-
70 શરદ પૂનમ ની રાતમાં
શરદ પૂનમ ની રાતમાં , ચાંદલિયો ઉગ્યો છેશરદ પૂનમ ની રાતમાં , ચાંદલિયો ઉગ્યો છેહે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,એના કિરણો રેલાય છે આભ માં,આભ માં, આભ માં….શરદ પૂનમ ની રાતમાં , ચાંદલિયો ઉગ્યો છેશરદ પૂનમ ની રાતમાં , ચાંદલિયો ઉગ્યો છે સોના નું બેડું મારું […]
-
69 સાયબો રે ગોવાળીયો રે
સાયબો રે ગોવાળીયો રે,મારો સાયબો રે ગોવાળીયો;હું ગોવાલણ ગીરની રે,મારી શ્યામ-રાધાની જોડલી. સાયબો શિતળ ચાંદલો રે,મારો સાયબો શિતળ ચાંદલો;હું ચકોરી વનરાવનની,મારા વાલીડા સાથે રમતી. સાયબા ઘેરો ઘુંઘટો રે,મારો સાયબા ઘેરો ઘુંઘટો;હું મૂંગી મર્યાદ,વાલીડાની સોડમાં હું તો શોભતી. સાયબો મીઠો મેહુલો રે,મારો સાયબો મીઠો મેહુલો;હું અષાઢી વીજળી,મારા સાયબા સાથે રમતી. સાયબો લીલો વડલો રે,મારો સાયબો લીલો […]
-
19 જા તારુ ભલુ થાય
હો ભલે દિલ તોડ્યુ તને કોઈ ના કેવાયહો ભલે દિલ તોડ્યુ તને કોઈ ના કેવાયતારા સંસારમાં સદા સુખ છલકાયઅરે જા જા તારુ ભલુ થાયઅરે જા જા તારુ ભલુ થાયહો તારો પતિ સદા તને સાચવીને રાખેઆંશુ ના આવવાદે કદી તારી આંખેહો ભલે મારા દિલમાં દુઃખ થાઈઅરે જા જા તારુ ભલુ થાયએ વાલી જા જા તારુ ભલુ […]
-
18 પાગલ દીવાનો
હું પાગલ દીવાનો તને પ્રેમ રે કરવાનોહું પાગલ દીવાનો તને પ્રેમ રે કરવાનોહું પાગલ દીવાનો તને પ્રેમ રે કરવાનોતું મને ભૂલી ગઈ પણ હું નથી ભૂલવાનો હો તારી પાસે સમય નથી મને રે મળવાનોતારી પાસે સમય નથી મને રે મળવાનોપણ આવશે વારો વાલી વેઇટિંગ કરવાનોહું પાછો ફરીશ તું યાદ રાખજેવાત મારી વાલી તું લખી રાખજેહો […]
-
17 ટચ કરી ગઈ
હો તારી પહેલી નજરહો એની એવી અસરહો તારી પહેલી નજર એની એવી અસરતારી પહેલી નજર એની એવી અસરમારા દિલને, દિલને દિલને હેટચ કરી ગઈહો મારા દિલને, દિલને દિલને હેટચ કરી ગઈ હો દિલ આલીને દિલ મારે લેવુંબોલોને બકા તારું શું કેવુંહો તારી પહેલી નજરની એવી અસરતારી પહેલી નજરની એવી અસરમારા દિલને, દિલને દિલને હેટચ કરી […]
-
16 મળવાનું દૂર તું જોવા માટે તરસે
સમય તો આવવા દે,મળવાનું તો દૂર તું જોવા માટે તરસેમળવાનું તો દૂર તું જોવા માટે તરસેસમય તો આવવા દે,મળવાનું તો દૂર તું જોવા માટે તરસે…હો…મારી એક ઝલકને તું,જોવા માટે વારંવાર તડપે… આંખો તારી તરસે, મને જોવા માટે વર્ષેયાદ રાખજે તું મારા માટે મરશે…સમય તો આવવા દે,મળવાનું તો દૂર તું જોવા માટે તરસેસમય તો આવવા દે… […]
-
15 પસંદ અમારી
હો પસંદ અમારી પણ બહુ લાજવાબ છેહો પસંદ અમારી પણ બહુ લાજવાબ છેઉદારણ તમારૂં જ લઈ લોએ મારા દિલના દસ્તાવેજ તારા નામ છેમારા દિલના દસ્તાવેજ તારા નામ છેતમે તલાસી લઈ લો હો એકજ દિલ આપ્યું છે ભગવાનેએજ દિલ અમે દીધી તને દાનેકેટલા વાલા એ જોઈ લોહો પસંદ અમારી પણ બહુ લાજવાબ છેપસંદ અમારી પણ બહુ […]
-
14 દુનિયા જલે તો જલે મારે કેટલા ટકા
રાજા…રાજા…માર્કેટના રાજાઆપણે તો મરજીના માલિક બકાદુનિયા જલે તો જલે મારે કેટલા ટકાઆપણી જ મસ્તી માં રહેવું સદાદુનિયા જલે તો જલે મારે કેટલા ટકા ચાલે છે માર્કેટ આપણા હિસાબેઅમારો ઇતિહાસ લખાશે કિતાબેચાલે છે માર્કેટ આપણા હિસાબેઅમારો ઇતિહાસ લખાશે કિતાબેઆપણે તો મરજીના માલિક બકાદુનિયા જલે તો જલે મારે કેટલા ટકાલોકો જલે તો જલે મારે કેટલા ટકા સિલેક્ટેડ […]
-
13 તારાથી લવ થઈ ગયો
મને તારા થી ગ્રેટ લવ થઈ ગયોતારા દિલ થી મારા દિલ ને ગ્રેટ લવ થઇ ગયોહો જ્યાં સુધી ચાલે મારા શ્વાસ રેત્યાં સુધી રહેવું છે તારી પાસે રેતારા સાથ ના સહારે ગ્રેટ લવ થઇ ગઈહે મને તારા થી ગ્રેટ લવ થઇ ગયો હો જમણો હાથ ડાબા દિલ પર આવી જાયતને જોઈ ને અલગ અહેસાસ થાય […]
-
12 દુવામા રોજ તને માંગુ
ભગવાન પાહે રોઝ એટલું માંગુહો ભગવાન પાહે રોઝ એટલું માંગુતું હોઈ સાથે જયારે હું રે જાગુંભગવાન પાહે રોઝ એટલું માંગુતું હોઈ સાથે જયારે હું રે જાગુંદુવામા મારી હું તને રે માંગુહો મારી દુવામા રોજ હું તને રે માંગુ હો તું દુર જાય તો રડવા લાગુતારા વગર ના હું જીવવા માંગુતું દુર જાય તો હું રડવા […]
