gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 14 કૌશલ્યાના કુંવર તમારી

    કૌશલ્યાના કુંવર તમારી,આરતી રોજ ઉતારું રે,ચરણ તણુ ચરણામૃત લઇને,પ્રેમે પાય પખાળુ રે.કૌશલ્યાના કુંવર તમારી… સરયુ જળથી સ્નાન કરાવું (2),તિલક કરું રૂપાળું રે,કૌશલ્યાના કુંવર તમારી… અંગે ઉત્તમ આભુષણને,નયનોમાં કાજળ કાળું રે,કૌશલ્યાના કુંવર તમારી… કેડ કટારી ધનુષધારી (2),રઘુવીરને શણગારું રે,કૌશલ્યાના કુંવર તમારી… અહલ્યા થઇને પડું ચરણોમાં,તન મન ધન ઓવારું રે,કૌશલ્યાના કુંવર તમારી… કાગ મુનિનું રૂપ લઇને (2),રાઘવને […]

    September 1, 2022
  • 13 પઢો રે પોપટ રાજા રામના રે

    પઢો રે પોપટ રાજા રામના રે,સતી સીતાજી રે પઢાવેપઢો એ પોપટ રાજા રામના,સતી સીતાજી રે પઢાવે,પાસે રે બંધાવી એજી પાંજરુ,મુખ થી રામ જપાવે…જીહેજી પઢો રે પોપટ રાજાએ રામના… હેજી પોપટ તારે કારણે,એ લીલા વાંસ વઢાવુ.તેનુ રે ઘડાવું પોપટ પાંજરુ,હીરલા રતને જડાવું રેજી.હેજી પઢો રે પોપટ… હેજી પોપટ તારે કારણે,કેવી કેવી રસોઇ બનાવુ.સાકરનાં કરીને હેજી ચુરમા,ઉપર […]

    September 1, 2022
  • 12 તું રંગાઈ જાને રંગમા

    તું રંગાઈ જાને રંગમા,તું રંગાઈ જાને રંગમાંસીતારામ તણા સત્સંગમાં,રાધેશ્યામ તણા તુ રંગમાંતું રંગાઈ જાને રંગમા આજે ભજશું કાલે ભજશું,ભજશું સીતારામ !જ્યારે ભજશું રાધેશ્યામશ્વાસ ખૂટશે, નાડી તૂટશે,પ્રાણ નહિ રે તારા અંગમાંતું રંગાઈ જાને રંગમા જીવ જાણતો ઝાઝું જીવશું,મારું છે આ તમામપહેલા અમર કરી લઉં નામતેડું આવશે જમનું ઝાણસે,જાવું પડશે સંગમાતું રંગાઈ જાને રંગમા સૌ જીવ કહેતા […]

    September 1, 2022
  • 11 રામ રાખે એમ રહેવું દુનિયામાં

    રામ રાખે એમ રહેવું દુનિયામાં,કોઇને કાંય ન કહેવું,દુનિયામાં રામ રાખે એમ રહેવું પ્રભુ ભજિયા એને પ્રથમ પડીયું,અનઘડ સંકટ એવું,મોરધ્વજ માથે કરવત માંડી,અંગડું અડધું વેચ્યું…દુનિયામાં રામ ક્રોધ કરી એક દી હરણાકંસ કોપ્યો,નામ ન રામનું લેવું,મારવો પુત્રને ત્યાં પોતે મરી ગયો,કારણ બન્યું જુવો કેવું….દુનિયામાં રામ એકલી હાથે કાંધે ઉપાડી,કોણ આવે કોને કેવું,તારાદે પાસે તેદી ત્રાંબીયું મળે નહીં,એને […]

    September 1, 2022
  • 10 મારા ગજાનંદ દેવા કરું તમારી

    હે મારા ગજાનંદ દેવા કરું તમારી રે સેવામારા ગજાનંદ દેવા કરું તમારી રે સેવાઆંગણે આવો અમારા પગલાં પાડો તમારામારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવામારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવાઆંગણે આવો અમારા પગલાં પાડો તમારા શરણાયું ના સુર રૂડા ઢોલ રે વગડાવુંસોનાના બાજોટે રૂડા સ્થાપન કરાવુંએ.. મારા ગજાનંદ દેવા કરું તમારીરે સેવામારા દુંદાળા રે […]

