-
35 બિગડે સો બન જાવે સમજકર
બિગડે સો બન જાવે,સમજકર બિગડે સો બન જાવે હમ બિગડે તુમ બિગડો,ભાઈ સદગુરુ સત સમજાવે,સમજે બિના બગડે જો કોઈ,આખર ધૂલ કો પાવે.બિગડે સો બન જાવે… નીતિ રીતિ સે જબ દૂધ બિગડે,દહીં હોકર રહે જાવે,દહીં પર સાચી મહેનત કરો તો,મસ્કા ઝટ તીર આવે..બિગડે સો બન જાવે… આગ લગે મસ્કે કે નીચે,તબ વો ઘી હો જાવે,“દાસ સતાર” […]
-
33 મોરી નીંદ ગઈ મોહે ચયન નહી
મોરી નીંદ ગઈ મોહે ચયન નહી,ગયે શ્યામ તો કુબજા પાસ રે,દર્શ બિના ભઈ બાવરીયા કુબ્જાને કુચ્છ કામણ કીના,શ્યામ કો બસ કર લીના,વિર્હા અગન ફુંકત હય સીના,કિસ બિધ હોગા જીના,કોઈ જાય કહો પિયુ પાસ રહો,મોરે મન કી પુરો આશ રે,ઘર આવો મેરે સાંવરીયા ઘર કી પ્રીત પસંદ નહી આઈ,કીની પ્રિત પરાઈ,ગોરી રાધા કો બિસરાઈ,કાલી કુબજા ભાઈ,સખી […]
-
32 કોને કહું દલડાની વાતું હવે નથી
કોને કહું દલડાની વાતું,હવે નથી રે રહેવાતું જેને જેને કહું તે તો કહ્યું નવ માને,મને મુરખ ગણીને મારે લાતું,હવે નથી રે રહેવાતું. ઘેલા રે લોકડીયા મારી ગત શું જાણે,મારા રુદયામાં કાંઈ કાઇ થાતું,હવે નથી રે રહેવાતું. દિલના દરદ દર્દી દિલ જાણે,ઓલા વૈદો ને નથી સમજાતું,હવે નથી રે રહેવાતું. સુગરા મળે તો શાંતિ રે સ્થાપે,ઓલા નુગરા […]
-
31 ગરીબીમા જીવન ગુજારો કરૂ છુ
ગરીબીમા જીવન ગુજારો કરૂ છુ,છતા પ્રભુ તારો હુ પુકારો કરૂ છુ,ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ, ભરોસો છે મુજને પ્રભુ ભલે નૈયા ડોલે,તો તારા ઇશારે હુ ઇશારો કરૂ છુ,ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ, જીગર દિલ માને,બળે છે કલેજું ,તો ઉઠી આગ અગ્નિ વધારો કરૂ છુ,ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ, હતું એક દિલ તો […]
-
27 સુબહ સુબહ લે શિવ કા નામ
સુબહ સુબહ લે શિવ કા નામ,કરલે બંદે યે શુભ કામ.ૐ નમઃ શિવાય.સુબહ સુબહ લે શિવ કા નામ,શિવ આયેંગે તેરે કામૐ નમઃ શિવાય. ખુદ કો રાખ લપેટે ફિરતે,ઔરો કો દેતે ધન ધામ,દેવો કે હિતમેં વિષ પી ડાલા,નીલકંઠ કો કોટિ પ્રણામ.સુબહ સુબહ લે શિવ કા નામ,શિવ આયેંગે તેરે કામૐ નમઃ શિવાય. શિવ કે ચરણો મેં મિલતેસારે તિરથ […]
-
13 ગુણપતિ આવો રિદ્ધિ સિદ્ધિ લાવો
ગુણપતિ આવો‚ રિદ્ધિ સિદ્ધિ લાવો‚નિરભે નામ સુણાવો‚ગુરુ ! નિરભે નામ સુણાવો‚સતગુરુજી વિના બાત કેસીસત સાહેબ વિના બાત કેસીકોઈ મિલે સંત ઉપદેશી…હે જી કોઈ મિલે આપણા દેશી રતન સાગરમાં રતન નિપજે‚મહાસાગરમાં મોતી‚ગુરુ ! મહાસાગરમાં મોતી‚ગુરુગમ વિના બાત કેસીસતગુરુજી વિના બાત કેસીસત સાહેબ વિના બાત કેસીકોઈ મિલે સંત ઉપદેશી…હે જી કોઈ મિલે આપણા દેશી કોઈ વો’રે ત્રાંબા […]
-
12 મૂળ મેલમાં વસે ગણેશા
મૂળ મેલમાં વસે ગણેશા‚ગુરુ ગમસે ગુણ પાતા‚ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… તમે ભાંગો મારા મનડાની ભ્રાંતા‚તમે ભાંગો મારા દિલડાની ભ્રાંતા‚ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… તમે ખોલો મારા રૂદિયાના તાળાં‚મેરા દુઃખ દારિદ્ર મટી જાતા‚ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… ધુપ ધ્યાન ને અખંડ આરતી‚ગુગળના ધૂપ હોતા‚ ગુણપતિ દાતા‚મેરે દાતા હો… રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે‚ઝીણી ઝીણી ચાલ ચલંતા‚ગુણપતિ […]
-
11 સેવા મારી માની લેજો
સેવા મારી માની લેજો‚સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે‚પૂજા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રેગુણપતિ દેવા રે ખોલો મારા રૂદિયાનાં તાળા‚તોડો મારા કબુદ્ધિનાં ઝાળાં રે જી… જળ રે ચડાવું દેવા ! જળ નથી ચોક્ખાં રે‚ઈ જળ ઓલી માછલીએ અભડાવ્યાં રેસેવા મારી માની લેજો… ફુલડાં રે ચડાવું દેવા ફુલ નથી ચોક્ખાં રે‚ઈ ફુલ ઓલ્યે […]
-
17 પુછો પુરા પંડિતોને પુછો શેખ સંન્યાસીને
પુછો પુરા પંડિતો ને,પુછો શેખ સંન્યાસી નેઆ નિજ ના ગુરુ કોણ છે જમીન કેરી જાત કોણ,આસમાન કેરા ઘાટ કોણગગન બારે મેધ ગરજે,ઇ રે દેવતા કોણ છેપુછો પુરા ધાર માયલી ઢાલ કોણઢાલ માયલી ધીરજ કોણધીરજ મા તમે માળા ફેરવો,ઈ રે અજંપા કોણ છેપુછો પુરા કાંતનવાલી કા સુતર કોણ,વાંજણી કા પુતર કોણકાંતનવાલી તમે જુઠા ન બોલો,ઈ રે […]
-
16 રામાપીર પધારો રે લીલુડે ઘોડલે રે
ઈ ઘોડલીયાના જોવા છે મારે ઘમસાણ રે,રામાપીર પધારો રે લીલુડે ઘોડલે રે, જરકસી જામા પીરની,પીળી રે પીતાંબરી રે,પીરની મોજડી મા મોતીડાની ખાણ રે…રામાપીર પધારો… જળહળ જ્યોતુ રે,જલે રામાપીરની રે,પીરના લીલુડા ફરુકે રે નીશાન રે…રામાપીર પધારો… પલમાં પોકરણ ને પલમાં દ્વારીકા રે,પલમા પીરની હેલડીયે છે પલાણ રે…રામાપીર પધારો… ઘોડલે ચડીને પીરજી મંડપમાં પધારજો રે,પધારો મારા બાર […]
