gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 76 મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં

    મેં પ્રભુના કાર્યને કદી,પલટાતાં જોયા નથી;આંસુઓને આંખમાં પાછાજતાં જોયા નથી. ખરતા નિહાળ્યા છે મેં ઘણાઆ ગગનથી તારાઓ;પણ ચાંદ-સૂરજને કદી,ખરી જતાં જોયા નથી.મેં પ્રભુના કાર્યને કદીપલટાતાં જોયા નથી દોષ ન દે માનવી,વાતા વિશ્વના વાયુને;જળચરોને જળ મહીં,રૂંધાતા કદી જોયા નથી.મેં પ્રભુના કાર્યને કદીપલટાતાં જોયા નથી સાધનાઓ ખૂબ કીધી,“નાઝીર” મેં આ વિશ્વમાં;માનવીને મેં કદીપ્રભુ થતાં જોયા નથી.મેં પ્રભુના […]

    April 21, 2023
  • 32 સીતાજી પુછે રામચંદ્ર રાયને

    સીતાજી પુછેરે રામચંદ્ર રાયને રે,કરો તમે વડા ધરમની વાતરે હાસીતાજી અંતરના પડદારે સ્વામી તમે અળગા કરો રે,જેવી તેવી તોય તમારા ઘરની નાર રે હાસીતાજી ચાંદો ને સુરજ રે દોનો નોતા રે,નોતા નોતા ધરણી ને આકાશ રે હાસીતાજી એવા પાત્ર રે છોટાને વસ્તુ ઘણી મોટીયુ રે,એને ઠામ વિના કેમ દેવાય રે હાસીતાજી લક્ષમણજી ને કાચો પારો […]

    April 20, 2023
  • 52 હારને કાજે નવ મારીએ

    હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ‚હઠીલા હરજી અમને‚માર્યા રે પછી રે મારા નાથજી‚બહુ દોષ ચડશે તમને…એવા હારને કાજે નવ મારીએ… હે જી વ્હાલા ! અરધી રજની વીતી ગઈ‚હાર તમે લાવોને વ્હેલા‚માંડલિક રાજા અમને મારશે‚દિવસ ઊગતાં પહેલાં…એવા હારને કાજે નવ મારીએ… નથી રે જોતો હીરાનો હારલો‚વેગે તમે ફૂલડાંનો લાવો‚દયા રે કરીને દામોદરા‚દાસને બંધનથી છોડાવો…એવા […]

    April 20, 2023
  • 31 હારને કાજે નવ મારીએ

    હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ‚હઠીલા હરજી અમને‚માર્યા રે પછી રે મારા નાથજી‚બહુ દોષ ચડશે તમને…એવા હારને કાજે નવ મારીએ… હે જી વ્હાલા ! અરધી રજની વીતી ગઈ‚હાર તમે લાવોને વ્હેલા‚માંડલિક રાજા અમને મારશે‚દિવસ ઊગતાં પહેલાં…એવા હારને કાજે નવ મારીએ… નથી રે જોતો હીરાનો હારલો‚વેગે તમે ફૂલડાંનો લાવો‚દયા રે કરીને દામોદરા‚દાસને બંધનથી છોડાવો…એવા […]

    April 20, 2023
  • 19 ભાલા વાળા ધણી ભેળે રહેજો

    ભાલા વાળા ધણી ભેળે રહેજો,રામ રાણુજા વાળા રે દુઃખ તણો બાપા દરિયો રેળ્યો,મૂળ ધરમ ઘણાયે મેલ્યો રે,કળજુગ આવ્યો આતો છેલ્લો,નક્કી આવોને નુરાળા રે.ભાલા વાળા ધણી ભેળે રહેજો…. પ્રપંચ પાખંડ સૌને પીડે,વખત પ્રમાણે વેડે રે,કોઈનો હાલે બાપા ધરમને કેડે,માટે ઘોડે ચડોને ઘોડા વાળા રે.ભાલા વાળા ધણી ભેળે રહેજો…. સુખરામ કહે મારી સન્મુખ રહેજો,મજરો માની લેજો રે,અટક […]

