gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 75 અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે

    અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે,પ્રીત કરી પરબ્રહ્મશું ભવમાં ન આવે રેઅનુભવી આનંદમાં મરજીવાને માર્ગે જન કોઈક જાવે રે,પે’લું પરઠે મોત તે મુક્તાફળ પાવે રેઅનુભવી આનંદમાં વેગે વહેતા વારિમાં પ્રતિબિંબ ન ભાસે રે,તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રેઅનુભવી આનંદમાં ꠶ બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુએ તે જાણે રે,એવા જીવનમુક્ત જનના ગુણ વેદ વખાણે રેઅનુભવી […]

    May 21, 2023
  • 74 અનુપમ આજ પ્રબોધિની આઈ

    અનુપમ આજ પ્રબોધિની આઈ;સુંદર શ્યામ જગદ્‍ગુરુ જાગે,શ્રીપતિ અતિ સુખદાઈ… ધૂપ દીપ મંગલ દ્રવ્ય સબહિ,ધરે હૈ બો’ત વિધિ લાઈ;વૈષ્ણવવૃંદ કરત હરિકીર્તન,નૌતમ બજત બધાઈ… ꠶ ઈક્ષુકુંજ મનોહર કીની,અતિ લગત સુહાઈ;કદલીસ્તંભ રંગે હૈ કુંકુમ,છબિ બરની નહિં જાઈ… ꠶ મંડપ મધ્ય વિરાજત મોહન,તાતે અધિક છબિ છાઈ;મુક્તાનંદ કે પ્રભુકી દિન હી દિન,બઢત હૈ જશ પ્રભુતાઈ…

    May 21, 2023
  • 73 અનુપમ આજ હૈ દેવદિવારી

    અનુપમ આજ હૈ દેવદિવારી;મનમોહન મેરે મહેલ પધારે,રસિકરાય સુખકારી… ꠶ દીપકકે તરુ તોરન કિને,ભઈ શોભા અતિભારી;દીપમાલ મધ્ય ચતુર શ્યામરો,સોહત નવલવિહારી… ꠶ ધૂપ દીપ નૈવેદ્ય ધરે બહુ,ભરભર કંચન થારી;વ્રજવનિતા અતિ પ્રેમમગન હોય,પૂજે લાલ ગિરિધારી… મંદિર માહીં પધરાયે શ્યામરો,કુસુમની સેજ સમારી;મુક્તાનંદ કે શ્યામસોં રસબસ,હો જગસેં ન્યારી…

    May 21, 2023
  • 72 અક્ષરનાથ આવો મારે ઓરડે

    અક્ષરનાથ આવો મારે ઓરડે,તમ સાથે રે વાધ્યો પૂરણપ્યાર મેં તો શેરી વળાવીને સજ્જ કરી,શેરડીએ રે વેર્યાં ફૂલ અપાર મેં તો મોતીડે ચોક પૂરાવિયા,પ્રેમે બાંધ્યાં રે તરિયાં તોરણ દ્વાર ꠶ મેં તો જુગતેથી તમને જમાડવા,ભાવે ભોજન રે કીધાં વિવિધ પ્રકાર ꠶ મેં તો પલંગ બિછાવ્યો પ્રીત શું,વેગે સજિયા રે સોળે શણગાર ꠶ હું તો ચાતક સરખી […]

    May 21, 2023
  • 71 મારે ઘેર આવજો છોગલાંધારી

    મારે ઘેર આવજો છોગલાંધારી;લાડુ જલેબી ને સેવ સુંવાળી,હું તો ભાવે કરી લાવી છું ઘારી… સૂરણ પૂરણ ને ભાજી કારેલાંપાપડ વડી વઘારી;વતાંક વાલોળનાં શાક કર્યાં,મેં તો ચોળાફળી છમકારી… મારે꠶ કાજુ કમોદના ભાત કર્યા,મેં તો દાળ કરી બહુ સારી;લીંબુ કાકડીનાં લેજો અથાણાં,કઢી કરી છે કાઠિયાવાડી… મારે꠶ લવિંગ સોપારી ને પાનબીડી વાળી,તજ એલચી જાવંત્રી સારી;નિશદિન આવો તો ભાવે […]

    May 21, 2023
  • 70 રાજ હું બનાવીને આપું છું બીડી

    રાજ હું બનાવીને આપું છું બીડી પાનની નાગરવેલીનાં પાન મનોહર,પાકાં પાકાં જોઈને આખાં લાવી રેરાજ હું બનાવીને કાથો ચૂનો ને લવિંગ એલાયચી,વાંકડી સોપારી કતરાવી રેરાજ હું બનાવીને પ્રીત કરીને સુંદર બીડી મેં વાળી,મુખમાં મેલું પાસે આવી રેરાજ હું બનાવીને પ્રેમાનંદને કૃપા કરીને,મુખતંબોળ આલો ચાવી રેરાજ હું બનાવીને

    May 21, 2023
  • 69 યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો

    યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો,બીજો ચડતો નથી એકે રંગ યોગીરાજઆવો તે꠶ હું તો ગોંડલ ગયો ને મારું મન મોહ્યું,મારી જાગી પૂરવની પ્રીત યોગીરાજઆવો તે꠶ મારે રહેવું અહીંયાં ને મેળ તારો થયો,હવે કેમ કરી દહાડા જાય યોગીરાજઆવો તે꠶ રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો,નિત્ય તારા તો થઈને રહેવાય યોગીરાજઆવો તે꠶ તારું મુખડું જોયું […]

    May 21, 2023
  • 68 જમો રે મારા જીવન જુગતે

    જમો જમો રે મારા જીવન જુગતે,ભોજનિયાં રસ ભરિયાં રે;પાક શાક તમ સારુ પ્રીતમ,કોડે કોડે કરિયાં રે… તળિયાં ગળિયાં તાજાં તાતાં,કનક થાળમાં ભરિયાં રે;આરોગો મારા નાથ અલૌકિક,ઘૃત ઝાઝાં ઘેબરિયાં રે… કઢી વડી કારેલાં કાજુ,રાઈતણાં દહીંથરિયાં રે;જોઈએ તો ઉપરથી લેજો,માઠું જીરું ને મરિયાં રે…. બ્રહ્માનંદના નાથ શિરાવ્યા,દૂધભાત સાકરિયાં રે;ચળું કર્યું હરિ તૃપ્ત થઈને,નીરખી લોચન ઠરિયાં રે…

    May 21, 2023
  • 67 મોને જમાડું રે જીવન મારા

    જમોને જમાડું રે જીવન મારા,હરિ રંગમાં રમાડું રે, જીવન મારા꠶ વા’લાજી મારા સોનાનો થાળ મંગાવું,મોતીડે વધાવું રે, જીવન મારા વા’લાજી મારા ઘેબર જલેબી ને લાડુ,જમો ને થાય ટાઢું રે, જીવન મારા ૩ વા’લાજી મારા ગૌરીનાં ઘૃત મંગાવું,માંહી સાકર નંખાવું રે, જીવન મારા વા’લાજી મારા દૂધ કઢેલાં ભલી ભાતે,જમો ને આવી ખાંતે રે, જીવન મારા꠶ વા’લાજી […]

    May 21, 2023
  • 66 વિનાશી આવો જમવા શ્રીકૃષ્ણ હરિ

    અવિનાશી આવો રે, જમવા શ્રીકૃષ્ણ હરિ,શ્રી ભક્તિધર્મસુત રે, જમાડું પ્રીત કરી શેરડિયો વાળી રે, ફૂલડાં વેર્યાં છે,મળિયાગર મંદિર રે, લીપ્યાં લેર્યાં છે ચાખડિયો પહેરી રે, પધારો ચટકંતા,મંદિરિયે મારે રે, પ્રભુજી લટકંતા બાજોઠે બેસારી રે, ચરણકમળ ધોવું,પામરીએ પ્રભુજી રે, પાવલિયા લોવું ફુલેલ સુગંધી રે, ચોળું શરીરે,હેતે નવરાવું રે, હરિ ઊને નીરે પહેરાવું પ્રીતે રે, પીતાંબર ધોતી,ઉપરણી […]

    May 21, 2023
←Previous Page
1 … 43 44 45 46 47 … 231
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress