gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 09 મનડા લીધા મોહી રાજ

    એ અંધારી આ રાતું ઝગમગતી ચમકી રેઅંધારી આ રાતું ઝગમગતી ચમકી રેઅણધારી અજવાળી રમે અમથે અમથી રેચાંદો આગળ પાછળ જાતાં જોને શરમથી રેઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતાહૈયા ને ચોરે આજગોરી તમે મનડા લીધા મોહી રાજઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતાહૈયા ને ચોરે આજગોરી તમે મનડા લીધા મોહી રાજ… વાગી વાગી રે વેરણ વાગીઝબકી ને હું તો […]

    March 12, 2023
  • 08 સોળે શણગાર

    હો સોળ રે શણગાર સજી ,આવી છે રાધા રાણીયમુના ને કાંઠે રમવાને રાસસોળ રે શણગાર સજી ,આવી છે રાધા રાણીયમુના ને કાંઠે રમવાને રાસશરદ પુનમની રાતશરદ પુનમની રાતહે એમાં રમઝટ જામશે રે આજ કાન્હા સંગાથ રાસ રમસે રાધાનેલીલા સર્જાશે વૃંદાવન ચોકમાં (2) હો ઘેલી બની શ્યામ દિવવાનીજુમે આજે ભાન ભુલાવીહો …ઘેલી બની શ્યામ દિવવાનીજુમે આજે […]

    March 12, 2023
  • 07 તારી યાદો ભુલાતી નથી

    દિલમાં દર્દ ના હોય તો આંખો રડતી નથીદિલમાં દર્દ ના હોય તો આંખો રડતી નથીસાચી મહોબત કદી કોઈને મળતી નથીતું જતી રઈ કેમ મને એકલો કરીતારા વગર મારી જિંદગી તો જિંદગી નથીઅરે હો હો તારી યાદો મારા દિલથી ભુલાતી નથીહો એક પલ મુજથી દુર આ જાતી નથીહો તારી યાદો મારા દિલથી ભુલાતી નથી હો દિલમાં […]

    March 12, 2023
  • 06 લાગ્યો પ્રિતુ નો રંગ

    તને જોઈ મેં જ્યાર થી તારા સિવાયકશું જોવા ના માંગે મન ઓ હો તને જોઈ મેં જ્યાર થી તારા સિવાયકશુ જોવા ના માંગે મનયાદો મા તારી રાતો છે વેરનસૂનું રે લાગે જીવનઆંખો આ તુજને ખોળેચિત્ત ચડ્યું ચકડોરેઆંખો આ તુજને ખોળેમારુ ચિત્ત ચડ્યું ચકડોરેહો હો લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે લાગ્યોલાગ્યો રે પ્રિત્યું નો રંગલાગ્યો રે […]

    March 12, 2023
  • 05 દર્દ મારા દિલનું

    હો દર્દ મારા દિલનું હું કોને બતાવુંહો હો દર્દ મારા દિલનું હું કોને બતાવુંશું કરવું મારે નથી હમજાતુંએના વિના મને નથી રેવાતુંએના વિના મને નથી રેવાતુંદર્દ મારા દિલનું હું કોને બતાવું હો દિલ મારુ તોડી ગઈ, સાથ મારો છોડી ગઈપ્રેમની રમતમાં જુદાઈ નો ખેલ ખેલી ગઈહો જીવથી વધારે તારા પર મેં ભરોસો કર્યોઉઘાડી આંખે મારો […]

    March 11, 2023
  • 04 ખેલ આ નસીબ ના

    હો ખેલ આ નસીબ ના કોઈ ના જાણેહો ખેલ આ નસીબ ના કોઈ ના જાણેખેલ આ નસીબ ના કોઈ ના જાણેકોઈ ને હસાવે તો કોઈ ને રડાવેહો ખેલ આ નસીબ ના કોઈ ના જાણેખેલ આ નસીબ ના કોઈ ના જાણેમાંગો મિલન ને જુદાઈ એ આલે કોઈ નો પ્રેમ અહીં કોઈ ને મળેકોઈ નો પ્રેમ અહીં […]

    March 11, 2023
  • 03 વાતો મંડાણી બાજરામાં

    હે એ મારા હોમું જોઈને ચમ આવું મલકાય સેહો મારા હોમું જોઈને ચમ આવું મલકાય સેહો કઈ દે શું કેવું છે ચમ તું અચકાય છે હેહો લાગે સે મનમાં તારા ચાલે કોક ઓકરૂતારા નખરામાં મારી જાય છે આબરૂઆબરૂ રેહો આજ વાતો મંડોણી બાજરામાં રેઆજ વાતો મંડોણી બાજરામાં રેતારૂં મારૂ લફડુ ચાલે જોરમાં રેતારી મારી વાતો […]

    March 11, 2023
  • 02 તારા વગર જિંદગી

    હો જિંદગીમાં એક વાત શીખી લીધી મેહો જિંદગીમાં એક વાત શીખી લીધી મેજિંદગીમાં એક વાત શીખી લીધી મેતારા વગર જિંદગી જીવી લીધી મેહો જિંદગીમાં એક વાત શીખી લીધી મેજિંદગીમાં એક વાત શીખી લીધી મેતારા વગર જિંદગી જીવી લીધી મેહો યાદ તારી આવે ના, આંખોં ને રડાવે નાયાદ તારી આવે ના, આંખોં ને રડાવે નાદુવા કરું […]

    March 11, 2023
  • 01 માંગીતી વફાઇ ને મળી બેવફાઈ

    હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈહો માંગીતી વફાઇ ને મળી બેવફાઈમાનીતી જાન પણ તુ નિકલી હરજાઇમારી બાહોં મા રહી ને ખેલ ખેલ જાયહોમી નજારે મારા બિજની તુ થા હો તુ કોઈને હસાવે ને કોઈ ને રડાવેઆ મતલબ નો પ્રેમ તુ કોને રે જતાવેહો તુ કોઈને હસવે ને કોઈ ને રડાવેઆ મતલબ નો પ્રેમ તુ કોન […]

    March 11, 2023
  • 80 રંગે રૂપાળું પતંગિયું

    જોયું રંગે રૂપાળું રે એક પતંગિયુંજોયું રંગે રૂપાળું રે એક પતંગિયુંમારા દલડે વસી ગયું રે એક પતંગિયુંએનું ગોમ ચિયું એનું નોમ સે શુંએનું ગોમ ચિયું એનું નોમ સે શુંએ લાલ પીળા રંગ નું રે આ પતંગિયુંજોયું રંગે રૂપાળું રે એક પતંગિયુંજોયું રંગે રૂપાળું રે એક પતંગિયુંએક પતંગિયુ એક પતંગિયું એક પતંગિયું હો નાક માં નથડી […]

    March 11, 2023
←Previous Page
1 … 78 79 80 81 82 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress