-
07 રામ મઢી રે મારી રામ મઢી
રામ મઢીરે મારી રામ મઢીગામના છેડે મારી રામ મઢીભગતો આવો વાલા ભેળા રે મળી …ગામના છેડે મારી રામ મઢી… કુટુંબ કબીલો મેં છોડી રે દીધોભગવો ભેખ મે તો પેરી રે લીધો (૨)હરી ના ભજન ની હેલી ચડી…ગામના છેડે મારી રામ મઢી… આઠે પહોર હું તો અલખ આરાધુમારી મઢુલી યે આવે સંત ને સાધુ (૨)સત્સંગ રસની પ્યાલી ભરી…ગામના છેડે મારી રામ મઢી… બાજરા ના રોટલાને શાક હું બનાવુસંતો ભગતોને હું તો ભાવથી જમાડુ (૨)એ ભાવે જમાળું હું તો ખીચડીને કઢી…ગામના છેડે મારી રામ મઢી… નાની એવી મઢુલી ને મન મારું મોટુંબેસી રેવું છે હવે દેવી નથી દોટુ (૨)રામ રટવાની મને ટેવ પડી…ગામના છેડે મારી રામ મઢી… રામ ના ભરોસે ભાઈ હાલે છે ગાડીમઢુલીની ચારે કોર બનાવી છે વાડી (૨)ફળ ફૂલની જુઓ ટોપલિયું ભરી…ગામના છેડે મારી રામ મઢી… સવાર-સાંજ ભાઇ ઉતરે છે આરતીઝળહળતી જ્યોતું ને દુઃખ સુગંધ આવતી(૨)નોબત નગારા ને વાગે ઝાલરી….ગામના છેડે મારી રામ મઢી… ગોવિંદ મેર કે આનંદ આઠે પોર છેનંદનો રે કિશોર મારા ચિતડાનો ચોર છે (૨)એના રે ભજનની મને ખુમારી ચડી….ગામના છેડે મારી રામ મઢી…
-
06 સીતાજી જગાડે શ્રીરામને
સીતાજી જગાડે શ્રીરામનેએ જાગો તમે રઘુકુળના રાજાસાદ રે કરુ તો કોઈ સાંભળેવાલા હવે વાણલા રે વાયાએજી વાલા સીતાજી જગાડે શ્રીરામને… એજી વાલા સપનુ આવ્યુ રે સ્વામી નાથનેઇ જોઇને મનમા મુંજાણાઆવ્યા છે સુમંતજી એજી તેડવા નેરથડે ઘોડલા રે જોડાણાસીતાજી જગાડે શ્રીરામને… એજી વાલા સાસુ કેવા છે જોને સ્વારથીઅને બોલે કાંઈ રાજવી બંધાણાતમે રે અમે રે વગડો […]
-
05 મનનો મોરલીયો
મન નો મોરલીયો રટે તારુ નામમન નો મોરલીયો રટે તારુ નામમારી ઝૂંપડીએ આવો મારા રામએક વાર આવી પૂરો હૈયા કેરી હામએક વાર આવી પૂરો હૈયા કેરી હામમારી ઝૂંપડીએ આવો મારા રામ સુરજ ઊગે ને મારી ઊગતી રે આશાસંધ્યા ઢળે ને મને મળતી નીરાશારાત દિવસ મને સુઝે નહી કામમારી ઝૂંપડીએ આવો મારા રામમન નો મોરલીયો રટે […]
-
04 પાયોજી મેને રામ રતન
પાયોજી મેને રામ રતન ધન પાયોવસ્તુ અમોલિક દી મેરે સદગુરુકીરપા કર અપનાયો, પાયોજી મેનેરામ રતન ધન પાયો…. ખરચના ખૂટે ચોર ના લુટેદિન દિન બઢત સવાયો પાયોજી મેનેરામ રતન ધન પાયો….. જનમ જનમકી પૂજા મેને પાયીજગમે સભી ખોવાયો, પાયોજી મેનેરામ રતન ધન પાયો….. મીર કહે પ્રભુ ગીરીધર નાગરહરખ હરખ જસ ગાયો, પાયોજી મેનેરામ રતન ધન પાયો….
