-
79 નહી મેલુ રે તારા ફળિયામાં પગ
નહી મેલુ રે તારા ફળિયા માં પગ નહી મેલુજો ને લાગ્યુ છબીલા મન તારુ ઘેલુનહીં મેલુ રે તારા ફળિયા માં પગ નહી મેલુ જાણું છું ચિતડા ને લાગ્યો તારો ચટકોજાણું છું કંઠ તારો સાકર નો કટકોછોને રૂપ તારુ હોય અલબેલુ અલબેલુનહી મેલુ રે તારા ફળિયા માં પગ નહી મેલુજો ને લાગ્યુ છબીલા મન તારુ ઘેલુનહી […]
-
78 આજનો ચાંદલીયો મને લાગે
આજનો ચાંદલીયો મને લાગે બહુ વ્હાલોકહી દો સૂરજ ને કે ઉગે નહી ઠાલો તારા તે નામ નો છેડો એક તારોહું તારી મીરા તુ ગિરધર મારોઆજ મને પીવા દો પ્રીતીનો પ્યાલોકહી દો સૂરજ ને કે ઉગે નહીં ઠાલોઆજનો ચાંદલીયો મને લાગે બહુ વ્હાલો આપણ બે અણજાણ્યાપરદેશી પંખી આજ મળ્યાજુગજુગનો સથવારો સંગીજો જો વિખાય નહી શમણાનો માળોકહી […]
-
77 આવતા જતા જરા નજર તો નાખતા જો
આવતા જતા જરા નજર તો નાખતા જજોબીજુ તો કંઈ નહિ પરંતુ કેમ છો કહેતા જજોઆવતા જતા જરા નજર તો નાખતા જજો પ્રેમી પંખીડા રમે આંખ્યુ ને જોવા ગમેનવલી નવરાત રાતે મસ્તી માં રમતા સાથેહંસલા કેરી પ્રીત તમે કરતા જાજોબીજુ તો કંઈ નહિ પરંતુ કેમ છો કહેતા જજોઆવતા જતા જરા નજર તો નાખતા જજો
-
76 અમે આવ્યા રમવાને રાસ માડી
હે અમે આવ્યા રમવાને રાસમાડી મને રાસ રમાડો રમાડોમાડી મને રાસ રમાડો કુહુ કુહુ કરતિ કોયલ બોલેને મોર કરે ટહુકારરંગના રસિયા રાસે રમવાને વહેલા વહેલા આવહે નવ કરસો નવ કરસો માડી નિરાશમાડી મને રાસ રમાડો રમાડોમાડી મને રાસ રમાડોહે અમે આવ્યા હે અમે આવ્યા રમવાને રાસમાડી મને રાસ રમાડો રમાડોમાડી મને રાસ રમાડો શરદપૂનમન રાતલડી […]
-
75 હો પુનમ ની પ્યારી પ્યારી રાત
હો પુનમ ની પ્યારી પ્યારી રાતમારી પ્રિતમ સાથે મુલાકાતઆજ તુ ના જાતી ના જાતી ના જાતીહો પુનમ ની પ્યારી પ્યારી રાત ચમકે છે નભ માં જેટલા તારા જેટલા તારા હોહોઓ ચમકે છે આભમાં જેટલા તારાસપના છે એટલા મનમાંઆજની આ પુનમ છેએવી રૂપાળી એવું જ રૂપ તારા તનમાંજો જે થાય ના આજે પ્રભાતમારી પ્રીતમ સાથે છે […]
-
74 મારો સોના નો ઘડુલીયો રે
મારો સોના નો ઘડુલીયો રેહાં પાણીડા છલકે છેહે.. ઘુંઘટ ની ઓર કોરપાલવ ની ઓર કોરગોરૂ મુખલડુ મલકે છેહાં પાણીડા છલકે છેમારો સોના નો ઘડુલીયો રે પચરંગી પાઘડી વ્હાલા ને બહુ શોભે રાજનવરંગ ચુંદડી ચટકે ને મન મોહે રાજહો…રાજ ઘુંઘટની ઓર કોરપાલવ ની ઓર કોરગોરૂ મુખલડુ મલકે છેહાં પાણીડા છલકે છેમારો સોના નો ઘડુલીયો રે અંગે […]
-
73 હે નામ રે સબસે બડા તેરા નામ
હે નામ રે સબસે બડા તેરા નામહો શેરોવાલી ઉંચે ડેરો વાલીમાતા ચૌતાવાલી બીગડે બનાદેમેરે કામ નામ રે ઐસી કઠીન પલ ઐસી ઘડી હૈવિપદા આન પડી હૈતુહી બતા અબ યે દુનિયા સારીરસ્તા રોક પડી હૈમેરા જીવન બના એક સંસાર હો શેરાવાલીઉંચે ડેરો વાલી માતા ચૌતાવાલીબીગડે બનાદે મેરે કામ નામ રેહે નામ રે સબસે બડા તેરા નામ
-
72 કુમ કુમ ના પગલા પડ્યા
કુમ કુમ ના પગલા પડ્યામાડી ના હેત જડયાજોવા લોકો ટોળે વળ્યા રે …હેમાડી તારા આવવા ના એંધાણ થયા હે માં તુ તેજનો અંબારમાં તુ ગુણ નો ભંડારમાં તુ દર્શન દેશે તો થાશેપાવન પગથાર .…(૨)સુરજ ના તેજ તપ્યાચંદ્ર કિરણ હૈયે વસ્યાતારલીયા ટમટમ્યા રે….હેમાડી તારા આવવા ના એંધાણ થયાકુમ કુમ ના પગલા પડ્યામાડી ના હેત જડયા
-
71 શુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી
શુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવીબોલતી નથી ચાલતી નથી કેમ રિસાણીમારી માત ભવાની રમવા આવો ને મોરી માતશુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી શુ અપરાધ થયો છે અમારોમાડી આશરો એક છે તમારોનમુ ચરણે પડી માંગુ ઘડીએ ઘડીકષ્ટ કાપો આરાસુર ધામ વાળીશુ બેઠી માં પગ ઉપર પગ ચઢાવી અંબા આવી ને અમને રમાડોભકતો બોલાવે […]
-
70 માંને પહેલુ તે નોરતુ પડવે થી
માં ને પહેલુ તે નોરતુ પડવે થીમારી સૈયરૂ રેમાં ને પહેલો થયો ઉપવાસહાલો જોવા જઈએ રે માં ને બીજુ તે નોરતુ બીજ નુંમારી સૈયરૂ રેમાં ને બીજો થયો ઉપવાસહાલો જોવા જઈએ રે માં ને ત્રીજુ તે નોરતુ ત્રીજ નુંમારી સૈયરૂ રેમાં ને ત્રીજો થયો ઉપવાસહાલો જોવા જઈએ રે માં ને ચોથુ તે નોરતુ ચોથનુંમારી સૈયરૂ […]
