-
133 પ્રેમ ને વશ થઈ ગ્યા વાલો રાજી
પ્રેમ ને વશ થઈ ગ્યા વાલો રાજી રાજીશુ કરે પંડિતો ને કાજી રેપ્રેમ ને વશ થઈ ગ્યા રાજી રાજી કરમા બાઈ નો આરોગ્યો ખીચડોવિદુર ની ખાધી વાલે ભાજી રેહેઠાં બોર વાલે શબરી બાઇ ના ખાંધાછપ્પન ભોગ મેલ્યા ત્યાગી રે,પ્રેમ ને વશ થઈ ગ્યા રાજી રાજી વિદુર ને ધરે શ્રી કૃષ્ણ પધાર્યાતે દી કેળા લાવ્યા તા […]
-
132 અમને અડશો માં અભડાશો
અમને અડશો માં અભડાશો,પછી ક્યા નાવાને જાશો….અમને અડશો માં અભડાશો. ન્યાત જાત ના બંધન છુટયા છુટી જુઠી લાજ,ગુરુ પ્રતાપે અમને મળીયુ પ્રેમ નગર નુ રાજઅમને અડશો માં અભડાશો અભડાવા ની જો બીક ન હોય તો આવો અમારી પાસે,ન્યાતીલા સહુ નિંદા કરે તો પાપ બધા ધોવાશેઅમને અડશો માં અભડાશો. ન્યાતી ના જુઠા બંધન માંહી કદી નહી […]
-
131 જો આશિક મસ્ત ફકીરી કે
જો આશિક મસ્ત ફકીરી કેદુનિયા સે મહોબ્બત કમ રખતે હૈજીસે રાત દિન હૈ લેહ લગીવો દેહ કી શુધ્ધ ભી પરહરતે હૈ પારસ હૈ પાસ પડા જીનકેચાંદી સોના કો ક્યા કરના,જબ ચાહે તબ સોના હૈફીર ભંડાર ભરકર ક્યા કરના સમજ બુઝ શિયાને બન સંતોહાલ દિવાને ફીરતે હૈ,તાકત હોને પર ભી તકલીફકોવો બેપરવાહસે સહેતે હૈ ફરિયાદ નહીં […]
-
130 તમે ભાંગો મારા દલડાની ભ્રાતા
તમે ભાંગો મારા દલડાની ભ્રાતાતમે ખોલો મારા રૂદિયાના તાળામારા દુખ દારિદ્રય મટી જાતાગણપતિ દાતા મેરે દાતા મૂળ મહેલમાં વસે ગુણેશાગુરુ-ગમસે ગમ પાતારૂમઝુમ રૂમઝુમ નેપુર બાજેમધુર ચાલ ચલંતા…ગુણપતિ દાતા ખીર ખાંડને અમૃત ભોજન.ગુણપતિ લાડુડા પાતાધૂપ ધ્યાનને કરું આરતીગુગળના ધૂપ હોતા…ગુણપતિ દાતા તોરલ પુરીજી રૂખડિયો બોલ્યામરજીવા મોજું પાતા…ગુણપતિ દાતા
-
129 તમે રામ બનો તો શબરી થઇને
તમે રામ બનો તો, શબરી થઇને એઠા બોર ખવડાવું;મારે સામે કિનારે જાવું, પ્રેમી જોગિડા જોલી લઇને જોગન હું બની જાવું,મારે સામે કિનારે જાવું, તનનો હુ તમ્બરો બનાવું, સ્નેહ ગલીએ ધૂન મચાવું,રોમ રોમ રણકાર ઉઠે ત્યાં, અલખ નિરજન ગાવું,મારે સામે કિનારે જાવું, જનમ બધો મેં એળે ખોયો, આ દુનિયામાં સાર ન જોયો,કૃષ્ણભરોએ જેર પીનારી, મીરાં હું […]
-
128 ચકવી રૈન પડે જબ રોવે
ચકવી, રૈન પડે જબ રોવેરૈન પરંતી દેખતે બીવી ચકવી રોઇ ચાલો ચવા વહા જઇએ, જયા રેન પરંતી હોયઅપને પીયુજી સે પ્રીત લગાઇ, ચરણ કમલ ચિત પ્રોવેચકવી, રૈન પડે જબ રોવે દો લખ જોજન ચન્દ્ર રહે દૂરી, પોયણ પ્રફુલીત હોયચકોર ચાહે ચાંદ કિરણ કો, જીવન નહિ જોવેચકવી, રેન પડે જબ રોવે કિટ સમુદ્ર રહત સ્વાંતીજલ, મોર […]
-
127 અરે મન ધીરજ કયો ન ધરે
અરે મન ધીરજ કયો ન ધરે,અરે મન ધીરજ કયો ન ધરે શુભ-અશુભ કર્મ પરબ, રતી ઘટ કોણ કરેહોનાર હોવે સે હોય ચિંતા કાહે હે કરેપશુ-પંછી કિટ પતંગા, સબ કી હી શધ્ધી કરેગર્ભવાસ મે ખબર લે તુ, હે બહર કયો વિસરેમાત-પિતા સુત સંપતિ દારા, મોહ કે જવાલે કરે સદગુરૂ છોડ ઔર કો ધ્યાવે, કારજ કશુ ના […]
-
126 અબ સોંપ દીયા ઇસ જીવનકા સબ ભાર
અબ સોંપ દીયા ઇસ જીવનકા સબ ભાર તુમ્હારે હાથોમેંહૈ જીત તુમ્હારે હાથોમેં, ઔર હાર તુમ્હારે હાથોં મેંઅબ સોંપ દીયા ઇસ જીવનકા મેરા નિસ્ય બસ એક યહી, એક બાર તē પા જાઉ મેંઅર્પણ કર ૬ દુનીયા ભર કા, સબ પ્યાર તુમ્હારે હાથો મેંઅબ સોંપ દીયા ઇસ જીવનકા જો જગ મેં રહુ તો ઐસે રહું, જયાં જલ […]
-
125 મૂળ રે વિનાનું કાયા જાડવું જી
મૂળ રે વિનાનું કાયા જાડવું જી રે.હેજી અને પતા નહી લાગે વારમૂળ રે વિનાનું કાયા જાડવુ જી રે એને પુણ્ય રે રૂપી રે ખાતર પૂરજો રેહે જી એના મૂળ રે પહોંચયા રે પિળાયમૂળ રે વિનાનુ કાયા જાડવું જી રે એને સતરે રૂપી જળ સીંચજો રેહે જી નૂરત સૂરત દોનું પાણીયારમૂળ રે વિનાનું કાયા જાડવું જી […]
-
124 ચેતન તે શીદને જડની સોબત કીધી
ચેતન તે શીદને જડની સોબત કીધી,લાકડા અને પાંણા ભેળા કરીને,મોટી મહેલાતુ કીધી અઢળક અન્નના ભર્યા ભડાંરતોય, ભૂખ્યાને ચપટી ન દીધી.. દોલત સંતવા બન્યો દિવાનો, દાનમાં દમડી ન દીધીકોઇ દી ધરી નહિ દિલમાં દિલો માટે દાજ,મરી કરૂણા કીધી, ધરી નહિ દિનો માટે દાજઅંતકાળે જીવ અકળાયો અને બાંગો બચાવવાની કીધીહાથે કરી માંગીને મિથ્યા, ઉપાધી વ્હોરી લીધી કાળની […]
