-
16 ચપટી ભરી ચોખાને ઘી નો છે
ચપટી ભરી ચોખાને ઘી નો છે દીવડોશ્રીફળની જોડ લઈને રે,હાલો હાલો પાવાગઢ જઈએ રે,ચપટી ભરી ચોખા ને… સામેની પોળેથી માળીડો આવે,ગજરાની જોડ લઈને રે,હાલો હાલો પાવાગઢ જઈએ રે, ચપટી ભરી ચોખા ને… સામેની પોળેથી સોનીડો આવે,ઝુમ્મરની જોડ લઈને રે,હાલો હાલો પાવાગઢ જઈએ રે, […]
-
15 એક વણઝારી ઝૂલણાં ઝૂલતી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી,મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી તીવણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી… માએ પહેલે પગથીયે પગ મૂક્યો,માની પાની સમાણાં નીર મોરી માતવણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી… માએ બીજે પગથીયે પગ મૂક્યો,માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માતવણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી… માએ ત્રીજે પગથીયે પગ મૂક્યોમાનાં ઢીંચણ સમાણાં નીર મોરી માતવણઝારી ઝૂલણાં […]
-
14 આવી આસોની રઢીયાળી રાત
આવી આસોની રઢીયાળી રાત મોરી માંહે માં… હે માંહે આવી આસોની રઢીયાળી રાત મોરી માંપગલાં પાડોને બિરદાળી માં હો…પગલાં પાડોને બિરદાળી માંહે આવી આસોની રઢીયાળી રાત મોરી માંપગલાં પાડોને બિરદાળી માં હો…પગલાં પાડોને બિરદાળી માં હે રૂડો ગરબો, હે રૂડો ગરબોહે રૂડો ગરબો કોરાવ્યો રૂડી ભાત મોરી માંપગલાં પાડોને બિરદાળી માં હો…પગલાં પાડોને બિરદાળી માંહે […]
-
13 એવું પડવેથી પહેલુ માનું નોરતુ
એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રેએવા બીજા તણા ઉપવાસ રેમાતા આશાપુરા ગરબે રમે જી રેગરબે રમે ને તાળી પડે જી રેએવા પડછડે ટહુકે ઝીણા મોર રેમાતા આશાપુરા ગરબે રમે જી રે… એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રેએવા ચોથા તણા ઉપવાસ રેમાતા આશાપુરા ગરબે રમે જી રેગરબે રમે ને તાળી પડે જી રેએવા […]
-
12 માએ ગરબો કોરાવ્યો ગગન
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રેસજી સોળ રે શણગાર, મેલી દીવડા કેરી હાર,માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે… ગાગરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માતચુંદલડીમાં ચંદ છે સાથે રૂપલે મઢી રાતજોગમાયાને સંગ દરિયો નીતરે ઉમંગતમે જોગનીયો સંગકે માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રેમાએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે… ચારે જુગના ચૂડલા માનો સોળે કળાનો વાનઅમ્બાના […]
-
11 તું કાળી ને કલ્યાણી રે મા
તું કાળી ને કલ્યાણી રે મા,જ્યાં જોઉં ત્યાં જોગમાયાતું ચારે યુગમાં ગવાણી રે મા,જ્યાં જોઉં ત્યાં જોગમાયાતું કાળી ને કલ્યાણી રે મા… તને પહેલાં તે યુગમાં જાણી રે મા,જ્યાં જોઉં ત્યાં જોગમાયાતું શંકરની પટરાણી રે મા,જ્યાં જોઉં ત્યાં જોગમાયાતું ભસ્માસુર હરનારી રે મા,જ્યાં જોઉં ત્યાં જોગમાયાતું કાળી ને કલ્યાણી રે મા… તને બીજા તે યુગમાં […]
-
10 કોઈ રાજપરા જઈને રીઝાવો
કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનનીખોડલમાં ખમકારેમારી માટેલ વાળીને મનાવો જગ જનનીખોડિયારમાં ખમકારેકોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનનીખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે… ભાવેના શેરની ભાગોળે શોભતુંરૂડું રાજપરુ ગામમનના મનોરથ ફળશે માનવીઓધરા તાંતણીયે જાવતમે ઝાડીયો ડુંગરની ગજાવો જગ જનનીખોડલમાં ખમકારેકોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનનીખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે… ભેળીયા વાળી સદા ભેળે રેતીસમરે દેતી સાયખમકારો કરીને આવે […]
-
09 કુમકુમના પગલાં પડ્યાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાંજોવા લોક ટોળે વળ્યાં રેમાડી તારા આવવાના એંધાણ થયાં… માડી તું જો પધાર, સજી સોળે શણગારઆવી મારે રે દ્વાર, કરજે પાવન પગથારદીપે દરબાર, રેલે રંગની રસધારગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકારથાયે સાકાર, થાયે સાકારચાચરના ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાંમનડાં હારોહાર હાલ્યાં રેમાડી તારા આવવાનાં એંધાણ થયાંકુમકુમના પગલાં પડ્યાં… મા તું […]
-
08 આસમાની રંગની ચૂંદડી રે
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે,માની ચૂંદડી લહેરાયચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે,માની ચૂંદડી લહેરાય… નવરંગે રંગી ચૂંદડી રે, ચૂંદડી રે,માની ચૂંદડી લહેરાયચૂંદડીમાં ચમકે હીરલા રે, હીરલા રે,માની ચૂંદડી લહેરાય… શોભે મજાની ચૂંદડી રે, ચૂંદડી રે,માની ચૂંદડી લહેરાયચૂંદડીમાં ચમકે મુખડું રે, મુખડું રે,માની ચૂંદડી લહેરાય… અંગે દીપે છે ચૂંદડી રે, ચૂંદડી રે,માની ચૂંદડી લહેરાયપહેરી ફરે […]
-
07 કેસરિયો રંગ તને લાગ્યો
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબાકેસરિયો રંગ તને લાગ્યો રે લોલઆસોના નવરાત્ર આવ્યા અલ્યા ગરબાઆસોના નવરાત્ર આવ્યા રે લોલ…. ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે ગરબાઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે લોલકંકુના સાથિયા પૂરાવ્યાં રે ગરબાકંકુના સાથિયા પૂરાવ્યાં રે લોલ…. કોના કોના માથે ફર્યો રે ગરબોકોના કોના માથે ફર્યો રે લોલનાની નાની બેનડીના માથે રે ગરબોનાની નાની […]