    September 1, 2022
  • 09 ઓમ જય ગણપતિ દેવા

    ઓમ જય ગણપતિ દેવાપ્રભુ જય ગણપતિ દેવા,ગણનાયક ગિરજા સુત,ગણનાયક ગિરજા સુતસિધ્ધિ બુધ્ધિ સેવાઓમ જય ગણપતિ દેવા.. લંબોદર જય જયકર, ઉંદર અસવારા,પ્રભુ ઉંદર અસવારાપિતાંબર ધરી કટિ પર, પિતાંબર ધરી કટિ પરત્રિભુવન જગ પ્યારાઓમ જય ગણપતિ દેવા… હેરંબ હસ્ત પર ધાર્યા, મોદક મનગમતા,પ્રભુ મોદક મનગમતાપુષ્કળ ધૃત સાકરના, પુષ્કળ ધૃત સાકરનાસૂંઢ વડે જમતાઓમ જય ગણપતિ દેવા… માતંગ આકૃતિ […]

    September 1, 2022
  • 26 લાલ લાલ જોગી રમતા લાલ જોગી

    લાલ લાલ જોગી રમતા લાલ જોગીહવે લાલ લાલ જોગી રમતા લાલ જોગીલાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજીલાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજીહવે આગળ મહાદેવજી પાછળ છે પાર્વતીહો કેહતા પાર્વતી તમે સાંભળો ભોળા શિવજીતમારા મલકમાં સવ વસ્ત્ર પહેર્યુંમનુષ્ય મોજડી મને લઈ આલો મહાદેવજી હવે કહેતા મહાદેવજી સાંભળો રે પાર્વતીહવે કહેતા મહાદેવજી સાંભળો રે પાર્વતીહો ભંમગો જૂના […]

    September 1, 2022
  • 25 રમતાં જોગી આયા નગરમાં

    રમતાં જોગી આયા નગરમાંરમતાં જોગી આયા…જી,આનંદ આનંદ છાયા નગરમાંરમતાં જોગી આયા …(1) પાંચ પુરૂષ ઔર પચ્ચીસ નારી,એક નારીને ઉપજાયા,ગુણ અવગુણથી ખેલે છે ન્યારા,અપના દેશ બતાયા…..નગરમાં (2) પાંચ પચ્ચીસ કો એક ઘેર લાવો,દમકા દોર ચલાવો,ઇંગલા પિંગલા તાલ મિલાવે,અપના રૂપ દિખાયા…..નગરમાં (3) કોણ ઘેર સુતા,કોણ ઘેર જાગે,કોણ ઘેર મનકો ઠેરાયા,કોણ પુરૂષ કા ધ્યાન ધરત હૈ,કોણ શબદ ગુણ […]

    September 1, 2022
  • 24 છે મંત્ર મહા મંગલકારી

    છે મંત્ર મહા મંગલકારીૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયજાપ જપો સહુ નરનારીૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય એ મંત્રથી રામ વિજયને વર્યા,શ્રી રામેશ્વરને યાદ કર્યાકરી શિવને પરસન્ન કર્યાૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ગાંધર્વો જેનું ગાન કરે,સનકાદિક રસ પાન કરેશ્રી વ્યાસ સદા મુખથી ઉચ્ચરેૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય યમ કુબેરે ઈન્દ્રાદિક દેવો કહેમંત્ર સદા […]

    September 1, 2022
  • 23 હરી ઓમ નમ શિવાય

    ગાઓ ગાઓ શિવ ગુન ગાઓશિવ ગુન ગાઓ ધૂમ મચાવોસબ મિલકર ગાઓ આજહરી ઓમ નમઃ શિવાયઓમ્ નમઃ શિવાયહરી ઓમ નમઃ શિવાય… અરે બોલો બોલો મુખસે બોલોખોલો ખોલો અંતર ખોલોગાઓ ગાઓ પ્રેમ સે ગાઓપ્રેમ સે ગાઓ દિલસે ગાઓસબ મિલકર ગાઓ આજહરી ઓમ નમઃ શિવાયઓમ્ નમઃ શિવાયહરી ઓમ નમઃ શિવાય… ભાઈઓ ગાઓ બેહનો ગાઓબાલ ગોપાલા સંગ મે ગાઓયોગી […]

    September 1, 2022
←Previous Page
1 … 189 190 191 192 193 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress