-
01 ગણેશ પાટ બેસાડીએ
ગણેશ પાટ બેસાડીએ,ભલા નીપજે પકવાન,સગા-સંબંધી તેડીએ,જો પૂજયા હોય મોરારજેને તે આંગણ પીપળોતેનો તે ધન્ય અવતારસાંજ સવારે પૂજીએ,જો પૂજયા હોય મોરાર,ગણેશ પાટ બેસાડીએ… જેને તે આંગણ ગાવડી,તેનો તે ધન્ય અવતારસાંજ સવારે દોહવા દે,જો પૂજયા હો મોરાર.જેને તે આંગણ કુંવરી,તેનો તે ધન્ય અવતારશીખ્યું સંઘયરું સાચવે,જો પૂજયા હોય મોરાર.ગણેશ પાટ બેસાડીએ… જેને તે પેટે ચાર દિકરા,તેનો તે ધન્ય […]
-
01 વા વાયાને વાદળ ઉમટ્યા
વા વાયાને વાદળ ઉમટ્યા…૨હે ગોકુળમા ટહૂક્યા મોરમળવા આવો સુંદિરવર શામળીયાવા વાયાને વાદળ ઉમટ્યા… હે તમે મળવા તે ના વો શા માટેનહિ આવો તો નંદજીની આણમળવા આવો સુંદિરવર શામળીયાવા વાયાને વાદળ ઉમટ્યા… તમે ગોકુળમા ગૌ ધન ચોરંતાતમે છો રે સદાના ચોરમળવા આવો સુંદિરવર શામળીયાવા વાયાને વાદળ ઉમટ્યા… તમે કાળી તે કામળી ઓઢતાતમે ભરવાડોના ભાણેજમળવા આવો સુંદિરવર […]
-
01 ભરમે મત ભુલો ગેમારા રે
ભરમે મત ભુલો ગેમારા રે,તમે પ્રેમે થી જોઈ લ્યો પ્યારા.ભરમે મત ભુલો ગેમારા રે… નીત ઊઠી ને વનરા સતાવે,જીવ રો મારી જીવ લાવે,આંધળી માલણ ને આંધળા પુંજારી,એજી પથ્થર પુષ્પ ચડાવેભરમે મત ભુલો ગેમારા રે… ખટ શાસ્ત્રો નેઅઢાર પુરાણા,એકવીસ બહ્માંડ વીસ્તારાચાર ચાર વેદ બ્રહ્માંજી પઢતા,એજી સાહબ ઉન સે ન્યારાભરમે મત ભુલો ગેમારા રે… એક જ પાણી […]
-
01 વનમાં ચાંદલિયો ઊગ્યો
વનમાં ચાંદલિયો ઊગ્યોમારે મન સૂરજ થઈ લાગ્યોવનમાં ચાંદલિયો ઊગ્યોમારે મન સૂરજ થઈ લાગ્યો… આવિયા છો તમે ઉતારા કરતા જાવઆવિયા છો તમે ઉતારા કરતા જાવહે ઉતારા અમે કેમ કરીયે ગોરીઉતારા અમે કેમ કરીયે ગોરીહારે ભાઈબંધની જોડીવનમાં ચાંદલિયો ઊગ્યો…. આવિયા છો તમે દાતણ કરતા જાવઆવિયા છો તમે દાતણ કરતા જાવહે દાતણીયા અમે કેમ કરીયે ગોરીદાતણીયા અમે કેમ […]
-
01 ગમ ખાના ચીજ બડ઼ી હૈ
ગમ ખાના ચીજ બડ઼ી હૈ,અરે ગમ ખાના ચીજ બડ઼ી હૈકોઈ દેખો ગમ ખા કે…2ગમ ખાના ચીજ બડ઼ી હૈં…2 ગમ ખાઈ હે પ્રહલાદ પ્યારે,અસુરોને યત્ન કર લિને સારે,ખમ્બા ફાડ હિરણ્યકંશ મારે,નરસિંહ રૂપ દિખાય કે,ઝટપટ સે વિપત્ત હરી હૈ,ગમ ખાના વો ચીજ બડ઼ી હૈ… ગમ ખાકે ધ્રુવ નિકલે બનમેકિની તપસ્યા બાલપન મેધ્યાન ધર્યો પ્રભુકે ચરણ મેદર્શન દિના આકેજા કે […]
-
01 કયા ગુમાન કરના બે
કયા ગુમાન કરના બે,માટી સે મિલ જાન.માંન અપમાન છોડ કર તું,સંત ચરણ ને આના.કયા ગુમાન કરના બે… મિટ્ટી ખોદકર મહલ બનાયા,ગમાર કહે ઘર મેરા.આ ગયા ભમરા લે ગયા,જીવડા ઘર તેર નહિ મેરા.કયા ગુમાન કરના બે… મિટ્ટી ખાના મિટ્ટી પીના,મિટ્ટી કરના ભોગ.મિટ્ટી સે મિટ્ટી મિલ ગઇ,તો ઉપર ચલે સબ લોગો.કયા ગુમાન કરના બે… હાડ જલે જૈસે […]
-
01 જાગને જાદવા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયાતુજ વીના ધેનુમા કોણ જાશેત્રણસો ને આઠ ગોવાળ ટોળે વળ્યાવડો રે ગોવાળીયો કોણ થાશેહે જાગને જાદવા… દહિતણા હદીથરા ઘી તણા ઘેબરાકઢીયેલા દૂધ તે કોણ પિશેહરી મારો હાથીયો કાળી નાગ નાથીયોભુમિનો ભાર તે કોણ લેશેહે જાગને જાદવા… જમુનાના તીરે ગૌધણ ચરાવતામધુરીસી મોરલી કોણ વાહશેભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીજીયેબુડતા બાયડી કોણ સાહશેહે જાગને […]
-
01 એરી મે તો પ્રેમ દિવાની
એરી મે તો પ્રેમ દિવાનીમેરો દર્દના જાણે કોઈએરી મે તો પ્રેમ દિવાની… ઘાયલ કી ગતિ ઘાયલ જાણે,જો કોઇ ઘાયલ હોય જોહરી કી ગતિ જોહરી જાણે…૨કી જિન જોહર હોય,એરી મે તો પ્રેમ દિવાની… શૂલી ઉપર સેજ હમારી,સોવણ કિસ બીધ હોયગગન મંડળ પર સેજ પિયાકી…૨કિસ બિધ મિલણા હોયએરી મે તો પ્રેમ દિવાની… દરદ કી મારી વન વન ડોલુવૈધ […]
-
01 વચન વિવેકી જે નર નારી પાનબાઈ
વચન વિવેકી જે નર નારી પાનબાઈતેને બ્રહ્માદિક લાગે પાય રે,જથારથ વચનની સાન જેણે જાણીતેને કરવું પડે ન બીજું કાંઈ જીવચન વિવેકી જે નર નારી… વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે નેઈ તો ગત રે ગંગાજી કહેવાય,એકમના થઈ ને આરાધ કરે તો તો,નકલંગ પરસન થાયવચન વિવેકી જે નર નારી… વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈવચને મંડાય ધણીનો […]
-
01 સીતાજી જગાડે શ્રીરામને
સીતાજી જગાડે શ્રીરામનેએ જાગો તમે રઘુકુળના રાજાસાદ રે કરુ તો કોઈ સાંભળેવાલા હવે વાણલા રે વાયાએજી વાલા સીતાજી જગાડે શ્રીરામને… એજી વાલા સપનુ આવ્યુ રે સ્વામી નાથનેઇ જોઇને મનમા મુંજાણાઆવ્યા છે સુમંતજી એજી તેડવા નેરથડે ઘોડલા રે જોડાણાસીતાજી જગાડે શ્રીરામને… એજી વાલા સાસુ કેવા છે જોને સ્વારથીઅને બોલે કાંઈ રાજવી બંધાણાતમે રે અમે રે વગડો […]