-
30 મણિયારો તે હલુ હલુ થઈ વિયો
હાં મણિયારો તે હલુ હલુ થઈ વિયો રેમણિયારો તે હલુ હલુ થઈ વિયોહે મુઝા દલડાં ઉદાસીમાં હોય રેછેલ મુઝો હાલારી મણિયારોકે ભાઈ મુઝો પરદેશી મણિયારો હાં મણિયારો તે હલુ હલુ થઈ વિયો રેમણિયારો તે હલુ હલુ થઈ વિયોહે મુઝા દલડાં ઉદાસીમાં હોય રેછેલ મુઝો હાલારી મણિયારોકે ભાઈ મુઝો પરદેશી મણિયારો હાં અણિયાળી રે ગોરી તારી […]
-
29 રમો રમો ગોવાળિયા રમો
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી નેતારી તલવારે ત્રણ ફૂમકાહે તારી બંધુકે ઘમસાણુંગોવાળિયા રમો મારગડો મેલી નેરમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને તારા પગે રાઠોડી મોજડહે તુતો હાલે ચટક્તી ચાલેગોવાળિયા રમો મારગડો મેલી નેરમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને તારી બાહે બાજુબંધ બેરખાહે તારી દસેય આંગળીએ વેઢગોવાળિયા રમો મારગડો મેલી નેરમો રમો ગોવાળિયા […]
-
28 કાનજી તારી મા કહેશે પણ
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રેકાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રેએટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રેકાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રેમુખ હતું તારૂં એંઠુ રેગોપીઓએ તારું ઘર ઘેરાણું જઈ ખુણામાં બેઠો રેકાનજી તારી મા […]
-
27 ખમ્મા મારા નંદજીના લાલ
ખમ્મા મારા નંદજીના લાલમોરલી ક્યાં રે વગાડી? હું રે સૂતી’તી મારા શયનભવનમાંસાંભળ્યો મેં તો મોરલીનો સાદમોરલી ક્યાં રે વગાડી? ભર રે નીંદરમાંથી ઝબકીને જાગીભૂલી ગઈ હું તો ભાનસાનમોરલી ક્યાં રે વગાડી? પાણીડાંની મશે જીવણ જોવાને હાલીદીઠાં મેં નન્દજીના લાલમોરલી ક્યાં રે વગાડી? દોણું લઈને ગૌ દોહવાને બેઠીનેતરાં લીધાં હાથમોરલી ક્યાં રે વગાડી? વાછરું વરાહે મેં […]
-
26 અમે મૈયારા કંસ રાજાના વાલા
અમે મૈયારા કંસ રાજાના વાલાકોઈને ના દઈએ દાણ રેહારે કોઈને ના દઈએ દાણ રેમારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રેમેલી દીયો ને સુંદર શ્યામ રેઅમે મૈયારા કંસ રાજાના વાલાકોઈને ના દઈએ દાણ રે… અષાઢે ગંગા વાલા, ઓલે કાઠે જાવાના ને,વચમાં છે ગોકુળિયું ગામહા રે વાલા વચમાં છે ગોકુળિયું ગામમારગડો મારો મેલી દીયો ને કુંવર […]
-
25 ઝીણી ઝીણી મોરલીયું વાગે છે
ઝીણી ઝીણી મોરલીયું વાગે છેઝીણી ઝીણી મોરલીયું વાગે છેહે મોરલિયુ વાળા કાનઝીણી ઝીણી મોરલીયું વાગે છે હે કાન કેતોતો કડલાં હું લાવિશહે મને ખોટા દલાહા દીધામોરલીયુ વાળા એઝીણી ઝીણી મોરલીયું વાગે છેહે રૂડી રૂડી મોરલીયું વાગે છે હે કાન કેતો જુમડા હું લાવીશહે મને ખોટા દલાહા દીધામોરલીયુ વાળા એઝીણી ઝીણી મોરલીયું વાગે છેહે રૂડી રૂડી […]
-
24 ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે
ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે,શ્યામ આવીને મારી મટુકી ફોડે,મટુકી ફોડેને મારા મહિડા ઢોળે,શ્યામ આવીને મારી મટુકી ફોડે મથુરાની જેલમાં કાનો જ જનમ્યો,વાસુદેવે લઇને ટોપલાંમાં મેલ્યો,ગોકુળિયામાં (2) મેલવાને જાય વાસુદેવશ્યામ આવીને બેય કાંઠામાં જમુનાજી વહે છે,વાસુદેવ મનમાં ઘણાં મુંઝાય છે,જમનાજીમાં (2) કેડીયું પાડે મારો શ્યામશ્યામ આવીને નંદબાવાને ઘેર નવલાખ ધેનું,માતા જશોદા મહિડાં વલોવે,ગોપીઓના (2)ઘરમાં ચોરી કરે […]
-
23 નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ,રાસ રમંતાં મારી નથડી ખોવાણી, કાના’ જડી હોયતો આપ,રાસ રમંતાં મારી નથડી ખોવાણીનાગર નંદજીના લાલ, નાની નાની નથડી ને મહી જડેલા મોતી,નથડી કારણ નૃત્ય કરું જોતી જોતીનાગર નંદજીના લાલ, નાની નાની નથડી ને મહી જડેલા હીરા,નથડી આપો ને મારા સુભદ્રાના વીરાનાગર નંદજીના લાલ, નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,મોટેરી […]
-
22 મુને એકલી જાણીને કાન છેડી રે
મુને એકલી જાણીને કાન છેડી રેમુને એકલી જાણીને કાન છેડી રેપછી કઈ દવ જશોદાના કાનમાંપછી કઈ દવ જશોદાના કાનમાંમારો મારગડો, મારો મારગડો રેમારો મારગડો રેમારો મારગડો છોડીને હાલતો થાપછી કઈ દવ જશોદાના કાનમાંમુને એકલી જાણીને કાન છેડી રેપછી કઈ દવ જશોદાના કાનમાં મેળામાં મળવા હાલી મારી સરખી સૈયર નેમેળામાં મળવા હાલી મારી સરખી સૈયર નેમેળામાં […]
-
21 વ્હાલમની વાંસળી વાગી
વ્હાલમની વાંસળી વાગી,મારા વ્હાલમની વાંસળી વાગીજમુનાજી જળ ભરવા ગઈ’તી,ત્યાં તો વ્હાલમની વાંસળી વાગી મારગડો મેલ્ય અલી જાઉં વનવાટે,કાનો જુવે છે મારી વાટ… હોનજરું ચુરાવી સૈયરની હું તો,આવી છું તારી હું પાસ… હોજમુનાજી જળ ભરવા… હૈયામાં જાગેલા મોહનનાં મોહને,કેમે કરી ના સચવાય… હોદેરાં મેલી ઘેલી દોડી વનવાટે,બાંવરી બની હું તારે કાજ… હોજમુનાજી જળ ભરવા