    April 20, 2023
  • 18 વાગે ભડાકા ભારી ભજનના

    વાગે ભડાકા ભારી ભજનના,વાગે ભડાકા ભારી રે હો જીબાર બીજના ધણીને સમરૂંનકળંગ નેજા ધારી…ભજનના વાગે ભડાકા ભારી રે.. ધ્રુવ રાજાએ અવીચળ સ્થાપ્યો,પ્રહલાદ લીધો ઉગારી રે હો જીધ્રુવ રાજાએ અવીચળ સ્થાપ્યો,પ્રહલાદ ઉગાર્યો પડકારી રે હો જી.સંધ્યા ટાણે દૈત્ય સંહાર્યો ,હરિએ નોર વધારી….ભજનના વાગે ભડાકા ભારી રે. તારાદેનું સત રાખવા માળીબન્યા’ તા મોરારી રે હો જીસુધન્વાને નાખ્યો […]

    April 20, 2023
  • 83 આંબલી પીપળી રમતા મળી ઓખડી

    ઓબલી પીપળી રમતા મળી ઓખડીભેરુ એ મારી પોકરી હો…હો દલ થી દલ ની બંધાણી પ્રીતડીપ્રેમ ની લાગી લોટરી ના દલ ને કઈ હુજે જ્યાં જોઉં ત્યાં તું છે.હો ઓબલી પીપળી રમતા મળી ઓખડીઓબલી પીપળી રમતા મળી ઓખડીભેરુ એ મારી પોકરી હો…પ્રેમ ની લાગી લોટરી હો વેકેશન માં અમે આયા તા ગોમડેત્યારે પૂછ્યું તું તે મારુ […]

    April 20, 2023
  • 82 હું સીતા ને તુ રામ

    હો જેવા સો એવા તમે રહેજો રેહો હો જેવા સો એવા તમે રહેજો રેહું સીતા ને રોમ તમે બનજો રેહો જેવા સો એવા તમે રહેજો રેહું સીતા ને રોમ તમે બનજો રે હો તારા રે પગલાં માં જોને પગલું મારે ભરવુંતારો રે પડછાયો થઇ હારે તારી જીવવુંહો આખો ના ઈશારે તમને કેવું રેતારી રે બાહો […]

    April 20, 2023
  • 161 દેવાયત પંડિત દાડા દાખવે

    દેવાયત પંડિત દાડા દાખવે‚સુણો તમે દેવળદે નાર‚આપણા ગુરુએ આગમ ભાખિયા‚જૂઠડા નહીં રે લગારલખ્યા ને ભાખ્યા‚સોઈ દિન આવશે,એવા દેવાયત પંડિત દાડા પહેલા પહેલા પવન ફરુકશે‚નદીએ નહીં હોય નીર‚ઓતર દિશાથી સાયબો આવશે‚મોખે હશે હનુમો વીર,લખ્યા ને ભાખ્યા….. પોરો આવશે રે સંતો પાપનો‚ધરતી માગશે રે ભોગ‚કેટલાક ખડગે સંહારશે‚કેટલાક મરશે રોગ,લખ્યા ને ભાખ્યા….. કાંકરિયા તળાવે તંબુ તાણશે‚સો સો ગાઉની […]

    April 20, 2023
  • 160 લોભી આતમને સમજાવો રે

    લોભી આતમને સમજાવો રેલોભી આતમને સમજાવો રે, મારા ગુરૂજીને પુછો રૂડા જ્ઞાન બતાવે જી.હંસલા મેલીને બગલાને કોણ સેવેજી, બગલા બાહેર ધોળા ને મનના મેલા રે.હીરલા મેલીને પથરાને કોણ સેવેજી, પથરા ઉપર ભીના ને અંદર કોરા રે.કેસર મેલીને કેસુડાને કોણ સેવેજી, કેસુડા ઉપર રાતા ને મુખે કાળા રે.સુગરા મેલીને નુગરાને કોણ સેવેજી, નુગરા નિશ્ચે નરકે લઈ […]

    April 20, 2023
←Previous Page
1 … 56 57 58 59 60 … 229
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress