-
10 વેરણ વાંસળી વાગી
વેરણ વાંસળી વાગી,વેરણ વાંસળી વાગીઓ રે કાન ઓ કાળીયા કાનતારા અવળા સવળા નામકિયા નામે તને રીઝવિયેતારા કામણગારા કામવેરણ વાંસળી વાગી,વેરણ વાંસળી વાગી કાજળ કાળો તારો વાન એનો એ રે’તોયે સોહે નવા શણગારગોરી ગોરી ઓલી ગોપલીયુંદેખું છાના કરે અણસારતને ગોવિંદ કે’ મનમોહન કે’તું ગાયોનો ગોવાળકિયા નામે તને રીઝવિયેતારા કામણગારા કામવેરણ વાંસળી વાગી,વેરણ વાંસળી વાગી વા’લા તારી […]
-
09 રાધા ગોવાલડી ઘર પછવાડે
રાધા ગોવાલડીહે રાધા ગોવાલડી ઘર પછવાડે,મોહન મોરલી વગાડે જોરાધા ગોવાલડી ઘર પછવાડે,મોહન મોરલી વગાડે જોઈ રે વાગેને મુને ચટપટ્ટી લાગેઈ રે વાગેને મુને ચટપટ્ટી લાગેનેણો મા નીંદર ના આવે જોરાધા ગોવાલડી ઘર પછવાડે,મોહન મોરલી વગાડે જો સરખી સાહેલી મળી ગરબે ઘુમતારાધીકાને કાળી નાગે ડંખ્યો જોડાબે અંગુઠડે સર્પ ડંખ દીધોડાબે અંગુઠડે સર્પ ડંખ દીધોરાધા ગોવાલડીરાધા ગોવાલડીતનમાં […]
-
08 હું તો કાગળિયાં લખી લખી થાકી
હું તો કાગળિયાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથીહું તો કાગળિયાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથી આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યામારા કાળજડાં ઠરી ઠરી જાય રેપાતળીયા તારા મનમાં નથીમારા કાળજડાં ઠરી ઠરી જાય રેપાતળીયા તારા મનમાં નથીહું તો કાગળિયાં લખી લખી થાકીકાનુડા તારા મનમાં નથી આવા ઉનાળાના ચાર […]
-
07 નટવર નાનો રે કાનો રમે છે
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાંફુલકુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાંનટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં ક્યો તો ગોરી રે તને હાલારના હાથીડા મંગાવી દઉંક્યો તો ગોરી રે તને હાલારના હાથીડા મંગાવી દઉંહાથીડાનો બેસનાર રે કાનો રમે છે મારી કેડમાંહાથીડાનો બેસનાર રે કાનો રમે છે મારી કેડમાંનટવર નાનો રે કાનો […]
-
06 મારું વનરાવન છે રૂડું
એ મારું વનરાવન છે રૂડુંવૈકુંઠ નહિ રે આવુંએ મારું વનરાવન છે રૂડુંવૈકુંઠ નહિ રે આવુંએ નહિ આવું વાં નંદજીના લાલ રેવૈકુંઠ નહિ રે આવું બેસીને રેવું ને ટગ ટગ જોવુંબેસીને રેવું ને ટગ ટગ જોવુંનહિ ખાવું કે મારે નહિ રે પીવુંઓ નંદજીના લાલ રેવૈકુંઠ નહિ રે આવુંકે મારું વનરાવન છે રૂડુંવૈકુંઠ નહિ રે આવું સરગના […]
-
05 માથે મટુકડી મહીની મેલી
માથે મટુકડી મહીની મેલીહું મહીયારણ હાલી રે ગોકુળમાંહો મારા શ્યામ મુજને હરિ વાલા સાંકડી શેરીમાં મારા સસરાજી મળીયા મુનેલાજો કાઢ્યાની ઘણી હામ રે ગોકુળમાંહો મારા શ્યામ મુજને હરિ વાલા સાંકડી શેરીમાં મારા જેઠજી મળીયા મુનેઝીણું બોલ્યાની ઘણી હામ રે ગોકુળમાંહો મારા શ્યામ મુજને હરિ વાલા સાંકડી શેરીમાં મારા સાસુજી મળીયા મુનેપાયે લાગ્યાની ઘણી હામ રે […]
-
04 તારા વિના શ્યામ મને
શ્યામ હો, શ્યામ હો, શ્યામતારા વિના શ્યામ મને એકલડું લાગેરાસ રમવા ને વેહલો આવજે (૨)તારા વિના શ્યામ એકલડું લાગે (૨)રાસ રમવા ને વેહલો આવજેરાસ રમવા ને વેહલો આવજે (૨) શરદ પૂનમ ની રાતડી, ઓહોચાંદની ખીલી છે ભલી ભાત ની (૨)તું ના આવે તો શ્યામ, રાસ જમે ના શ્યામરાસ રમવા ને વેહલો આવ, આવ, આવ શ્યામરાસ […]
-
03 રંગલો જામ્યો કાલંદરી ને ઘાટ
હે રંગલો જામ્યો કાલંદરી ને ઘાટ,છોગાળા તારા,હોરે છબીલા તારા,હોરે રંગીલા તારારંગભેરૂ જુએ તારી વાટ, રંગલો હે હાલ્ય હાલ્ય હાલ્ય,વહી જાય રાત વાત માં ને,માથે પડશે પ્રભાત,છોગાળા તારા, હોરે છબીલા તારા,હો રે રંગીલા તારારંગભેરૂ જુએ તારી વાટ રંગલો. હે રંગરસીયા,હે રંગરસીયા તારો રાહડો માંડી ને,ગામને છેવાડે બેઠા,કાના તારી ગોપલીએ,તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.હે તને […]
-
02 હો રંગ રસિયા ક્યાં રમી
હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જોઆંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધોહો રંગ રસિયા… આજ અમે ગ્યા’તાં સોનીડાને હાટ જોઆ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાંહો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જોઆંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો આજ અમે ગ્યા’તાં મણિયારાને હાટ જોઆ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાંહો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ […]
-
01 મારી શેરીએથી કાનકુંવર
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,મુખેથી મોરલી વગાડતા રે લોલમારી શેરીએથી કાનકુંવર… હું તો ઝબકીને જોવા નિસરી રે લોલઓઢણ અંબર વીસરી રે લોલહું તો પાણીડાંની મસે જોવા નિસરી રે લોલ,ઇંઢોણીને પોટલી વીસરી રે લોલમારી શેરીએથી કાનકુંવર… સાગ રે સીસમની મારી વેલડી રે લોલ,નવલે સુતારે ઘડી પીંજણી રે લોલમેં તો ધોળોને ધમળો બે જોડીયા રે લોલ,જઇ […]