-
05 સુખ કે સબ સાથી
સુખ કે સબ સાથી દુ:ખ મેંના કોઈમેરે રામ મેરે રામ,તેરા નામ એક સાચા,દુજાના કોઈ….સુખ કે…. જીવન આની જાની છાયાજુઠી માયા જુઠી કાયા,ફીર કાહે કો સારી ઉમરીયાપાપ કી ગઠરી ધોઇ…સુખ કે… ના કુછ તેરા ના કુછ મેરાએ હૈ જોગીવાલા ફેરારાજા હો યા રંક સભી કાઅંત એકસા હોઈ…સુખ કે… બહાર કી તું માટી ખાકેમન કે ભીતર ક્યું […]
-
04 એકલા જ આવ્યા મનવા
એકલા જ આવ્યા મનવા,એકલા જવાનાસાથી વિના, સંગી વિના,એકલા જવાના…એકલા… કાળજીની કેડીએ કાયાના સાથ દે…કાળીકાળી રાતડીએ છાયાના સાથ દેકાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે,પોતાના જ પંથે ભેરુ, પોતાના વિનાનાસાથી વિના, સંગી વિના,એકલા જવાના…એકલા… આપણેય એકલા ને કિરતાર એકલો…એકલા જીવોને, તારો આધાર, એકલોએકલા રહીએ ભલે, વેદના સહીએ ભલે,એકલા રહીને ભેરુ થઈએ બધાનાસાથી વિના, સંગી વિના,એકલા […]
-
03 વિધિના લખિયા લેખ લલાટે
વિધિના લખિયા લેખ લલાટેઠોકર ખાય… ખાય.. ખાય…વિધિના લખિયા લેખ લલાટેઠોકર ખાય… ખાય.. ખાય… શ્રવણ કાવડ લઈને ફરતો,સેવા માતપિતાની કરતોતીર્થે તીર્થે ડગલાં ભરતો,ચાલ્યો જાય… જાય… જાય… સેવા માતપિતાની કરવા,શ્રવણ જાયે પાણી ભરવાઘડુલો ભરતાં મૃગના જેવો,શબ્દ થાય… થાય… થાય… દશરથ મૃગયા રમવા આવે,મૃગલું જાણી બાણ ચડાવેબાણે શ્રવણના જીવ જાય,છોડી કાય… કાય… કાય… અંધ માતપિતા ટળવળતાં,દીધો શાપ જ […]
-
02 હે કરુણાના કરનારા
હે કરુણાના કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથીહે સંકટના હરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી. મારાં પાપ ભર્યા છે એવાં,કે તારી ભૂલ્યો કરવી સેવાએ ભૂલોના ભૂલનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… હે પરમ કૃપાળુ વહાલા,મેં પીધા વિષના પ્યાલાવિષને અમૃત કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… હું અંતરમાં થઈ રાજી,ખેલ્યો હું અવળી બાજીઅવળી સવળી કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી… મને […]
-
13 આરતી કુંજબિહારી કી
આરતી કુંજબિહારી કી,શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી, ગલે મે બૈજતીમાલા બજાવૈ,મુરલિ મધુર બાલા.શ્રવણમે કુંડલ ઝલકાતા નંદ,કે આનંદ નન્દલાલા કી, આરતી… ગગન સમ અંગકાંતિ કાલી,રાધિકા ચમક રહી આલી,વતન મે ટાઢ બનમાલીભ્રમર-સી અલક કસ્તૂરી તિલકચન્દ્રઃ સી ઝલક લલિત છબિશ્યામા પ્યારી ડી…આરતી… કનકશ્યામ મોર મુકુટ બિલસેદેવતા દર્શન કો તરસે,ગગન સે સુમન રાશિ બરસેબજૈ મુરચંગ મધુર મૃદંગગ્વાલિની સંગ- અતુલ […]
-
12 ઉતારો આરતી શ્રી કૃષ્ણ
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યામાતા જશોદા કુવર કાન ઘેર આવ્યા હરખને હુલામણે શામળીયો ઘેર આવ્યાજીણે જીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રેઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યામાતા જશોદા કુવર કાન ઘેર આવ્યા… ભાઇને ધનવંતો કીધો, વેત ધરિને શરણે લીધોજલમા નારી તોરંગ પરણ્યા જય જય કાર બોલાવ્યો રેઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… કાળાને કાબરિયા કીધા […]
-
11 ઓમ જય કાના કાળા
ઓમ જય કાના કાળા,પ્રભુ જય કાના કાળામીઠી મોરલી વાળા…(2)ગોપીના પ્યારા …ઓમ જય કાના કાળા કામણગારા કાન કામણ બહુ કીધાપ્રભુ કામણ બહુ કીધામાખણ ચોરી મોહન…(2),ચીત ચોરી લીધાઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુથ ઉતારીપ્રભુ વૈકુથ ઉતારીકાલીયા મરદાન કીધો…(2),ગાયોને ચારીઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કેમે નહિ આવેપ્રભુ કેમે નહિ આવેનેતી વેદ પોકારે…(2),પુનિત ગણ […]
-
10 કૌશલ્યાના કુંવર તમારી
કૌશલ્યાના કુંવર તમારી,આરતી રોજ ઉતારું રે,ચરણ તણુ ચરણામૃત લઇને,પ્રેમે પાય પખાળુ રે.કૌશલ્યાના કુંવર તમારી… સરયુ જળથી સ્નાન કરાવું (2),તિલક કરું રૂપાળું રે,કૌશલ્યાના કુંવર તમારી… અંગે ઉત્તમ આભુષણને,નયનોમાં કાજળ કાળું રે,કૌશલ્યાના કુંવર તમારી… કેડ કટારી ધનુષધારી (2),રઘુવીરને શણગારું રે,કૌશલ્યાના કુંવર તમારી… અહલ્યા થઇને પડું ચરણોમાં,તન મન ધન ઓવારું રે,કૌશલ્યાના કુંવર તમારી… કાગ મુનિનું રૂપ લઇને (2),રાઘવને […]
-
09 શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન,હરણ ભવ ભય દારુણમ્નવ કંજ લોચન કંજમુખ,કર કંજ, પદકંજારુણમ.શ્રી રામચંદ્ર કૃપાલુ…. કન્દર્પ, અગણિત અમિત છબી નવ,નીલ નીરદ, સુંદરમ્પટ પીત માનહુ તડિત રુચિ શુચિ,નૌમી જનક સુતાવરમ્શ્રી રામચંદ્ર કૃપાલુ…. ભુજ દીનબંધુ દિનેશ દાનવ,દૈત્ય વંશ નિકંદનમ્રઘુનંદ આનંદ કંદ કૌશલ,ચંદ દશરથ નંદનમ્શ્રી રામચંદ્ર કૃપાલુ…. શિરમુકુટ કુંડલ તિલક ચારુ,ઉદાર,અંગ વિભૂષણમ્આજાનું ભુજ શર ચાપધરસંગ્રામ જિત ખર દૂષણમ્શ્રી […]
-
08 જય આદ્યા શક્તિ
જય આદ્યા શક્તિમા જય આદ્યા શક્તિજય આદ્યા શક્તિમા જય આદ્યા શક્તિ,અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (2)પડવે પંડિતમા,જયો જયોમા જગદંબે દ્વિતિયા બેય સ્વરૂપશિવ શક્તિ જાણું મા શિવ શક્તિ જાણુંબ્રહ્મા ગણપતિ ગાઉ (2)હર ગાવું હરમા…જયો જયો તૃતીયા ત્રણસ્વરૂપ ત્રિભુવનમાં બેઠામા,ત્રિભુવનદયા થકી તરવેણી (2)તમે તારૂણી મા… જયો જયો ચોથે ચતુરા મહાલક્ષ્મીમા,સચરાચર વ્યાપ્યાં, મા સચરાચર વ્યાપ્યાંચાર ભુજા ચૌદિશા, (2)પ્રગટયાં દક્ષિણમાં… જયો […]