-
36 ખોડીયાર છે જોગમાયા મામડીયાની
ખોડીયાર છે જોગમાયા મામડીયાનીખોડીયાર છે જોગમાયા રાજ્યરે આઈ ખોડીયાર બિરાજતાપરચા અનેરા દેતામામડીયાની ખોડીયાર છે જોગમાયા માજી ને પારે માનતાઓ આવતીઘી લાપસી ના ખાણામામડીયાની ખોડીયાર છે જોગમાયા માજી ની પારે વાંઝીયાઓ આવતાનિર્ધન ને ધન દેનારીમામડીયાની ખોડીયાર છે જોગમાયા માજી ની પાસે નીર્ઘનીયા આવતાનિર્ધન ને ધન દેનારીમામડીયાની ખોડીયાર છે જોગમાયા માજી પારે આંધળાઓ આવતાઆંધળાને આખો દેનારીમામડીયાની ખોડીયાર […]
-
35 ખોડીયાર અમને ઉગારો મારી
અમને ઉગારો મારી માતએવા તમે છો જગ ના તાતખોડીયાર અમને ઉગારો મારી માત ભવ સાગર માં ડોલે છે નાવડીએને તારો ને મારી માતખોડીયાર અમને ઉગારો મારી માત આરે જગત માં નથી કોઈ મારુંએક જ છે તારો આધારખોડીયાર અમને ઉગારો મારી માત બાળકો તારા નામે નાચે છેજય જય ખોડીયાર માતખોડીયાર અમને ઉગારો મારી માત ખમ્કારી ખોડિયાર […]
-
34 ખમકારી ખોડીયારના ગુણ ગાવા
ખમકારી ખોડીયાર ના ગુણ ગાવાઆજ રે મારે માટેલીયે જવાજઈ ને અમે ધરા માટેલીયા માં નાસુખમકારી ખોડીયાર તારા વિનાનું માત નથી કોઈ મારુંરાત દિન નામ રહું છું માત મારું…ખમકારી ખોડીયાર ખોડીયાર નામ નો રંગ મને લાગ્યોરંગ લાગ્યો ને જીવડો જાગ્યોખમકારી ખોડીયાર માતા ખોડીયાર મને દર્શન દીધાઆજ અમને ભવસાગર તારી દીધાખમકારી ખોડીયાર ભોમેશ્વર પ્લોટે મન ગુણલા ગાયએની […]
-
33 ખમ્મા રે ખોડીયાર માવડી
ખમ્મા રે ખોડીયાર માવડીતને લળી લળી લાગું પાય,હે માડી તું તો જાગતી છે જોગમાયા. દશે દિશાએ તારી નામનાને તારો ગાજે છે જયજયકારહે માડી તું તો જાગતી છે જોગમાયા. આશા ભર્યા તારે આંગણેસૌ આવે છે નર ને નારહે માડી તું તો જાગતી છે જોગમાયા. મન માન્યું તું આપતી નેતારો મહિમા અપરંપારહે માડી તું તો જાગતી છે […]
-
32 માં શંખલ તે પુરના ચોકમાં
માં શંખલ તે પુર ના ચોકમાંદેવી અન્નપુર્ણાએ માયે સોળે લીધો શણગાર રેદેવી અન્નપુર્ણા એ માને કડલા કાંબીએ શોભતાદેવી અન્નપુર્ણાએ માને હાર એકાવન શોભતાદેવી અન્નપુર્ણા એ મને હારલે રતન જડેલ રેદેવી અન્નપુર્ણાએ માને ભલે તે ટીલડી શોભતી રેદેવી અન્નપુર્ણા એ માને નથડીયે રતન જડેલ રેદેવી અન્નપુર્ણા
-
31 ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છેઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છેમાને ઝૂલે તે ઝૂલવાની હોંશ ઘણીભક્તો ઝૂલાવે ખમ્મા મા ખમ્મા કહીભક્તો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છેઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે માને દરવાજે નોબત ગડ ગડેવળી શરણાયુંના સૂર સાથે ભળેરાસ મસ્તીના સૂર સંભળાય અંબા ઝૂલે છેઝૂલે […]
-
30 માડી તારા મંદિરીયામાં
માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજેઉંચા-ઉંચા ડુંગરિયામાં માડી તું બીરાજે,જય અંબે… બોલો અંબે,જગદંબે… બોલો અંબે-બોલો અંબે લાલ ચટક ચુંદડી સોહે સાવજ અસવારી,તેજ ભરીયું મુખડું જોઈ જાવ વારી-વારી,ચાચર ચોકે ઉતરિયા માડી ગરબે રમવા આજે,જય અંબે… બોલો અંબે,જગદંબે… બોલો અંબે-બોલો અંબે માડી તારા રૂપ ઘણા નામ તો હજાર છે,જગમાં તારો મહિમા મોટો તું તો તારણહાર છે,ભીડ ભાંગી ભક્તોકેરી […]
-
29 મંગલ દિવડાની મંગલ જ્યોતે
મંગલ દિવડાની મંગલ જ્યોતેમંગલ દિવડાની મંગલ જ્યોતેમાડી તારો ગરબો ઘૂમતો જાયમાડી તારો ગરબો ઘૂમતો જાયમાડી તારો ગરબો ઘૂમતો જાય મંગલ દિવડાની મંગલ જ્યોતેમાડી તારો ગરબો ઘૂમતો જાયમાડી તારો ગરબો ઘૂમતો જાયમાડી તારો ગરબો ઘૂમતો જાયમંગલ દિવડાની મંગલ જ્યોતે હે જનની જગદંબે તારીકરુણાનો કોઈ પાર નથીહે જનની જગદંબે તારીકરુણાનો કોઈ પાર નથી પ્રેમ શાંતિની પ્રીત જગાડીપ્રેમ […]
-
28 તમે ગરબે રમવા આવો હો માડી
તમે ગરબે રમવાઆવો હો માડી, અંબે માંમાડી ના કર્તિ વાર,માડી ના કર્તિ વાર,તારી વાત જુવે નર નાર, હો માંમાડી ના કર્તિ વાર, માડી ના કર્તિ વાર,તારી વાત જુવે નર નાર, હો માંતમે ગરબે રમવાઆવો હો માડી, અંબે માં મારા ગામના દોશીદા રે માંની,ચુંદલડી લાઇ, ચુંદલડી લાઇચુંદલડી લાઇ, ચુંદલડી લાઇમારા ગામ ના સોનીડા રે માં ની,નથણી […]
-
27 રૂડે ગરબે રમે છે દેવી અંબિકા
હો રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રેહે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રેહો રૂડે ગરબે રમે છે હે બ્રમ્હલોક માંથી બ્રહ્મા જોવા આવિયા રેહે સાથે દેવી બ્રમ્હાણી ને લાવીયા રેહો રૂડે ગરબે રમે છે હે વિષ્ણુલોક માંથી વિષ્ણુ જોવા આવિયા રેહે સાથે દેવી લક્ષ્મીજી ને લાવીયા રેહો રૂડે ગરબે રમે છે હે કૈલાશ […]