-
03 એવો તો રામરસ પીજીયે
એવો તો રામરસ પીજીયેહો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીયે, ત્યજી દુઃસંગ સત્સંગમાં બેસી,હરિગુણ ગાઈ લાહવો લીજીયેહો ભાગ્યશાળી, આવો તો રામરસ… મમતાને મોહજંજાળ જગ કેરી,ચિત્ત થકી દુર કરી દીજિયે,હો ભાગ્યશાળી, આવો તો રામરસ… દેવોને દુર્લભ દેહ મળ્યો આ,તેને સફળ આજ કીજીયે,હો ભાગ્યશાળી, આવો તો રામરસ… રામનામ રીજિયે આનંદ લીજીયે,દુર્જનિયાંથી ન બ્હીજીએ,હો ભાગ્યશાળી, આવો તો રામરસ… મીરા […]
-
02 શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન,હરણ ભવ ભય દારુણમ્નવ કંજ લોચન કંજમુખ,કર કંજ, પદકંજારુણમ.શ્રી રામચંદ્ર કૃપાલુ…. કન્દર્પ, અગણિત અમિત છબી નવ,નીલ નીરદ, સુંદરમ્પટ પીત માનહુ તડિત રુચિ શુચિ,નૌમી જનક સુતાવરમ્શ્રી રામચંદ્ર કૃપાલુ… ભુજ દીનબંધુ દિનેશ દાનવ,દૈત્ય વંશ નિકંદનમ્રઘુનંદ આનંદ કંદ કૌશલ,ચંદ દશરથ નંદનમ્શ્રી રામચંદ્ર કૃપાલુ…. શિરમુકુટ કુંડલ તિલક ચારુ,ઉદાર,અંગ વિભૂષણમ્આજાનું ભુજ શર ચાપધર,સંગ્રામ જિત ખર દૂષણમ્શ્રી […]
-
08 ગણપતિ બાપા પધારો
ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારોવિઘ્ન હરતા મંગળ કરતા ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો આંગણીયુ લિપીને પૂર્યા રૂડા સાથિયાફૂલડા પથરાવીયા તોરણીયા બાંધીયાદીવડા પ્રગટાવ્યા આસાન શણગારીયાખુબ જ પ્રેમે અમે આસાન શોભાવી દયોવહેલા અવીની તમે વહેલા અવીની તમેસૌથી પ્રથમ પ્રભુ તમને સહુ એ નમે તમને સહુ એ નમે ગજકરનક લંબોદરપાવન પગલા કરોગજકરનક લંબોદરના દર્શન સહુને ગમેદર્શન […]
-
07 ગણપતિ મારા દેવા રે
હો દુંદાળા દુઃખ ભંજના ગણપતિ દેવાબાપા ગણપતિ દેવા સદા રેતા બાળા વેશમુને રંગ લાગ્યો રે…હે…સાચો સાથ માગુંએ દેવ મારી ભેળા રેજયો રેએ હે હે દેવ મારી ભેળા રેજયો રે હા ગણપતિ મારા દેવા રે દેવ દુંદાળા રેદેવ દુંદાળા રે, દેવ દુંદાળા રેએ ગણપતિ મારા દેવા રે દેવ દુંદાળા રેશિવ શક્તિના લાડકવાયા લાંબી સુંઢ વાળા રેહો […]
-
06 કુંભ ઘડુલો ભરી લાવે
હે કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબોહે કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબોહે શંકર જલડે નાઈ,હે મારો ભોળિયો જલડે નાઈહાલો સૈયર હાલો મોરી સૈયરોગણેશ વધાવવા જયયેજયયે જયયે હાલો મોરી સૈયરોગણેશ વધાવવા જયયે ઉમિયાંજીના વાલા હોઉમિયાંજીના વાલા અંગેથી ઉતર્યાઉમિયાંજીના વાલા અંગેથી ઉતર્યાગૌરી પુત્ર કેવાય હે,એવા પાર્વતી પુત્ર કેવાયહાલો સૈયર હાલો મોરી સૈયરોગણેશ વધાવવા જયયેજયયે જયયે હાલો […]
-
05 ગરવા પાટે પધારો ગુણપતિ
સદગુરૂ ગણપતિ શારદા , ત્રણેય નમન ઠામ;સરણે ગયે સુખ આપશે , પુરે હૃદય ની હામ. ગરવા પાટે પધારો ગુણપતિ…જમા જાગરણ કુંભ થાપ્યા મળીયા જતિ અને સતી‚ગરવા પાટે પધારો ગણપતિ… પાટે પધારો ગુણપતિ સંગમાં સુદ્ધ બુદ્ધ નારી સતી‚ગરવા પાટે પધારો ગણપતિ… નિજીયા પંથીએ મંડપ રોપ્યા‚ ધરમ ધજારે ફરકતીગત ગંગા આરાધે દેવતા‚ નરનારી એક મતિગરવા પાટે પધારો […]