ન રેએટલી શિખામણ દઈ… ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધુંને લાગી સમાધિ અખંડ રે.મહાદશ પ્રગટાવી તે ઘડીને એકાગ્ર થયા પંડ બ્રહ્માંડ રેએટલી શિખામણ દઈ… બ્રહ્મ રૂપ જેની વૃત્તિ બની ગઈને અંતર રહ્યું નહિ લગાર રે,સુરતાએ સુનમાં જઈ વાસ કીધો.ને અરસપરસ […]
-
11 એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ
એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ,મોટો કહું છું ઇતિહાસ રે,એ ઇતિહાસ સાંભળશો ત્યારેપ્રગટશે પૂર્ણ વિશ્વાસ રેએકાગ્ર ચિત્ત કરી… મનવાણીથી પરની વૃત્તિ જેણે,મોજીત એવું એનું નામ રે,ભજન કરે આઠે પ્યોર હરિનું.લે છે નિરંતર નામ રેએકાગ્ર ચિત્ત કરી… વેદ કરે છે જેનાં વખાણ નેજે ખોજ્યો ન આવે હાથ રે.બેહદની જેણે ભક્તિ કીધી રે.એ રમી રહ્યો તેની સાથ […]
-
10 ઊલટ સમાવ્યો સૂલટમાં
ઊલટ સમાવ્યો સૂલટમાંને સૂરતા ગઈ સૂન માંય રે.ભાળી સ્વામીની ભોમકાને હરિ જોયા અખંડ સુન માંય રેઉલટ સમાવ્યો સૂલટમાં… આવરણ મટી ગયાને હવે થયો છે આનંદ રે.બ્રહ્મ ભાળ્યા એક તારમાંને તૂટ્યો પ્રપંચનો ફંદ રેઉલટ સમાવ્યો સૂલટમાં… અવિનાશી મેં અખંડ જોયાને જ્યાં નામ રૂપનો નાશ રે,સચ્ચિદાનંદ પુરણ સદા સ્વામીને તેને જોઈ લ્યો ઉલ્લાસ રેઉલટ સમાવ્યો સૂલટમાં… અવાચ […]
-
09 આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ
આદિ અનાદિ છે વચન પરિપૂર્ણવચનથી અધિક નહીં કાંઈ રે,વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગેને સુરતા નિર્ગુણમાં સમાય રેઆદિ અનાદિ… કર્મકાંડ એને નડે નહીંજેને આવ્યો વચનનો વિશ્વાસ રે,પગલું ભરે પણ વચન તપાસે નેથઈ રહે ગુરુજીના દાસ રેઆદિ અનાદિ… જનક વિદેહી ભૂલી ગયો નેદીધો જેણે પેઘડે પાવ રે.એક વરસ તેમાં રહ્યો પોતેપછી બદલ્યો વચનનો ભાવ રેઆદિ અનાદિ… […]
-
08 અસલી જે સંત હોય તે ચળે નહીં
અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિકપટ નહીં મન માંહ્ય જી.ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજેપ્રજ્ઞી પુરુષ કહેવાય જી. દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં નેગુરુજીના વેચાયે વેચાય જીબ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયેઆ મરજીવા જીવી જાય જીઅસલી જે સંત… અમરીયા બની જે નિતનિત ખેલે રેમરવું તો આળપંપાળ જીત્રિવિધિનાં તાપમાં જગત બળે છે […]
-
07 અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું
અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીંને ન રહેવું ભેદવાદીની સાથ રેકાયમ રહેવું એકાંતમાંને માથે સદગુરુજીનો હાથ રેઅભ્યાસ જાગ્યા પછી… તીરથ વ્રત પછી કરવા નહીંને ન કરવા સદગુરુના કરમ રે,એવી રે ખટપટ છોડી દેવીજ્યારે જણાય માંહ્યલાનો મરમઅભ્યાસ જાગ્યા પછી… હરિમય જ્યારે આ જગતને જાણ્યુંત્યારે પ્રપંચથી રહેવું દુર રે,મોહ સઘળો પછી છોડી દેવોને હરિને ભાળવા ભરપૂર રેઅભ્યાસ […]
-
06 અંતકરણથી પૂજાવાની આશા રાખે
અંત:કરણથી પૂજાવાની આશા રાખેને એને કેમ લાગે હરિનો સંગ રે,શિષ્ય કરવા નહિ એવા જેનેપૂરો ચડ્યો ન હોય રંગ રેઅંતઃકરણથી… અંતર નથી જેનું ઉજળું.ને જેને મોટાપણું મનમાંય રે.તેને બોધ નવ દીજીએને જેની વૃત્તિ હોય આંયને ત્યાંય રેઅંતઃકરણથી… શઠ નવ સમજે સાનમાંને ભલે કોટિ ઉપાય કરે.સંકલ્પ વિકલ્પ જેને વધતા જાયને એવાની અંતે ફજેતી થાય રેઅંતઃકરણથી… એવાને ઉપદેશ […]
-
05 શીલવંત સાધુને વારે વારે નમીએ
શીલવંત સાધુને વારે વારે નમીએ,જેનાં બદલાય નહીં વર્તમાન જો;રામ ભરુસો રાખે હૃદયમાં જેને,મહારાજ થયા મહેરબાન રે….. સ્નેહ કે શત્રુ કોઈ નથી,જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને,રૂડી રૂડી પાળે રીત રે……શીલવંત સાધુને… વહેવારની વાતો જેને ગમતી નથી,ભજનમાં રહે ભરપૂર રે;અલખને લખ કહી લાભ જ લેતાં,જેનાં નેણલામાં વરસે નૂર રેશીલવંત સાધુને…. પર ઉપકારમાં […]
