-
84 વડલે લખિયું તારું નોમ
હો ગોમ ટોળાના વડલે જાનું લખિયું તારું નોમહે ગોમ ટોળાના વડલે જાનું લખિયું તારું નોમહે તારો મારો પ્રેમ જુનો જોણે આખું ગોમતારા મારા પ્રેમનું અમર એ નીસોનહો ભૂલી ના જાતી ગોડી તુ તો કોઈ કારેજીવું છુ હું તો એક તારા રે આકારેહો આજ તારા ને મારા વચ્ચમાં તીજુ લાયુ કોણહો આજ તારા ને મારા વચ્ચમાં […]
-
83 જાનુ ના વિવાહ
એ લાલ પીળી લાઈટો ને બળે દીવાલાલ પીળી લાઈટો ને બળે દીવાહૉમ્ભલ્યુ સે કાલે જાનુ ના વિવાહએ જુદાઈ ના ઝેર મારે ચમ કરી પીવાજુદાઈ ના ઝેર મારે ચમ કરી પીવાહૉમ્ભલ્યુ સે કાલે જાનુ ના વિવાહપીઠીઓ ચોળાશે હાથ પીળા રે થવાનાબધું ચમ જોવાશે અમે જીવતા રે મરવાના હે જીવન માં આયી મારે કેવી રે વેળામારા જીવન […]
-
82 યાદ તાજી થઇ ગઈ
એ જાનુ તારી યાદજૂની મારા દિલ માં તાજી થઇએ જાનુ તારી યાદજૂની મારા દિલ માં તાજી થઇહે જાનુ તારી યાદજૂની મારા દિલ માં તાજી થઇહે આખો મારી તરસી તને….હે આખો મારી તરસી તને જોયી રાજી થઇજાનુ મારી… જાનુ તારી યાદજૂની મારા દિલ માં તાજી થઇહે જાનુ તારી યાદજૂની મારા દિલ માં તાજી થઇ હે ચ્યાર […]
-
81 અમે ગોમડા ના દેશી
હો તમે શેર ના વિદેશી અમે ગોમડા ના દેશીહોય સેતર નો વાયરો ના ઘર માં ઠંડી એસીતમે ફેશન વાળા તમે નખરા વાળાહો અમે તો ગોમ માં જપીયે માળા હો ટૂંકા ટૂંકા કપડાં પેરી આયા તમે ચ્યોંથીઅમે શર્ટ ના હેઠે પેરીએ જોરદાર ધોતીતમે ફેશન વાળા તમે નખરા વાળાહો અમે તો ગોમ માં જપીયે માળા હો તમે […]
-
104 વારી વારી વારણા લઉં તમારા શામળા
વારી વારી વારણા લઉં તમારા શામળાવારી વારી વારણા લઉં તમારા શામળાનિત નિત દર્શન થાયે, મંગલ શુભ દિન આજનોવારી વારી વારણા લઉં તમારા શામળા મથુરામાં પ્રગટયા વાલા ગોકુલ પધાર્યાઆનંદ નંદજીને દ્વાર,દહીં હળદરના ત્યાં ઉડે છે છાંટણાદહીં હળદરના ત્યાં ઉડે છે છાંટણાનાચે છે ગોપને ગોવાળ મંગલ શુભ દિન આજનોવારી વારી વારણા લઉં તમારા શામળા જશોદા ઝુલાવે બાબા […]
-
103 મેતો જોબનની આંખ્યું માં ઘોળા રંગીલી
મેતો જોબનની આંખ્યું માં ઘોળા રંગીલીતારા નેણાં નો મને રંગ લાગ્યોમેતો જોબન ની આંખ્યું માં ઘોળા રંગીલીતારા નેણાં નો મને રંગ લાગ્યો મેતો રંગ માં કપડાં બોળીયા રંગીલાતારા નેણાં નો મને રંગ લાગ્યોમેતો રંગ માં કપડાં બોળીયા રંગીલાતારા નેણાં નો મને રંગ લાગ્યો તમે એકવાર ઘોઘા જાજો રંગીલાતારા નેણાં નો મને રંગ લાગ્યોતમે એકવાર ઘોઘા […]
-
102 મને લઇ જાને તારી સંગાથ
ઓ કાના ઓ હો કાના ઓ હો કાના ઓ કાનાઓ કાના ઓ હો કાના ઓ કાના ઓ કાના…મને લઇ જાને તારી સંગાથતારા વિના ગમતું નથીહે મને લઇ જાને તારી સંગાથતારા વિના ગમતું નથીહે વાલા આવે છે તારી બહુ યાદતારા વિના ગમતું નથીહે મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જાલઇ જાને તારી સંગાથતારા […]
-
101 કૃષ્ણ મોરારી વાલા કૃષ્ણ મોરારી
હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથહે દ્વારકાના નાથ મારા કૃષ્ણ મોરારીહે વાલા કૃષ્ણ મોરારીહો હો કૃષ્ણ મોરારી વાલા કૃષ્ણ મોરારી હો ગોકુળીયા માં વાલે ગાયો ચરાવીગોકુળીયા માં વાલે હોગોકુળીયા માં વાલે ગાયો ચરાવીલીધો ગોવર્ધન ધારીહે વાલા લીધો ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથ મારાહે દ્વારકાના […]
-
100 છેલડા હો છેલડા માખણના
છેલડા હો છેલડા માખણ ના છેલડારાધાજીના જીવન પ્રાણ છેલડા,છેલડા હો છેલડા… આવો અલબેલડા ઘરમાં એકલડાના આવો તો નંદજીની આંણ,છેલડા હો છેલડા… ઓઢી મેતો ઘાટડી જોવું તારી વાટડીશ્યામ સલુણા શું જાણ છેલડા,છેલડા હો છેલડા… હળવેથી આવજો સાંકળ ખખડાવજોજોજો જાણ નવ થાય વાલા છેલડા,છેલડા હો છેલડા… સાસુ કઠોર છે નણંદી ચકોર છેકરી મુકશે હો મનરાડ છેલડા,છેલડા હો […]
-
99 દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે
દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે,એણે મને માયા લગાડી રે.તમે મને માયા લગાડી મારા વાલા,તમે મને માયા લગાડી રે,દ્વારકાનો નાથ મારો રાજા…. રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છેએણે મને માયા લગાડીરેમાખણનો ચોર મારો ગિરધર ગોપાલ છેએણે મને માયા લગાડીરેદ્વારકાનો નાથ મારો રાજા…. ગોવાળોને વાલો મારો ગિરધર ગોપાલ છેએણે મને માયા લગાડીરેમાલધારી ને વાલો મારો ગિરધર […]
