-
65 ગ્વાલ બાલ લાલ જમે મદન ગોપાલ
ગ્વાલ બાલ લાલ જમે મદન ગોપાલ;લાલ સોને કા થાળ ઉસમેં જમે શ્રીમહારાજ;ગ્વાલ બાલજી… હરિકે આગે આયે ભક્તિ માત,સખિયાં લઈ આયે સાથ;કરતી આયે ઉસમેં બાત,ઉસકી આયરકી જાત;ચંપા મોગરી કા તેલ,ઔર કસ્તૂરી ધૂપેલ;મર્દન કરે ગોપી ગોવાળ,જમે મદન ગોપાલ હરિકે જળ જમના હું લાઈ,તાંબા કુંડીમેં ઠલવાઈ;બાજોઠ પર બેસાઈ,દેખો લાલકી સફાઈ;એક ગોપી લાઈ ટોપી,હીરા સાંકળી અબોટી;ઓઢે કસુંબલ શાલ,જમે મદન […]
-
85 એક હાથે તાળી ના પડે
એ તારું મારું કરશો તો મેળ નઈ પડેછેટા છેટા ફરશો તો ગાડું નઈ હેડેઆપણું રાખશો તો ગાડી પાટે રે ચડેએ એક હાથે તાળી નઈ રે પડેએ એક હાથે તાળી નઈ રે પડેહો કોઈ વેંત નમે તો હાથ નમાવું પડેથોડું ઘણું લેટ ગો કરવું પડેએમ નમ પ્રેમ આ પાર નઈ પડેએ એક હાથે તાળી નઈ રે […]
-
84 તું કદી નઈ ભુલાય
હો આકાશ પાતાળ એક થઈ જાયપણ તું કદી નઈ ભુલાયહો આકાશ પાતાળ એક થઈ જાયપણ તું કદી નઈ ભુલાયહો બારે મેઘ એક થઇ જાયપણ તું કદી નઈ ભુલાય હો મારા હોના જેવા દિલમાંતને હાચવીને રાખુંજિંદગી મારી આખી તારા નામે કરી નાખુંઆકાશ પાતાળ એક થઈ જાયપણ તું કદી નઈ ભુલાયહે બારે મેઘ એક થઇ જાયપણ તું […]
-
60 કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં
કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… સૂતેલા બાળ મારે વ્હાલે જગાડ્યારમતાંને રોવડાવ્યા રે ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… ધીમેથી વાછરું વ્હાલાજીએ છોડ્યાંવણદોહ્યાં ને ધવરાવ્યાં રે ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… શીકેથી માટ મારે વ્હાલે ઉતાર્યાઝાઝા ઢોળ્યાં ને પીધાં થોડા ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… પુરુષોત્તમ વ્હાલા પ્રાણ અમારાતમે જીત્યા ને અમે હાર્યા રે ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં…
-
59 કાનો દ્વારિકા વાળો
મીઠી મીઠી મોરલી વાળોદેવ દ્વારિકા વાળોમીઠી મીઠી મોરલી વાળોકાનો આખા વ્રજને વ્હાલો રે કાનો ગોકુળીયા વાળોમીઠી મીઠી મોરલી વાળોયશોદા નંદ નો લાલો રેદેવ દ્વારિકા વાળો રેમીઠી મીઠી મોરલી વાળો રેદેવ દ્વારિકા વાળો રે કાનો ગોકુળીયા વાળોમીઠી મીઠી મોરલી વાળોયશોદા નંદ નો લાલો રેદેવ દ્વારિકા વાળો રેમીઠી મીઠી મોરલી વાળો રેદેવ દ્વારિકા વાળો રે ધજાયુ આભને […]
-
117 તમે કિયા તે ગામનાં ગોરી રાજ
તમે કિયા તે ગામનાં ગોરી રાજઅચકો મચકો કાં રે લી અમે નવાનગરના ગોરી રાજઅચકો મચકો કાં રે લીતમે કિયા તે ગામથી આવ્યા રાજઅચકો મચકો કાં રે લીઅમે પોરબંદરથી આવ્યા રાજઅચકો મચકો કાં રે લી તમે કેટલી તે બેન કુંવારી રાજઅચકો મચકો કાં રે લીઅમે સાતે બેન કુંવારી રાજઅચકો મચકો કાં રે લીતમે કેટલા ભાઈ કુંવારા […]
-
116 આજ સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર
આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે. આજ રે સ્વપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો,દહીં – દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે. આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે. આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી […]
-
115 આજનો ચાંદલિયો મને લાગે બહુ
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… તારા રે નામનો છેડ્યો એક તારો,હું તારી મીરાં તું ગિરધર મારો…આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;જોજે વિખાય નહીં શમણાનો માળો,કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… દો […]
-
114 તારા આંગણીયા પૂછીને જે કોઈ
એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.આવકારો મીઠો આપજે રે. એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,બને તો થોડું કાપજે રે… માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.આવકારો મીઠો… “કેમ તમે આવ્યા છો ?” એમ નવ કહેજે રે.એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.આવકારો […]
-
113 આવડા મંદિરમાં હું તો એકલી
આવડા મંદિરમાં હું તો એકલી રે લોલઆવડા મંદિરમાં હું તો એકલી રે લોલકેમ કરી મારા દઃખના દા’ડા જાય જો આપરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલકેમ કરી મારા દઃખના દા’ડા જાય જો આપરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ તમારે પરમાર સૈંયર સામટી રે લોલરે’જો તમો રાજું કેરી રીત જોપંડડા રે’શે તો પાછા પૂગશું રે […]
