-
11 તુંટેલા દિલને જુડાવી દે
હો તુંટેલા દિલને જુડાવી દેહો …તુંટેલા દિલને જુડાવી દેરડતા દિલને હસાવી દેરબ્બા મેરે રબ્બા મેરે યાર સે મિલાદેયાર સે મિલાદે મેરે પ્યાર સે મિલાદે હો ઉગે આકાશમાં પુનમનો ચાંદનેદિલ મારૂં કરે ફરિયાદરબ્બા મેરે યાર સે મિલાદે મેરે પ્યાર સે મિલાદેમેરે પ્યાર સે મિલાદે દિલદાર સે મિલાદે હો દલડાની વેદના કહી કહાય નાએના વગર મને ઘડીયે […]
-
10 મારા ભાઈબંધ મને પૂછે વાતે વાતે
હો મારા ભાઈબંધ પૂછે મને વાતે વાતેહો મારા રે ભાઈબંધ પૂછે મને વાતે વાતેયાદ કરે છે તું જેને ખાતે ખાતેઅને તારૂં દિલ તોડ્યું શેના માટેહો અને તારૂં દિલ તોડ્યું શેના માટેહો વળીને ના જોયું મારા હોમું જાતે જાતેદિલ મારૂં તોડી દીધું એના હગા હાથેખબર ના પડી દિલ તોડ્યું શેના માટેહો ખબર ના પડી દિલ તોડ્યું […]
-
09 મારુ દિલ વાટ જોવે
હો વાલી હો હો વાલીહો મારૂં દિલ વાટ જોવે પેલા કોણ આવશેમારૂં દિલ વાટ જોવે પેલા કોણ આવશેતમે આવશો કે પહેલા મોત આવશેહે તારૂં મુખડું જોવાને તારો યાર તડપેમુખડું જોવાને તારો યાર તડપેતમે આવશો કે પહેલા મોત આવશે… હો સવાલો પુછે મારી આંખોઆજે લુંટાણા સપના જોને લાખોપહેલા તમે આવશો કે પહેલા મોત આવશેહો મારૂં દિલ […]
-
08 તમારી યાદ ને તમે વિસરાતા નથી
અમારી આંખે હજુ આંસુ સુકાતા નથીહો અમારી આંખે હજુ આંસુ સુકાતા નથીઆંખે મારી આંસુ સુકાતા નથીતમારી યાદ ને તમે તો ભુલાતા નથીહો તમારા બોલેલા બોલ વિસરાતા નથીબોલેલા બોલ વિસરાતા નથીતમારી યાદ ને તમે તો ભુલાતા નથી… હો હરપલ ભણકારા તારા મને વાગેતડપે દિલ મારુ આખી રાત જાગેહરપલ ભણકારા તારા મને વાગેતડપે દિલ મારુ આખી રાત […]
-
07 પ્રેમ અમર છે અમર રેહવાનો
હો નથી મારગ આ મજાનોહો નથી મારગ આ મજાનોછે રસ્તો આ સજા નોપણ ના સમજે આ જમાનોવાલી ના સમજે આ જમાનોપ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હોઆ પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો હો ઘાયલ ની વાત ઘાયલ જાણેપ્રેમી ને પાગલ સૌ માનેપણ ના સમજે આ જમાનોવાલી ના સમજે આ જમાનોપ્રેમ તો અમર છે […]
-
06 ક્યુ ખાવ છો ફ્રુટ લાગો બવ ક્યુટ
હે ક્યુ ખાવ છો તમેહે તમે , હે તમે…હે ક્યુ ખાવ છો તમે ફ્રુટ,લાગો આટલા બધા ક્યુટહો પેરે મોટી બ્રાંડના બુટ,તને થાઈ છે બહુ સુટહો ક્યુ ફેચવોસ કરો યુઝ,ક્યુ પીવો તમે જ્યુસક્યુ ફેચવોસ કરો યુઝક્યુ પીવો તમે જ્યુસબોલતી કેમ કરેહે કરે , હે કરે…બોલતી કેમ કરે કેરે મ્યુટએમા લાગે બહુ ક્યુટહો ક્યુ ખાવ છો તમે […]
-
05 તમે સોરી કઈને છુટી પડ્યા
હો દુઃખના વાદળ તુટી પડ્યાહો દુઃખના વાદળ તુટી પડ્યાદુઃખના વાદળ તુટી પડ્યાતમે સોરી કઈને છુટી પડ્યા હો લવમો આજે લોચા પડ્યાલવમો આજે લોચા પડ્યાતમે સોરી કઈને છુટી પડ્યાહો દિલમાંથી મને ડિલેટ ના કરશોબીજા હારે તમે ક્યાં સુધી ફરશોદિલમાંથી મને ડિલેટ ના કરશોબીજા હારે તમે ક્યાં સુધી ફરશોહે મેસેજના રિપ્લાય નો રે મળ્યામેસેજના રિપ્લાય નો રે […]
-
04 ટચ માં રેજો
હો… દિલ અને ધબકારની વચમાં રેજોહો… દિલ અને ધબકારની વચમાં રેજોદિલ અને ધબકારની વચમાં રેજોબઉ ગમો છો… ટચ માં રેજો આંખ અને પલકારની વચમાં રેજોઆંખ અને પલકારની વચમાં રેજોબઉ ગમો છો… ટચ માં રેજો હો… આવતા જતા મળતા રેજોહાય હેલ્લો કરતા રેજોબઉ ગમો છો… ટચ માં રેજોહો… દિલ અને ધબકારની વચમાં રેજોદિલ અને ધબકારની વચમાં […]
-
03 મેતો તમને જોયા તમારા પિયૂજીને સાથ
હે મે તો તમને જોયા તમારા પીયૂજીની સાથ,હો મે તો તમને જોયા તમારા પીયૂજીની સાથહે મને યાદ આવે આપણી પેલી મુલાકાત,મને યાદ આવે આપણી પેલી મુલાકાતમેં તો તમનેહે મે તો તમને જોયા તમારા પીયૂજીની સાથમે તો તમને જોયા તમારા પીયૂજીની સાથ હે મે તો તમને જોયા બેઠાતા બગીચાની માંયમે તો તમને જોયા બેઠાતા બગીચાની માંયહે […]
-
02 તું મને મેલી ગયી
હો..પ્રેમ મે કર્યો હતો તને સાચા દિલથીપ્રેમ મે કર્યો હતો તને હાચા સાચા દિલથીચાહતો હતો તને વધુ મારા જીવથીહો દિલમાં રહીને તું દિલ તોડી ગયીખરારે ટાણે મારો સાથ છોડી ગયીદિલમાં રહી ને મારું દિલ તોડી ગયીખરારે ટાણે મારો સાથ છોડી ગયીમારો સાથ છોડી ગયીહો કોના રે સહારે તું મને મેલી ગઇ… (તુ હતી જિંદગી તુ […]
