-
40 લટકે હાલો ને નંદલાલ
લટકે હાલો ને નંદલાલજી કે તારા લટકનું નથી મુલહો ગોરી તારા લાતાકનું નથી મુલકે લટકે હાલોને ઉજળા રંધાવવું હું તો ચોખાલાનેગોરી એમાં પીરસાવું ઘીએ ગોરી જેને તેમાં પીરસાવું ઘીકે લટકે હાલોને આંગણિયે વવડાવું હું તો કેવડો નેગોરી ટોટલે નાગરવેલએ ગોરી જોને ટોડલે નાગરવેલકે લટકે હાલોને પરથમ જમાડું પીયુ પતાલાનેપછી રે જમાડું મારો વીરઓ ગોરી જોને […]
-
39 જીવણજી નઇ રે જવા દઉ આજ
જીવણજી નઇ રે જવા દઉ આજવનમાં રાતલડી રાખુ રેકે વન મા રાતલડી રાખુ રેજીવણજી નઇ રે જવા દઉ આજવનમાં રાતલડી રાખુ રેકે વન મા રાતલડી રાખુ રે હો મારા ડોક કેરો શણગારહો મારા ડોક કેરો શણગારમારા રૂધીયા મા રાખુ રેમારા રૂધીયા મા રાખુ રેહો પેરવા માથે પટોળા ચીરહાથે હેમ ની ચુડી રેહાથે હેમ ની ચુડી […]
-
38 સોના ઈઢોણીં રૂપા બેડલું રે નાગર
સોના ઈઢોણીં રૂપા બેડલું રે નાગરઉભા રો રંગ રસીયાનાગર ઉભા રો રંગરસીયા સોના ઈઢોણીં રૂપા બેડલું રે નાગરઉભા રો રંગ રસીયા…નાગર ઉભા રો રંગરસીયાએ કાન મને ઘડુંલો ચડાવ રેનાગર ઉભા રો રંગ રસીયા કેડ્ મરડી ને ઘડો ઉંચક્યો રેનાગર ઉભા રો રંગ રસીયાસોના ઈઢોણીં રૂપા બેડલું રે નાગરઉભા રો રંગ રસીયા…નાગર ઉભા રો રંગરસીયા હે […]
-
37 ગોકુલ મા એક કાનુડો કાન છે
ગોકુલ મા એક કાનુડો કાન છેત્યા મૂની લઇ હાલો રે સય વેણુ વાગડે કામધેનુ ચરાવતોજશોદા નંદજી નો લાલો રેનંદ નો લાલો છેલ છોગાડો,મોહન મથુર મુરલીવાળોસંગે સોહે ગોપ-ગોવાળો,ત્યા મૂને લઇ હાલો રે. માથે છે મોરપીંછ કાને છે કુંડલહાડલો હેમ નો સોહાવે છે વાહલાનંદ નો લાલો છેલ છોગાળોમોહન મધુર મુરલીવાળોસંગે સોહે ગોપ-ગોવાળોત્યા મૂને લઇ હાલો રે
-
36 કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા
હે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈલીધો મણીયારા વાળો વેશકે હોવ હોવલીધો મણીયારા વાળો વેશકે હું તો તુને વારુયા જીહો મણીયારાકે હું તો તુને વારુયા જીહો મણીયારાહે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈલીધો મણીયારા વાળો વેશકે હોવ હોવલીધો મણીયારા વાળો વેશકે હું તો તુને વારુયા જીહો મણીયારા રાધારાણી રે બેઠાં માઈયે ને કઈજુએ મણીયારા તારી […]
-
35 કાનુડાના બાગમાં ચંપોને ચંપે
એ..કાનુડાના બાગમાંચંપોને ચંપે આવ્યાં છે ફૂલ.ફૂલ કેરે સાહેલડી તે સાયબો મારોમાને નહીં કેમ.કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે એ વાલા મને ઉતારામાં ઓરડાનેકાંઈ મેડીના મોલમોલ કેરે સાહેલડી તે સાયબોમારો માને નહીં કેમકેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે એ સાજનને ભોજન લાપશીનેકઈ કઢિયેલ દૂધ,દૂધ કેરે સાહેલડી તે સાયબોમારો માને નહીં કેમકેમ બોલે રે તારા […]
-
34 રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મોલ
રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,ઝરૂઝડે દીવા બળે રે લોલ. રાધા ગોરી ! ગરબે રમવા આવોસાહેલી સહુ ટોળે વળે રે લોલ. ત્યાં છે મારા રૂપસંગ ભાઇની ગોરી,હાથડીએ હીરા જડ્યા રે લોલ. ત્યાં છે મારા માનસંગ ભાઇની ગોરી,પગડીએ પદમ જડ્યાં રે લોલ. ત્યાં છે મારા ધીરસંગ ભાઇની ગોરી,મુખડલે અમી ઝરે રે લોલ. રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,ઝરૂખડે […]
-
33 એવા ગોકુળ મથુરા બે ગામડા
એવા ગોકુળ મથુરા બે ગામડા રેહે હે એવી જમના જાય ભરપૂર વચમાંજમના જાય ભરપૂર ઓ લાલજીગોકુળ માંગોકુળ માં વેલા પધારજો રેઆયા અક્રૂરજી હરિ ને તેરવા રેઆયા અક્રૂરજી હરિ ને તેરવા રેએતો હરિ હર દન ના વીર હો લાલજીહરિ હર દન ના વીર હો લાલજીગોકુળ માંગોકુળ માં વેલા પધારજો રેએવા ગોકુળ મથુરા બે ગામડા રે મથુરા […]
-
32 પ્રભુજી વનમાં ચારે ધેન
પ્રભુજી વનમાં ચારે ધેનવગાડી રૂડી વાંસળી રે લોલ રાધાગોરી ભાતડિયાં લઈ જાયચલાણે ચોળ્યાં ચૂરમાં રે લોલ પ્રભુજી કિયાં ઉતારું ભાતકે કિંયા બેસીને જમશો રે લોલ રાધાગોરી આસોપાલવને ઝાડકે શીતળ છાંયડી રે લોલ રાધાગોરી તિયાં ઉતારો ભાતકે તિયાં બેસીને જમશું રે લોલ રાધાગોરી ઓલા કાંઠે ધેનકે ધેન પાછી વાળજો રે લોલ પ્રભુજી તમારી હેવાયેલ ધેનઅમારી વાળી […]
-
31 વૃંદાવન મોરલી વાગે છે
વાગે છે રે વાગે છેવૃંદાવન મોરલી વાગે છેતેનો નાદ ગગનમાં ગાજે છેવનરાવન મોરલી વાગે છેવનરા તે વનને મારગે જાતાં, વા’લો દાણ દધિનાં માગે છે.વનરાવન મોરલી વાગે છેવનરા તે વનમાં રાસ રચ્યો છે,વા’લો રાસમંડળમાં બિરાજે છે.વનરાવન મોરલી વાગે છે પીળાં પીતાંબર જરકસી જમો,પીળો તે પટકો બિરાજે છે.વનરાવન મોરલી વાગે છેકાને તે કુંડળ, બાજુબંધ બેરખા,મુખ પર મોરલી […]