-
24 રામ રસ પ્યાલા હે ભરપૂર
રામ રસ પ્યાલા હે ભરપૂરપીવે કોઈ ઘટક ઘટક ઘટકગુરુ લાગી શબદની ચોટકલેજામેં ખટક ખટક ખટક સતગુરુ શબ્દકી ચોટ લાગી હેકલેજા બિચમેં ખટકનૂરત સૂરત કી સીડી પકડ કર‚ચડી જાવ સંતો ચટક ચટક ચટકરામ રસ પ્યાલો… તન કો ખોજો મનકો ધોજો‚ચડેગા પ્રેમરસ ચટકઈસ કાયામેં ચોરકું પકડો મનકોમારો પટક પટક પટકરામ રસ પ્યાલો… સાધક સિધક કછુ નહીં સાંધેએસી […]
-
23 રામ રસ ઐસો હૈ મેરે ભાઈ
રામ રસ ઐસો હૈ મેરે ભાઈ,જો કોઈ પીએ અમર હો જાઈ ઊંચા ઊંચા સબ કોઈ ચાલે,નીચા ન ચાલે કોઈ,નીચા નીચા જો કોઈ ચાલે,તો સબસે ઊંચા હોઈ મીઠા મીઠા સબ કોઈ પીએ,કડવા ન પીએ કોઈ,કડવા કડવા જો કોઈ પીએ,સબસે મીઠા હોઈ ધ્રુવને પીયા પ્રહ્લાદને પીયાઔર પીયા રોહિદાસ,દાસ કબીરા ભરભર પીયાઔર પીવનકી આસ
-
22 સીતાજી પુછેરે શ્રી રામ ને રે
સીતાજી પુછેરે શ્રી રામ ને રે,કરો તમે વડા ધરમની વાતરે હાસીતાજી અંતરના પડદારે સ્વામી તમે અળગા કરો રે,જેવી તેવી તોય તમારા ઘરની નાર રે હાસીતાજી ચાંદો ને સુરજ રે દોનો નોતા રે,નોતા નોતા ધરણી ને આકાશ રે હાસીતાજી એવા પાત્ર રે છોટાને વસ્તુ ઘણી મોટીયુ રે,એને ઠામ વિના કેમ દેવાય રે હાસીતાજી લક્ષમણજી ને કાચો […]
-
21 ભાઇ તું સમરી લે શ્રી રામ
ભાઇ તું સમરી લે શ્રી રામ,બીજું કોઇ નહી આવે કામ પુત્ર પત્ની દાસ દાસીયું,ધરા સુંદર ધામ,ભજ્યા વિણ ભગવાનને,તુચ્છ લાગે તમામસમરી લે શ્રી રામ તુરંગ તેજી ભર્યા તબેલા,સેવક કરે સલામ,કોશ ભરેલા કંચન કેરા,નામ વિણ નકામસમરી લે શ્રી રામ જોબન જાશે, જરા આવશે,ઉંઘ ના વે આરામ,પીડા મંડાશે પીડવા ત્યારે,ચુંથાઇ જાશે ચામસમરી લે શ્રી રામ પ્રાણ જાય કદી […]
-
20 તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રેતાળી પાડીને રામ નામ બોલજો રે હે એવા અંતરના પડદા ખોલજો રેતાળી પાડીને,હે તાળી પાડીનેરામ નામ બોલજો રેતાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રેતાળી પાડીને રામ નામ બોલજો રે હે જેમ ખેરમા દાણા વવાય છે રેજેમ ખેરમા દાણા વવાય છે રે તેમાં પંખીડા ચરી ચરી […]
-
19 જેના મુખમાં રામનું નામ નથી
જેના મુખમાં રામનું નામ નથીએવા દુરીજનનું અહીં કામ નથી, જેને હરી કીર્તન માં પ્રેમ નથીએને શ્રી હરી કેરી રહેમ નથી, જેને સંત સેવા માં તાન નથીએને આ જગમાં અહી માન નથી, જેની સેવામાં શાલીગ્રામ નથીએને વૈકુંઠમાં વિશ્રામ નથી, જેને ખરા ખોટાનું ભાન નથીતે સમજ્યા ખરા પણ શાન નથી, જેના રુધીયા માં પ્રભુ રામ નથીતેને સંસાર […]
-
18 રોમ લખમણ વન વગડાની વાટે રે
રોમ લખમણ વન વગડાની વાટે રેરોમ લેખ લખ્યા કેવા લલાટે રેનથી સીતાજી એમની સાથે રેએવો વહમો દારો ને કાળી રાતે રેરોમ લખમણ વન વગડાની વાટે રે વન વગડાની વાટ માંઅને સબરી જુવે રામ ની વાટએઠા બોર ચખાડીયારોમ મોથે મેલે ઇના હાથ રેરોમ લખમણ વન વગડાની વાટે રેપરભુ ચેવા લેખ લખ્યા લલાટે રેરોમ લખમણ વન વગડાની […]
-
17 રામ લખમણ બે બાંધવા રામૈયા
રામ લખમણ બે બાંધવા રામૈયા રામબેય ભાઈ હાલ્યા શિકાર રે રામૈયા રામ રામને તરસ્યું લાગિયું રામૈયા રામલખમણ વીર પાણીડાં લાવ રે રામૈયા રામ ઝાડે ચડી જળ જોઈ વળ્યા રામૈયા રામક્યાંય ન દીઠું અમૃત નીર રે રામૈયા રામ ખેતર વચ્ચે ખરખરડી રામૈયા રામછેટેથી તબક્યાં છે નીર રે રામૈયા રામ વનરા તે વનમાં વાવલડી રામૈયા રામપાણી ભારે […]
-
16 લવિંગ કેરી લાકડિએ રામે સીતાને
લવિંગ કેરી લાકડિએ રામે સીતાનેલવિંગ કેરી લાકડિએરામે સીતાને માર્યાં જોફૂલ કેરે દડૂલિયેસીતાએ વેર વાળ્યાં જો રામ ! તમારે બોલડિયે હુંપરઘેર બેસવા જઇશ જોતમે જશો જો પરઘેર બેસવા,હું વાતુડિયો થઇશ જો રામ ! તમારે બોલડિયે હુંપરઘેર દળવા જઇશ જોતમે જશો જો પરઘેર દળવાહું ઘંટુલો થઇશ જો રામ ! તમારે બોલડિયે હુંપરઘેર ખાંડવા જઇશ જો તમે જશો જો પરઘેર ખાંડવાહું સાંબેલું […]
-
15 રામના બાણ વાગ્યા મુને હરિના
“હે ના આવે મને ના આવેમારા રામજી વિના નિંદમને ના આવે નિંદરડીકૌસલીયા માડી હાલરડાં ગાતા ગાતા એ દાડાની મુને યાદ આવેમારા રામજી વિનાનીહે મને ના આવે નિંદરડી” રામના બાણ વાગ્યા મુને હરિના બાણ વાગ્યામારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યાહરિના બાણ વાગ્યા… હે નથણી ઉપર ટીલડી મારીટીલડી લેરે જાયમારી ટીલડી લેરે જાયમારી બાયું બેનડીયું મને રામના […]
