-
89 પતઈ રાજા ગરબડીયો રે કોરાવો
પતઈ રાજા ગરબડીયો રે કોરાવો .કે ઝીણી મેલો જાળીયો રે લોલઆયા રે આયાનવરાત્રી ના નવ દાડાકે માડી રમે ગરબે રે લોલપતઈ રાજા ગરબડીયો રે કોરાવોકે ઝીણી મેલો જાળીયો રે લોલ રમે રે રમે રાજા ની સોળ રાણીઆ નવી નાર કોણ રમે રે લોલરમ રે રમેરાજા ની સોળ રાણી આ નવીનાર કોણ રમે રે લોલપતઈ રાજા […]
-
88 હે માડી રમવા ને આવ્યા છે રાસ
હે માડી રમવા ને આવ્યા છે રાસચાંચર ચોક માં રેસૌ દેવો ની નજરુ માં આજચાંચર ચોક માં રેહે માડી રમવા ને આવ્યા છે રાસચાંચર ચોક માં રે હો અંબા ભવાની દિન દયાળીરમતા મે ભાળી વિશ ભૂજાળીહે પછી સુખ નો ઉગાડે પ્રભાતચાંચર ચોક માં રેસૌ દેવો ની નજરુ માં આજચાંચર ચોક માં રેહે માડી રમવા ને […]
-
87 છોટો છોટો માડીને મન મોટો
છોટો છોટો માડી ને મન મોટો કે ગરબો સોના નોહે માં ના નોરતા નો મહિમા મોટો કે ગરબો સોના નો મારી ખોડલ માં રમવા ને આવ્યા કે ગરબો સોના નોહે..સાથે સરખી સાહેલીઓ ને લાવ્યા કે ગરબો સોના નોછોટો છોટો માડી ને મન મોટો કે ગરબો સોના નોહે માં ના નોરતા નો મહિમા મોટો કે ગરબો […]
-
86 હો માવડી માં હો માવડી માં
હો માવડી માં..હો..હો..માવડી માંઆજે ચાંદો ચઢ્યો આકાશ માવડી માંઝીણા ઝીણા મોતી વેરાણા માં ના ચોક માંવીણો રે વીણો મોતી વેરાણા માં ના ચોક માં ભરૂ ભરૂ તોય છાબડી માં માય નહીવીણુ વીણ તોય વીણ્યા વીણાય નહીંહો માવડી માં..હો..હો..માવડી માંઆજે ચાંદો ચઢ્યો આકાશ માવડી માંઝીણા ઝીણા મોતી વેરાણા માં ના ચોક માંવીણો રે વીણો મોતી વેરાણા […]
-
85 ઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલ
ઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલડુંગર ઉપર ટહુકે ઝીણા મોરકે ગરબે રમવા આવજો રે લોલઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલ પહેલી કંકોત્રી રે પાવાગઢ મોકલો રે લોલહૈ દે જો મારી કાળકા માં ને હાથકે ગરબે રમવા આવજો રે લોલઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલ બીજી કંકોત્રી રે ચોટીલા મોકલો […]
-
84 આબુ માં અંબા જોયા
આબુ માં અંબા જોયાપાવાગઢ કાળકા જોયાચોટીલે ચામુંડ જોયા રેજોયા બહુ રૂપે જોયા રે મોરાગઢ મોમાઈ જોયાઆશાપુરા મઢમાં જોયાસિકોતર દરિયે જોયા રેજોયા બહુ રૂપે જોયા રે રાજપરા ખોડલ જોયાખેડા ગામ મેલડી જોયાબુટમાં અરણજ જોયા રેજોયા બહુ રૂપે જોયા રે આબુ માં અંબા જોયાપાવાગઢ કાળકા જોયાચોટીલે ચામુંડ જોયા રેજોયા બહુ રૂપે જોયા રે
-
83 હે તમે હીંચો તો તમને હીંચાવુ
હે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માતહૈયા માં બંધ્યો હીંચકો રે માંહે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માતહૈયા માં બંધ્યો હીંચકો રે માં હૈયા ના હીંચકે ના મખમલ ગાલીચામાણેક કે મોતી નથી દીલ ના છે દોરડાહે ખાલી ભકિતનુ આસન બિછાવુ મોરી માતહૈયા માં બંધ્યો હીંચકો રે માંહે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી […]
-
82 કોઈ માટેલ જઈને મનાવો
કોઈ માટેલ જઈને મનાવો મારી બાયુ રેખોડિયાર રમવા ને આવેકોઈ તાંતણીયા ધરાથી તેડાવો મારી બાયુ રેખોડિયાર રમવા ને આવે આસો ના ઉજળા આવ્યા છે નોરતાહૈયે હરખ નથી માતોમાં ના તે નોરતા નો મહીમા છે એટલોસૃષ્ટિ માં નથી રે સમાતોસારી સૃષ્ટિની શોભા વધારો મારી બાયુ રેખોડિયાર રમવા ને આવે
-
81 ઘમ્મર ઘડુલીયો
ઘમ્મર ઘડુલીયોઘુમતો રે મારી અંબે માં નો ઘમ્મર ઘડુલીયો હે એ તો આરા તે સુરથી આવ્યો રેમારી અંબે માં નો ઘમ્મર ઘડુલીયોઘુમતો રે મારી અંબે માં નો ઘમ્મર ઘડુલીયો હે એ તો શંખલપુર થી આવ્યો રેમારી બહુચર માં નો ઘમ્મર ઘડુલીયોઘુમતો રે મારી અંબે માં નો ઘમ્મર ઘડુલીયો હે એ તો માટેલ ગામ થી આવ્યો […]
-
80 રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળીમાં ગબ્બર ના ગોખવાળી રે રંગમાં રંગતાળીમાં ચાંચર ના ચોકવાળી રે રંગમાં રંગતાળીરંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી માં મોતીઓના હારવાળી રે રંગમાં રંગતાળીમાં માન સરોવર વાળી રે રંગમાં રંગતાળીમાં ચુંવાળના ચોકવાળી રે રંગમાં રંગતાળીરંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી માં અંબે આરાસુર વાળી રે રંગમાં રંગતાળીમાં કાળી તે પાવાવાળી […]
