-
46 ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી
હો ગબ્બરના ડુંગરે જઈને તું બેઠીહે ગબ્બરના ડુંગરે જઈને તું બેઠીગબ્બરના ડુંગરે માં જઈને તું બેઠીઆવ ને ઘડીક હેઠી રે માંનોરતાની રાત આવી નોરતાની રાતઅરે નોરતાની રાત આવી નોરતાની રાત એ અંબા બહુચર ને આવો મહાકાળીઅંબા બહુચર ને આવો મહાકાળીરમવાને રંગતાળી રે માંનોરતાની રાત આવી નોરતાની રાતએ નોરતાની રાત આવી નોરતાની રાતહે આવી નોરતાની રાત […]
-
45 એવા સાત સાત દેવીને વીરો માનતા
એવા સાત સાત દેવીને વીરો માનતા,હે…કોઈ ન આવે કુળદેવીની તોલે રેકુળદેવી માતા, રક્ષા કરો અમારા કુળની કે એવા પહેલે નોરતે માડી પ્રગટ થયાં,હે…બીજે માએ ધર્યાં આભૂષણ અંગ રેકુળદેવી માતા, રક્ષા કરો અમારા કુળની હે એવા ત્રીજે તે ખડ્ગ,ત્રિશુળ ધારિયાં,હે…ચોથે માએ માર્યો મહિષાસુર રે,કુળદેવી માતા,રક્ષા કરો અમારા કુળની હે એવા પાંચમે નોરતે માજી પ્રસન્ન થયાં,હે…છઠે માએ […]
-
44 ગળ ધરેથી માજી નિસરીયા
ગળ ધરેથી માજી નિસરીયાઆવ્યા છે માટેલ ગામડે રે હાઆવ્યા છે માટેલ ગામડે રે હા ગામ માટેલ ને ધરોમાં ઠેલીયોગામ માટેલ ને ધરોમાં ઠેલીઓત્યાં છે સ્થાન ખોડિયાર ના રે હાત્યાં છે સ્થાન ખોડિયાર ના રે હા બાર બાર વરસ ગાય રેઢી ચરી છેગોવાળને નોતી જાણ રે હાગોવાળને નોતી જાણ રે હા… એક દિન ગોવાળ જીદે ચઢ્યો […]
-
43 ગરબો ગબ્બર ગોખથી આવ્યો
એ ગરબો ગબ્બર ગોખથી આવ્યોકે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રેએ ગરબો ચાચર રમવા ને આવ્યોકે ગરબો ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે એ માડી સોળે સજી શણગારહારે લાખ લાખ દીવડાની હારએ ગરબો ગબ્બર ગોખથી આવ્યોકે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે એ ગરબાની ઉપર ચીતર્યો માએચૌદે ચૌદ રે લોક, ચૌદે ચૌદ રે લોકએ ગરબાની ઉપર […]
-
42 આતો મારા માજીના રથનો
આતો મારા માજીના રથનો રણકારરથનો રણકારઆવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યોઆતો મારા માજીના રથનો રણકારરથનો રણકારઆવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યોઆવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો રૂમઝૂમતો રાચતો રણઝણતો નાચતોરૂમઝૂમતો રાચતો રણઝણતો નાચતોઝમકંતા ઝાંઝરનો ઝીણો ઝણકાર,ઝીણો ઝણકારઆવો ઝણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યોઆવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો ધીમો ધીમો ચાલતો મીઠો મીઠો લાગતોધીમો ધીમો ચાલતો […]
-
41 કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે માડી પધારો રેકુમકુમ પગલે માડી પધારો રેકુમકુમ પગલેઆવો અંબા આવો જગદંબાઆવો અંબા આવો જગદંબાઆવો અંબા આવો જગદંબાકુમકુમ પગલે માડી પધારો રેકુમકુમ પગલે માડી પધારો રેકુમકુમ પગલે નવલી આ રાત માં ચોક રે સજાવ્યાચાચર ગબ્બર ગોખ મોતીડે મઢાવ્યાંનવલી આ રાત માં ચોક રે સજાવ્યા કોચાચર ગબ્બર ગોખ મોતીડે મઢાવ્યાં કોચામુંડ ખોડલ બહુચર માચામુંડ ખોડલ […]
-
40 આજ ગગન થી ચંદન ઢોળાય
આજ ગગન થી ચંદન ઢોળાય રેસહિયર મુને આંસુ ના ભણકારા થાયકોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રેઆછા આછા ચાંદની ના ચમકારા થાયઆજ ગગન થી ચંદન ઢોરાય રેસહિયર મુને આંસુ ના ભણકારા થાયસહિયર મુને આંસુ ના ભણકારા થાય… આસમાની ઓઢણી માં તારલા ઝબૂકતાંગરબે રમવા બિરદારી જગે પગ મુકતાઆસમાની ઓઢણી માં તારલા ઝબૂકતાંગરબે રમવા બિરદારી જગે પગ મુકતામાડી […]
-
39 પરથમ પાવાગઢ નું ધામ
પરથમ પાવાગઢ નું ધામફરતી ડુંગરીયા ની ધારગરબો રામને ચડ્યો રે ને માતાજી ને ચૂડલી નો શણગારમાતાજી ની ચુલીયે લીધો રાસગરબો રામને ચડ્યો રે ને માતાજી ને ટીલડી નો શણગારમાતાજી ની ટીલડી યે રાસગરબો રામને ચડ્યો રે ને માતાજી ને ઝાઝરી નો શણગારમાતાજી ની ઝાંઝરિયે લીધેલ રાસગરબો રામને ચડ્યો રે ને માતાજી ને નથી નથડી નો […]
-
38 રમવા આવે છે રાંદલ માવડી
ઝમકે ઝાંઝર ને ઝમકેઝાંઝરી રે લોલઝમકે છે કઇ ચાંદો સુરજ સાથ જોરમવા આવે છે રાંદલ માવડી રે લોલ આંગણિયે તોરણ મોટી પથારા રે લોલરાંદલ માડી જોવું તમારી વાટ જોહરખે વધવા અમે હાલિયા રે લોલભાવે ભર્યો મોતીડા નો થાળ જોરમવા આવે છે રાંદલ માવડી રે લોલ… દુખિયા દોડી ને દ્વારે આવતા રે લોલદડવા વળી કરને દયા […]
-
37 ચોટીલા વાળી ચંડી ચામુંડા
ચોટીલા વાળી ચંડી ચામુંડા,બોલાવે તમને બાળ ચામુંડા ચાલો ચાચરમાંચાચરના ચોકમાં ને ગબ્બર ના ગોખમાંચામુંડા ચાલો ચાચરમાં દેવો ઉગાર્ય દાનવ સંહાર્યા,ભક્ત જનો ના સંકટ નિવાર્યાઋષિ મુનીઓ જાય ગાય,ચામુંડા ચાલો ચાચર માંચોટીલા વાળી ચંડી ચામુંડા,બોલાવે તમને બાળચામુંડા ચાલો ચાચરમાં. ઘેરાયા વાદળ વિપદની જાળેસિંધમાં જેસર ધરણી જયારેનવઘણ ને કીધી સહાય,ચામુંડ ચાલો ચાચર માંચોટીલા વાળી ચંડી ચામુંડા,બોલાવે તમને બાળચામુંડા […]