-
91 ખેલ દુનિયા મેં પૈસા કા સબ કુછ
ખેલ દુનિયા મેં પૈસા કા, સબ કુછ પૈસા હૈ ભાઇપૈસા હૈ બાપા,પૈસા જોરું, પૈસા લડકા, પૈસા બાબા-બહેનાપૈસા હાથી પૈસા ધોડા, પૈસા કપડાં ગહેનાખેલ દુનિયા મેં પૈસા કા પૈસા દેવ પૈસા ધર્મ પૈસા સબ કુસ ભાઇપૈસા રાજા, રાજ કરાવે, પૈસા કરે લડાઇખેલ દુનિયા મેં પૈસા કા પૈસા હાથી સે ઉતરાવે, પૈસા ગાદી પે બેઠાવેએક દિન પૈસા […]
-
90 સંતની નજરે ચડી એની ગઇ છે
સંતની નજરે ચડી, એની ગઇ છે દુઃખની ઘડીતુંબડી સંતનીસંત સમાગમ કરવા માટે, મળી છે ઉતમ ઘડી બગદાણા માં બેઠા છે બજરંગતેના પાવે પડી એક વર્ષની અવધી આપી,સાદ કરી, વચન પાળવા વિમાન વાળ્યા,મોતને દીધી છે ઘડી રાત વાસો રહ્યા રાજકોટ,આ વેલી સવાર પડી અમૃત અમીપાન કરવા,સુરત સતસંગે ચડી, ભાવ જગાડ્યો ભક્તોના મનમાં, બજરંગે પહેરી બંડીદુઃખિયાના દ્રરિતા […]
-
84 બહુ કનડે છે કાનો રે
બહુ કનડે છે કાનો રે,માતાજી અમને બહુ કનડે છે કાનો સુતેલાં છોકરાને જઇને જગાડે,ચુંટીયા ભરે છે છાનો માનો રેમાતાજી અમને માણસ દેખીને મારી કરે છે મશ્કરી,એવો શું છે એનો સ્વભાવ રેમાતાજી અમને મહીંના માટ વાલો,છોડે રે છીંકેથી,નથી હવે કાંય નટવર નાનો રેમાતાજી અમને શું કરીએ આવે શરમ તમારી રે,નકર નથી માણસ કાંય દાનો રેમાતાજી અમને […]
-
40 આઈ જાગે છે
હે હજી મારી આઈ જાગે છે રેહજી મારી આઈ જાગે છે રેએવા ભણકાર વાગે છે રે હજી મારી આઈ જાગે છે રેએવા ભણકાર વાગે છે રેડગો ડગ આઈ આગે છેડગો ડગ આઈ આગે છેતારી કૃપાથી પંથડા કાપ્યા રેઆઈ કંઈક પરચા આપ્યા રે હે હજી એક હાકલો કરજે રેહજી એક હાકલો કરજે રેભરોસો ઉરમાં ભરજે રેપાછો […]
-
91 નજરોના બાણ
એ પિયુ વારે વારે આમ ના દેખોનજારો ના બાણે મારી નાખશોહો ના શરમાવો વાલીડા અમનેચ્યો હુદી આમ જોયા કરશોહો એક વાર દિલ માં જોઈ લેને તારાએક નૈ લાખો ફોટા પડ્યા છે મારાએ ખાઓ સોગંધ વાલીડા તમે મારીના કદી મને જુદી કરશોએ પિયુ વારે વારે આમ ના દેખોનજારો ના બાણે મારી નાખશો એ સાથ મળ્યો તારો […]
-
90 મોટર માર્ગે હાલી જાય
મારી પોંચ રંગીલી મોટર માર્ગે હાલી જાયગીતો ગમતા વગાડતી મોટર માર્ગે હાલી જાયમારી પોંચ રંગીલી મોટર માર્ગે હાલી જાયમોટર માર્ગે હાલી જાય ડ્રાઈવર દિલવાળો ગાડી લઇ ને નીકળતોમને ભળી ને હોર્ન પ્રેમ નો વગાડતોમારી જોડે આયી ગાડી હલાવે હંકારતોલવ યુ કેવા આયી જોડે બ્રેક મારતોહે મારા દિલ માં વસેલો ડ્રાઈવર ગાડી લઇ ને જાયમારી પોંચ […]
-
89 આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો
આંખોથી આંખોનો ઈશારો થઈ ગયોહો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયોતમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયોમન્નત માંગી એ ફળી રે ગઈમારી જિંદગી જન્નત બની રે ગઈતમારી બનવાના ઓરતા ઘણા…(2)હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયોતમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો સપના જોઉં છું ઉઘાડી આંખેકરું છું દુઆ મને ખુશ એ રાખેમારુ મન તને મળવા રે માંગેતારા ઉપર […]
-
88 અમે એના વગર જીવી લઈશું
અરે કઈ દોને કોઈ એને જઈનેઅમે એના વગર જીવી લઈશુઅમે એના વગર જીવી લઈશુઅને તોડી દીધું અમારું દિ લઆ વાત ના કોઈને કહેશુઆ વાત ના કોઈને કહેશુ હો યાદ એની આવે તો રડી લઈશુંશમણે આવે એ તો જાગી જઈશુંયાદ એની આવે તો રડી લઈશુંશમણે આવે એ તો જાગી જઈશુંએની યાદ આવેતો થોડું રડશુંઅમે ધીરે ધીરે […]
-
86 ભુલવા માંગુ છું તને
એ ભૂલવા માંગુ છું તનેએ ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારીબેવફાઈજીવવા ના દેતી કે હોવે હોવેબેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવેકે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો હે કડવા વેણ બોલ્યા તમેહે કડવા વેણ બોલ્યા તમે ભલે રે બોલ્યાપણ બેવફા બોલવું નતુંકે મને આવું લેબલ લગાડવું નોતુંકે યાદ કરી તમને હું […]
-
85 મારા લવની ગાડી
એ મારા લવની ગાડી…એ મારા લવની ગાડી ઘડીક અવળી હેડેઘડીક હવળી હેડેચમ મારા રોમ તુંઆવુંકરેએ મારા લવની ગાડી ઘડીક હલકેહેડેઘડીક ખટકેહેડેચમ મારા રોમ તું આવું કરે એ કેટ કેટલા અમે કર્યા રે ઉજાગરાએના પાછળ મારા ઘહાય ગયા મજાગરાકેટ કેટલા અમે કર્યા રે ઉજાગરાએના પાછળ મારા ઘહાય ગયા મજાગરાએ તોય રીહાણેફરે ખોટા નખરા કરેનખરા કરે…ચમ મારા […]
