gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 66 આવતી ઉતાવળી મને મળવા

    એ ચંપલ પેરવા ના રેતીચંપલ પેરવા ના રેતીઘેર કેવા ના રેતીહે આવતી ઉતાવળી મને મળવાચંપલ પેરવા ના રેતીઘેર કેવા ના રેતીહે આવતી ઉતાવળી મને મળવાહે કોઈ નવું બોનું કરી મળવા મને આવતીહાથનું મીઠું રાંધેલું મને ખવરાવા લઈ આવતીએ કઈને પુછવા ના રેતીહો કઈને પુછવા ના રેતીપોણી પીવા ના રેતીહે આવતી ઉતાવળી મને મળવાહે આવતી ઉતાવળી […]

    March 6, 2023
  • 65 મારી જાનુ મને ના ભુલાતી

    હો યાદ તારી આવે મારા દિલને રડાવેયાદ તારી આવે મારા દિલને રડાવે રેયાદ તારી આવે મારા દિલને રડાવે રેતારા વીના રાતો નથી જાતી જાતીમારી જાનુ મને ના ભુલાતીહો મારી જાનુ મને ના ભુલાતીહો વાતે વાતે મારા હમ તું ખાતીવાતે વાતે મારા હમ તું ખાતીમને મેલીને દૂર ઘડીયે ના જાતીયાદ તારી આવે મારી આંખ ઉભરાવે રેતારા […]

    March 2, 2023
  • 64 સમયની સાથે મારો પ્યાર

    હો રાહ જોવું છું જાનુ પિયર પાછી આવેહો રાહ જોવું છું જાનુ પિયર પાછી આવેગોમની ગલિયોમાં વાટ જોવડાવેહો સમયની સાથે મારો પ્યાર યાદ આવેહો સમયની સાથે મારો પ્યાર યાદ આવે હો રાતો વીતીને મારા દિવસો ગયાતમને જોયાને ઘણા દાડા થયાતમને જોયાને ઘણા દાડા થયારાહ જોવું છું જાનુ પિયર પાછી આવેગોમની ગલિયોમાં વાટ જોવડાવેસમયની સાથે મારો […]

    March 2, 2023
  • 63 મારા મલકના મેના રાની

    તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રેતાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રેસરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રેસરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે હો મારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રેમારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રેમુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રેમુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા […]

    March 2, 2023
  • 75 એના દિલ માં શું છે

    એના દિલ માં શું છે સમજાતું નથીએને કહેવું છે પણ કહેવાતું નથીએના દિલ માં શું છે સમજાતું નથીએને કહેવું છે પણ કહેવાતું નથીહો એના દિલ માં શું છે સમજાતું નથીહો એને કહેવું છે પણ કહેવાતું નથીરોજ સમજાવું હરઘડી મનાવુંએના માટે રડી ને કાંઈ નથી બળવાનુંહો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથીએને કહેવું છે પણ કહેવાતું […]

    February 26, 2023
  • 74 રમતા હતા અમે ઢેંગલે

    બાપાજીની આંગડે અમે રમતા હતા ઢેંગલેબાપાજીની આંગડે અમે રમતા હતા ઢેંગલેદાદાજીને ડેલીયે અમે રમતા હતા ઢેંગલેએ તામે થાઈ ને આયા તા મહેમાન ઝોનોની હાથી આપડી ઉમર ઝોએક નોનપણમા નેડો તમારો લગ્યો મારા આંગડેબાપાજીની આંગડે અમે રમતા હતા ઢેંગલે વિત્ય વરસો ને વાત હગાઈની હંભરોનીહોંભડી તમારુ નામ હું હરખોનીવેચી ગરધોના માને પોહલી ભરાઈતમારા નોમ વડી વેટી […]

    February 26, 2023
  • 73 વાલમ છે મારો જુઠો

    હો ટાઈમ આપે નવ નો ને દસ રે વગાડેહો હો ટાઈમ આપે નવ નો ને દસ રે વગાડેટાઈમ આપે નવ નો ને દસ રે વગાડેવાલમ છે મારો બહુ જૂઠોમળવા નો મૂડ રે બગાડેમળવા નો મૂડ રે બગાડેહો નોની નોની વાતોમાં ખોટું બહુ લગાડેવાલમ છે મારો બહુ જૂઠોમળવા નો મૂડ રે બગાડેમળવા નો મૂડ રે બગાડે… […]

    February 26, 2023
  • 72 તારાથી નેડલો લાગ્યો

    અમે બેડલે પોણી ઝ્યાતા હહુમા ના છોકરા રેઅમે બેડલે પોણી ઝ્યાતા હહુમા ના છોકરા રેમાને તમારો નેડો લાગ્યોનણદીબા ના વીરડા રે પોણી ભરતા યાદ તમારી રે આયઝટપટ બેડુ લાઈ ને ઘેર પછી આઈઊભી વાટે ચોઈ ના ઊભી રાયતીહહુમા ના છોકરા રેઅમે બેડલે પોણી ઝ્યાતાહહુમા ના છોકરા રે મન ના મોનેલા ઉઠો મેડુ ઉતરવોવાગર વોંકે કેમ […]

    February 26, 2023
  • 71 પહેલો પ્રેમ

    હો ચાંદ તારોની બારાત હશેહો ચાંદ તારોની બારાત હશેજિંદગી માં એવી પણ રાત હશેહો નવા નવા પ્રેમની શરુઆત હશેનવા નવા પ્રેમની શરુઆત હશેજિંદગી માં એવી પણ રાત હશેહો પહેલી વાર જયારે બે દિલ મળશેમન ભરેલી વાતો ઘણી કરશે…પહેલા પ્રેમની આ રજુઆત હશેપહેલા પ્રેમની આ રજુઆત હશેજિંદગી માં એવી પણ રાત હશેજિંદગી માં એવી પણ રાત […]

    February 26, 2023
  • 70 તારા જોડે ફાવે હારુ

    હો તમે જયારે મારી જિંદગી માં આયા રેહો તમે જયારે મારી જિંદગી માં આયા રેબધી ખુશીયો નો ખજાનો લાયા રેહો તમે જયારે મારી જિંદગી માં આવ્યા રેબધી ખુશીયો નો ખજાનો લાયા રેહો તારી ઓખે અજવાળું તારા જોડે ફાવે હારુંતારી ઓખે અજવાળું તારા જોડે ફાવે હારુંતારા જોડે ફાવે હારું…તમે જયારે મારી જિંદગી માં આયા રેબધી ખુશીયો […]

    February 26, 2023
←Previous Page
1 … 80 81 82 83 84 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress