-
15 સાચો ધણી રે મારે રામદેવજી
પીર તમે નોંઘારા ના આઘાર રે,સાચો ધણી રે મારે રામદેવજી…સાચો ધણી રે મારે… મધ રે દરીયામાં પોકારે વાણીયો રે,બુડતાના તાર્યા વાણીયાના વહાણ રેસાચો ધણી રે મારે… વણજારાના વચન પીરજી સાંભળ્યા રે,મીશ્રીનું કીધુ બાવે જોને લુણ રેસાચો ધણી રે મારે… ખંભે કામળો ને હાથમાં ગેડીયો રે,પીર બન્યા ગાયુના રે ગોવાળ રેસાચો ધણી રે મારે… રામો રમે […]
-
14 નોબત નગારાં આજે વાગે રામાપીરના
નોબત નગારાં આજે વાગે રામાપીરનાહે રણુજા ધામ રુડું લાગેરે…લાગેરે…નોબત નગારા આજે… હે આરતી ટાણે રામાપીર વેલા આવજોભક્ત જણો ને રુડાં દર્શનીયા આપજોહે જતી સતી આશિષ માગેરે…માગેરેનોબત નગારા આજે… હે ધુપ ને ધુમાડે રામાપીર વેલા આવજોરણુજા શહેર થી પીર વેલા પધારજોહે આરતી ગવાતી રુડીં લાગેરે…લાગેરેનોબત નગારા આજે… હે ઢોલ શરણાયું રુડીં જાલર રણકેંહિંન્દવા પીરના લીલા આવા […]
-
13 તમને જાઝી રે ખમ્માયું પીર રામા
તમને જાઝી રે ખમ્માયું પીર રામાતમને જાઝી રે ભલાયું પીર રામાતમે ઘેર અજમલરાં જાયા હો જી… પીરનાં લીલુડાં નીશાન ફરકે,રામાનાતને દુનીયાં સારી નિરખે હો જી…તમને જાઝી ખમ્મા… પીરના ઢોલ નગારા વાગે,રામાનામારા રામા ધણીના આગે હો જી…તમને જાઝી ખમ્મા… પીરે ભેરવો રાક્ષસ માર્યો,રામાયે.પલમાં દૈત્ય સંહાર્યો હો જી…તમને જાઝી ખમ્મા… પીરના “હરજી ભાટી” ગુણ ગાવે,રામાનાંતારા ચરણે શીશ […]
-
120 સદગુરૂના ચરણમા મારે કાયમ દિવાળી
સદગુરૂના ચરણમા મારે કાયમ રે દિવાળીકદીયે ના ભાળી મે તો રૈન અંધારીસદગુરૂ ના ચરણ મા,,, ફટક ફટક મે ફોડયા ફટાકા,ભજન ભડાકે પાયા આંનદ અપારાસદગુરૂ ના ચરણ મા,,, તન કર ગોળાને મન કર વિષ દારુધૂન કી જામગરી ઓહંગ અગન પ્રજાળુસદગુરૂ ના ચરણ મા,,, ખૂબ અમે ખેલ્યા ને ખૂબ આનંદે ઉડ્યાનિજાનંદ પાયા એ છે આનંદ અપારાસદગુરૂ ના […]
-
119 છોડી મત જા મને એકલી વણજારા
છોડી મત જા મને એકલી વણજારાછોડી મત જા, પરદેશમાં વણજારાજીઓ વણજારા, જીઓ વણજારા…. સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા,મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા…જીઓ વણજારા, જીઓ વણજારા… ડુંગર માથે તારી દેરડી વણજારા,હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણજારાજીઓ વણજારા, જીઓ વણજારા…. કાજી મામદશાની વિનંતી વણજારા,તમે રહી જાઓ આજની રાત રે, વણજારાજીઓ વણજારા, જીઓ […]
-
118 હૈજી મારા હૈયામાં હરખ ન માય
હૈ જી મારા હૈયા માં હરખ ન માય જી,ગુરૂ મારા સિંચડ કિધો રેં તમે સાબદો.હે જી મારા હૈયાં માં… આ તો સતસંગનો સિંચોડ માંડીયોમાંય શબ્દની શેરડી પીલાયરહસ્ય રૂપી માંય રસ નિકળે રેંએની ભાવે થી રે કુંડીયુ ભરાંયહે જી મારા હૈયાં માં… આ તો કાયા રૂપી કડા બનાવીભાઇ ઠીક કરી માંળીગ ઠેરાયકુડા કપટ નાં બળતણ બાળતા […]
-
117 સુદામો ક્રુષ્ણજીને કહે છે ભાઇબંધી
સુદામો ક્રુષ્ણજીને કહે છે,કેભાઇબંધી મારી ભૂલમાં રે પહેરવા નથી પોતડી ને,દળવા નથી દાણા.ઓઢ્યા વિનાના પડયાં છે ઉઘાડાં,બાળક નાનાં ધૂળમાં રે. સુદામોજી…. સોવા નથી સૂપડું ને જોવા જેવું છે ઝૂંપડુ,વા’લા તારે સવારે ઊઠીને,નિત ખાવા ચોળેલા ચૂરમા રે. સુદામોજી…. એક રે ઘડીએ આપણે,નોખાં નોખાં નો’તા પડતાં,આ તો જુગોજુગ વિત્યા રે,સામું ન જોયું તેં શામળા રે. સુદામોજી…. ‘પીંગળશી’ […]
-
116 લીધી રે વિદાયુ બગદાણા ધામની
અમને છોડી ચાલ્યા બાપા બજરંગદાસ રે બાવાજી,બાપા તમે નોંધારા મેલી ને નવ જાવ રે બાવાજી,લીધી રે વિદાયુ બગદાણા ધામની….. સત્યની સેવાયું તમારી સાંભળે હે બાવાજી,હે તમે દુ:ખીયાના હતા રે દાતાર રે બાપાવસમી વિદાયુ તમારી સાંભળે… “પણ જોને શોશાણા જળ સાયરાઅરે ઓલ્યા પથ્થર પીગળીને જાયપણ સ્વર્ગે બજરંગદાસ બાપા સીધાવતાહરે આજ રોઈ રે ઉઠી આખી વનરાય”રોયા પશુ […]
-
115 વારી જાઉં રે ગુરુ બલિહારી જાઉં
વારી જાઉં રે ગુરુ,બલિહારી જાઉં રે,મારા સદગુરુ આંગણ આયા,મે વારી જાઉં રેમેં વારી જાઉં રે સદગુરુ આંગણ આયા,મેં ગંગા ગોમતી નાહ્યાં,મારી નીર્મલ હો ગઇં કાયા,મે વારી જાઉં રે…મેં વારી જાઉં રે સદગુરુ દર્શન દિના,મેરાં ભાગ્ય ઉદય કર દિના,મારા કર્મ ભરમ સબ છિના,મે વારી જાઉં રે…મેં વારી જાઉં રે સખીયા જીલમીલ આઓ,શરદા તિલક લગાઓ,ગુરુદેવ ને વધાવો, […]
-
114 કળા અપરંપાર એમાં પહોચેં નહિ વિચાર
કળા અપરંપાર,એજી એમાં પહોચેં નહિ વિચાર,એવી તારી કળા અપરંપારજી… હરિવર તું કિંયે હથોડે,આવા ઘાટે ઘડનાર જીબાળકમાં એના માતાપિતાની,આવે છે અણસાર.એવી તારી કળા… અણુંમાં આખો વડ સંકેલ્યો,એના મૂળ ઉંધા મોરારજીકીડીનાં અંતર કેમ ઘડીયાં,સ્રુષ્ટી ના સર્જનહાર.એવી તારી કળા… જન્મ પહેલાં દૂધ જૂગતે,તે કિધા છે તૈયારજીમોરના ઈંડા મા રંગ મનોહર,કેમ ભર્યા કિરતાર.એવી તારી કળા… કોણ કોણ કલ્પે કોણ […]
