-
16 મોગલ આવે ત્યો વાત પુરી થઇ
એ પલભરનો વાયદો ના કરાયહા ખોટા પાવર ના કરાયએ પલભરનો વાયદો ના કરાયખોટા પાવર ના કરાયહે મારી માતાનું વેણ પડી જાયજ્યો મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાયહો મછરાળી આવે તો બધા દુઃખ ટળી જાયહા જંતર મંતર અહીં ના કરાયખોટા સોગંધ ના ખવાયહે મારી માતાનું વેણ પડી જાયએ મછરાળી આવે ત્યાં બધા દુઃખ ટળી જાયએ […]
-
15 મોગલમાં કુમ કુમ પગલીયે પધારજો
હે મોગલમાં એ તમે રે કુમકુમ પગલીયે પધારજોમારી આઇલમાં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજોહે ફૂલડે વધાવે તમને દસે રે દિગપાલ જોફૂલડે વધાવે તમને દસે રે દિગપાલ જોમારી આઇલમાં એ તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજોહે મોગલમાં એ તમે રે કુમકુમ પગલીયે પધારજો હે એવી ગંગાને જમાના રે આજ હિલોળે છડી છે જોઆવી માંના […]
-
14 મોગલ કરતી અમારા કામ
મચ્છરાળી મારી માવડી રેતુ કરતી અમારા રે કામએક દીવાની દીવેટે રેતુ કરતી અમારા રે કામમચ્છરાળી મારી માવડી રેતુ કરતી અમારા રે કામ દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલાવહમી વેળાની વાટુ એક પલ તો જાય નાવખતે વેલી આવજે રેજો જે માડી મોડું ના થાયમચ્છરાળી મારી માવડી રેતુ કરતી અમારા રે કામ માયાને મુડી અમારું ઈ જરને […]
-
13 સમરૂં મોગલ માં
હે સમરૂં મોગલ છારણી રે,તુને માથડાં નમાવી હું માંહે મોગલ મચ્છરાળી રે હે માંકલિયુગ કારમો જોઈને જાગી,તું તો શુભ કરણી સાક્ષાતહે મોગલ મચ્છરાળી રે હે માંસમરૂં મોગલ છારણી રે,તુને માથડાં નમાવી હું માંહે મોગલ મચ્છરાળી રે માં હે ઓખા ભીમરાણા વળી વાંકિયા,ભગુડા રાણેહર અઢિયાળા ધામહે મોગલ મચ્છરાળી રે હે માંસમરૂં મોગલ છારણી રે,તુને માથડાં નમાવી […]
-
12 વાયદે મોગલ વેલી આવશે
હે દાદા હુરજના કાયદાહે મારી મોગલમાંના વાયદાહે દાદા હુરજના કાયદામારી મોગલમાંના વાયદાવાયદે મોગલ વેલી આવશેહો માંહે દાદા હુરજના કાયદામારી મોગલમાંના વાયદાવાયદે મોગલ વેલી આવશેહે માં વાયદે મોગલ વેલી આવશે માં તોલા છોરૂને સંકટના વાદળ ઘેરાઈનામ નાભી માંથી નીકળે નાદ નભમાં રે જાયત્યાં તોદુઃખના વાદળ હટાવી સુખનો સુરજ ઉગાવતીવાયદે મોગલ વેલી આવશે હે માંહે દાદા હુરજના […]
-
11 તરવેડા ના ટાણે
હો આભ સવાયો ઓઢ્યો ભેળિયોઆભ રે સવાયો ઓઢ્યો ભેળિયોતરવાડાના ટાણે માંતરવાડાના ટાણેઆભ રે સવાયો ઓઢ્યો ભેળિયોઆભ રે સવાયો માડી ઓઢ્યો ભેળિયોતરવાડાના ટાણે માંતરવાડાના ટાણે સુરજ ચાંદો ભાલે ચોળ્યાસુરજ ચાંદો ભાલે ચોળ્યાતરવાડાના ટાણે માંતરવાડાના ટાણે… હો ગંગા જમના ખળખળ વેહતીતરવેડાના ટાણે માંતરવેડાના ટાણેહો ગંગા જમના ખળખળ વેહતી તોળાતરવેડાના ટાણે માંતરવેડાના ટાણે હો સમુંદર બેઠ્યો શંખ વગાડેસમુંદર […]
-
28 રઘુપતિ રાઘવ રાજારામાં
રઘુપતિ રાઘવ રાજારામાંપતિત પાવન સીતારામસીતારામ સીતારામભજ પ્યારે તું સીતારામરઘુપતિ રાઘવ રાજા ઇશ્વર અલ્લા તેરે નામસબકો સન્મતિ દે ભગવાનમંદિર-મસ્જિદ તેરે ધામસબકો દર્શન દે ભગવાનરઘુપતિ રાઘવ રાજા રાત્રે નિંદરા દિવસે કામક્યારે ભજશો શ્રીભગવાનહાથ થી ક૨શું ઘરનાં કામમુખ થી બોલશું શ્રી ભગવાનરઘુપતિ રાઘવ રાજા
-
27 દયાના સાગર થઇ ને
દયાના સાગર થઇ ને,કૃપા રે નીધાન થઇનેછોને ભગવાન કેવરાવો પણ રામ તમે સીતાજીની તોલે ન આવોમારા રામ તમે સીતાજીની તોલે ન આવો સોળે શણગાર સજી મંદિરને દ્વારતમે ફૂલ ને ચંદન થી છો પૂજાઓપણ રામ તમે સીતાજીની તોલે ન આવોમારા રામ તમે સીતાજીની તોલે ન આવો કાચા રે કાન તમે ક્યાં ના ભગવાનતમે અગ્નિ પરીક્ષા કોની […]
-
26 રામ સમર મન રામ સમરી લે
રામ સમર મન રામ સમરી લે.એ મુરખ મન કયું સુતા,જાગરત નગરીમાં ચોર ન લૂટે,જખ મારેગા યમદૂતા…રામ સમર મન (1) જપકર તપકર કોટી યજ્ઞ કર,કાશીએ જઇ કરવત લેતા,મૂઆ પછી મુક્તિ ન હોવે,રણ મેં સરજે થમદૂતા…રામ સમર મન (2) જોગી હોકર જટા બઢાવે,અંગ લગાવે ભભૂતા,દમડી કારણે દેહ જલાવે,જોગી નહીં જંગધૂતા….રામ સમર મન (3) જોગી હોય સો વસે […]
-
25 એવો તો રામરસ પીજીયે
એવો તો રામરસ પીજીયેહો ભાગ્યશાળી,આવો તો રામરસ પીજીયે, ત્યજી દુઃસંગ સત્સંગમાં બેસી,હરિગુણ ગાઇ લાહવો લીજીયે…હો ભાગ્યશાળી મમતાને મોહજંજાળ જગ કેરી,ચિત્ત થકી દુર કરી દીજિયેહો ભાગ્યશાળી, દેવોને દુર્લભ દેહ મળ્યો આ.તેને સફળ આજ કીજીયે,હો ભાગ્યશાળી, રામનામ રીજિયે આનંદ લીજીયે,દુર્જનિયાંથી ન બ્લીજીએ,હો ભાગ્યશાળી, મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ,હેતે હરિરંગ ભીંજીયે,હો ભાગ્યશાળી,
